26,604
edits
(Created page with "<poem> એરાતહતીખામોશ, અષાઢીઅલબેલોઅંધારહતો, તમરાંનીત્રમત્રમવાણીમાંક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો, | |||
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો... | |||
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી, | |||
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો... | |||
{{Right|[‘સહવાસ’ પુસ્તક]} | માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી, | ||
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો. | |||
ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને, | |||
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો... | |||
{{Right|[‘સહવાસ’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits