સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી/ભોળપણ અને મૂઢતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} જેમવસતિવધેછેતેમજાણેમૂર્તિઓનીઅનેમંદિરોની, સાધુઓનીસંખ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
જેમવસતિવધેછેતેમજાણેમૂર્તિઓનીઅનેમંદિરોની, સાધુઓનીસંખ્યાપણવધતીજાયછે. બાધા, આખડી, પ્રસાદવિધિ, દર્શનવિધિ, ચોઘડિયાં — એમકર્મકાંડચાલેછે.
 
ઈશ્વરનીઉપાસનાનાબાહ્યઆચારમાંહિંદુઓએમુસ્લિમોપાસેથીબહુશીખવાનુંછે : શાન્તના, સાદાઈ, નિયમન, એકતાભાવ. કેટલાંકમંદિરોતોજાણેવેપારીમંડળો. ક્યાંકભક્તોનાધનનીલૂંટપુણ્યનેનામેથાયછે. મંદિરોનેઅર્પિતઘણીજમીનનાનામોટાવેપારીઓએપડાવીલીધીછે.
જેમ વસતિ વધે છે તેમ જાણે મૂર્તિઓની અને મંદિરોની, સાધુઓની સંખ્યા પણ વધતી જાય છે. બાધા, આખડી, પ્રસાદવિધિ, દર્શનવિધિ, ચોઘડિયાં — એમ કર્મકાંડ ચાલે છે.
સામાન્યસાધુ, સંતકેઉપદેશકનેદેવકેભગવાનબનાવીદઈતેમનેનામેમંદિરોરચવાંએપણભોળપણગણાય. કૃષ્ણકેરામનેઅવતારીપુરુષોગણીએતેસુયોગ્યછે. પરંતુજ્યાંત્યાંવિભૂતિ, જ્યાંત્યાંઅવતારજોવામાંમૂઢતાછે. કોઈપોતાનેદેવકેઅવતારીપુરુષનબનાવીદેતેબાબતગાંધીજીકેટલીબધીકાળજીરાખતા. થોડીકઊંચીકક્ષાનામાનવનેભગવાનબનાવીદેવાનીહિંદુઓનીટેવઆપણાધાર્મિકજીવનનોમોટોદોષગણાવોજોઈએ. પ્રભુપાસેજવાનોમાર્ગતત્ત્વનિષ્ઠઅનેસાત્ત્વિકજહોવોજોઈએ. મૂઢાચારથીમોક્ષનમળે.
ઈશ્વરની ઉપાસનાના બાહ્ય આચારમાં હિંદુઓએ મુસ્લિમો પાસેથી બહુ શીખવાનું છે : શાન્તના, સાદાઈ, નિયમન, એકતાભાવ. કેટલાંક મંદિરો તો જાણે વેપારી મંડળો. ક્યાંક ભક્તોના ધનની લૂંટ પુણ્યને નામે થાય છે. મંદિરોને અર્પિત ઘણી જમીન નાનામોટા વેપારીઓએ પડાવી લીધી છે.
{{Right|[‘ઉત્પ્રેક્ષા’ પુસ્તક]
સામાન્ય સાધુ, સંત કે ઉપદેશકને દેવ કે ભગવાન બનાવી દઈ તેમને નામે મંદિરો રચવાં એ પણ ભોળપણ ગણાય. કૃષ્ણ કે રામને અવતારી પુરુષો ગણીએ તે સુયોગ્ય છે. પરંતુ જ્યાં ત્યાં વિભૂતિ, જ્યાં ત્યાં અવતાર જોવામાં મૂઢતા છે. કોઈ પોતાને દેવ કે અવતારી પુરુષ ન બનાવી દે તે બાબત ગાંધીજી કેટલી બધી કાળજી રાખતા. થોડીક ઊંચી કક્ષાના માનવને ભગવાન બનાવી દેવાની હિંદુઓની ટેવ આપણા ધાર્મિક જીવનનો મોટો દોષ ગણાવો જોઈએ. પ્રભુ પાસે જવાનો માર્ગ તત્ત્વનિષ્ઠ અને સાત્ત્વિક જ હોવો જોઈએ. મૂઢાચારથી મોક્ષ ન મળે.
}}
{{Right|[‘ઉત્પ્રેક્ષા’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu