26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
પણ કાકાને શ્વાસ ચડ્યો. ફરીથી એક બીડું ખરલમાં કૂટ્યું. ફરીથી મોઢામાં ચૂરો ગયો. કાકા બોલ્યા, “ઠીક. હવે તમે જાઓ. બહુ સમય લીધો. આટલી વારમાં તો બેત્રણ નકલો થઈ ગઈ હોત. બહારગામથી આવ્યા છો એટલે વાત કરી તમારી સાથે. અહીંના કોઈની અંદર આવવાની હિંમત નથી. આ લાકડી લઈને દોડું. ધૂની કહે છે, કહેવા દો. સારું જ થયું. નકામાં ગપ્પાં મારવાનો સમય આંહીં કોને છે? ઠીક, આવજો!” | પણ કાકાને શ્વાસ ચડ્યો. ફરીથી એક બીડું ખરલમાં કૂટ્યું. ફરીથી મોઢામાં ચૂરો ગયો. કાકા બોલ્યા, “ઠીક. હવે તમે જાઓ. બહુ સમય લીધો. આટલી વારમાં તો બેત્રણ નકલો થઈ ગઈ હોત. બહારગામથી આવ્યા છો એટલે વાત કરી તમારી સાથે. અહીંના કોઈની અંદર આવવાની હિંમત નથી. આ લાકડી લઈને દોડું. ધૂની કહે છે, કહેવા દો. સારું જ થયું. નકામાં ગપ્પાં મારવાનો સમય આંહીં કોને છે? ઠીક, આવજો!” | ||
{{Right|[પ્રસ્તુત વ્યકિતચિત્રની પ્રેરણા પ્રખ્યાત ઇતિહાસસંશોધક, કવિ, નાટકકાર વાસુદેવશાસ્ત્રી ખરે(૧૮૫૮-૧૯૨૪)ના વ્યકિતત્વમાંથી મળી છે.]}} | {{Right|[પ્રસ્તુત વ્યકિતચિત્રની પ્રેરણા પ્રખ્યાત ઇતિહાસસંશોધક, કવિ, નાટકકાર વાસુદેવશાસ્ત્રી ખરે(૧૮૫૮-૧૯૨૪)ના વ્યકિતત્વમાંથી મળી છે.]}} | ||
<br> | |||
{{Right|(અનુ. જયા મહેતા)}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits