સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપુલ પટેલ/નેનપુરના ગાંધી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ખેડાજિલ્લોએટલેઆઝાદીનાઅનેકલડવૈયાઓનીજન્મભૂમિ. એમાંયઅમ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ખેડાજિલ્લોએટલેઆઝાદીનાઅનેકલડવૈયાઓનીજન્મભૂમિ. એમાંયઅમારુંનેનપુરગામગાંધીજીનાએકવખતનાસાથી, મજદૂરનેતાઅનેમહાગુજરાતઆંદોલનનાપ્રણેતાઇન્દુલાલયાજ્ઞિકનીકર્મભૂમિ. એવુંજઅમારાનેનપુરગામનુંબીજુંગૌરવતેચંદુભાઈપટેલ. ઉત્તમશિક્ષક, આચાર્યઅનેગામલોકોજેમને‘નેનપુરનાગાંધી’ ગણતાએવાચંદુભાઈએ૮મીજાન્યુઆરી(૨૦૦૫)નામળસકેચિરવિદાયલીધી.
 
ચંદુદાદાએકનીજહાઈસ્કૂલમાંસાતવર્ષસુધીમદદનીશશિક્ષકતરીકેસેવાઓઆપી. સાથેઆગળઅભ્યાસચાલુજહતોએટલેનેનપુરનાપ્રથમસ્નાતકથવાનુંગૌરવએમણેપ્રાપ્તકર્યું. ૧૯૬૨માંગામનાસદ્ગૃૃહસ્થોનાસહકારથીઅહીંવિનયમંદિરનીસ્થાપનાકરી. શાળાનીસ્થાપનાકરીત્યારેઆરંભેસેવકથીમાંડીઆચાર્યસુધીનીકામગીરીબજાવી. ગામમાંયુવકમંડળ, શ્રમયજ્ઞ, અસ્પૃશ્યતાનિવારણ, કોમીએખલાસ, સાક્ષરતાથીમાંડીનેવહેમઅનેઅંધશ્રદ્ધાનિર્મૂલનનીપ્રવૃત્તિઓતેમજવૃક્ષઉછેર, બાળલગ્નમરણોત્તરજમણવારવિરોધીઝુંબેશવગેરેકામોશરીરચાલ્યુંત્યાંસુધીકરતારહ્યા. ‘ગાંધીજીનોઅક્ષરદેહ’, ‘ગીતા’, ‘કુરાન’, ‘બાઇબલ’, ‘ઉપનિષદો’ તેમજસમાજસુધારકોનાંજીવનચરિત્રોનુંવિશાળવાચનહતું. એબધું૧૮જેટલીડાયરીઓમાંકાવ્યમયબાનીમાંએમણેનોંધ્યુંછે.
ખેડા જિલ્લો એટલે આઝાદીના અનેક લડવૈયાઓની જન્મભૂમિ. એમાંય અમારું નેનપુર ગામ ગાંધીજીના એક વખતના સાથી, મજદૂરનેતા અને મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની કર્મભૂમિ. એવું જ અમારા નેનપુર ગામનું બીજું ગૌરવ તે ચંદુભાઈ પટેલ. ઉત્તમ શિક્ષક, આચાર્ય અને ગામલોકો જેમને ‘નેનપુરના ગાંધી’ ગણતા એવા ચંદુભાઈએ ૮મી જાન્યુઆરી(૨૦૦૫)ના મળસકે ચિરવિદાય લીધી.
એમનાખિસ્સામાંચોકહોયજ, જ્યાંજગ્યાજુએત્યાંપ્રેરણાદાયીસૂત્રોલખેત્યારેજએમનેજંપવળે!
ચંદુદાદાએ કનીજ હાઈસ્કૂલમાં સાત વર્ષ સુધી મદદનીશ શિક્ષક તરીકે સેવાઓ આપી. સાથે આગળ અભ્યાસ ચાલુ જ હતો એટલે નેનપુરના પ્રથમ સ્નાતક થવાનું ગૌરવ એમણે પ્રાપ્ત કર્યું. ૧૯૬૨માં ગામના સદ્ગૃૃહસ્થોના સહકારથી અહીં વિનય મંદિરની સ્થાપના કરી. શાળાની સ્થાપના કરી ત્યારે આરંભે સેવકથી માંડી આચાર્ય સુધીની કામગીરી બજાવી. ગામમાં યુવકમંડળ, શ્રમયજ્ઞ, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એખલાસ, સાક્ષરતાથી માંડીને વહેમ અને અંધશ્રદ્ધાનિર્મૂલનની પ્રવૃત્તિઓ તેમજ વૃક્ષઉછેર, બાળલગ્નમરણોત્તર જમણવાર વિરોધી ઝુંબેશ વગેરે કામો શરીર ચાલ્યું ત્યાં સુધી કરતા રહ્યા. ‘ગાંધીજીનો અક્ષરદેહ’, ‘ગીતા’, ‘કુરાન’, ‘બાઇબલ’, ‘ઉપનિષદો’ તેમજ સમાજસુધારકોનાં જીવનચરિત્રોનું વિશાળ વાચન હતું. એ બધું ૧૮ જેટલી ડાયરીઓમાં કાવ્યમય બાનીમાં એમણે નોંધ્યું છે.
નમ્રતાતોએમનારોમેરોમમાં. નાનાંબાળકનેપણભાઈકેબહેનકહીનેબોલાવે. રોજસવારેવહેલારેલવેસ્ટેશનેજઈનેપોતાનેમાટેતેમજસોસાયટીનારહીશોમાટેછાપાંલઈઆવે.
એમના ખિસ્સામાં ચોક હોય જ, જ્યાં જગ્યા જુએ ત્યાં પ્રેરણાદાયી સૂત્રો લખે ત્યારે જ એમને જંપ વળે!
૨૬મીજાન્યુઆરીહોયકે૧૫મીઓગસ્ટ, શાળામાંભરવાડબહેનનાહાથેધ્વજવંદનકરાવે. જાહેરસમારંભમાંઅંગકસરતનાપ્રયોગોકરીબતાવે. ૭૨વર્ષનો‘યુવાન’ ડોસલોનવયુવાનનેશરમાવેએવીસ્ફૂર્તિદાખવે! શાળામાં૨૨સામયિકોઆવે, એનોઅભ્યાસકરે. શિક્ષકોસાથેચર્ચાકરે. વડાપ્રધાનપદેવાજપેયીહોયકેપાકિસ્તાનમાંબેનઝીરભુટ્ટો, કંઈકવિચારઆવેકેતરતએમનેપત્રલખ્યોજહોય!
નમ્રતા તો એમના રોમેરોમમાં. નાનાં બાળકને પણ ભાઈ કે બહેન કહીને બોલાવે. રોજ સવારે વહેલા રેલવે સ્ટેશને જઈને પોતાને માટે તેમજ સોસાયટીના રહીશો માટે છાપાં લઈ આવે.
જ્યારેશિક્ષકોએસમગ્રગુજરાતમાંહડતાળપાડેલીત્યારેચંદુદાદાએનેનપુરમાંશિક્ષણકાર્યચાલુજરાખેલું!
૨૬મી જાન્યુઆરી હોય કે ૧૫મી ઓગસ્ટ, શાળામાં ભરવાડબહેનના હાથે ધ્વજવંદન કરાવે. જાહેર સમારંભમાં અંગકસરતના પ્રયોગો કરી બતાવે. ૭૨ વર્ષનો ‘યુવાન’ ડોસલો નવયુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ દાખવે! શાળામાં ૨૨ સામયિકો આવે, એનો અભ્યાસ કરે. શિક્ષકો સાથે ચર્ચા કરે. વડા પ્રધાનપદે વાજપેયી હોય કે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો, કંઈક વિચાર આવે કે તરત એમને પત્ર લખ્યો જ હોય!
{{Right|[‘નયામાર્ગ’ પખવાડિક: ૨૦૦૫]}}
જ્યારે શિક્ષકોએ સમગ્ર ગુજરાતમાં હડતાળ પાડેલી ત્યારે ચંદુદાદાએ નેનપુરમાં શિક્ષણકાર્ય ચાલુ જ રાખેલું!
{{Right|[‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu