26,604
edits
(Created page with "<poem> ઝાડતણાંઝૂંડોમાંછૂપ્યુંછેગામડું! સૂરજસંગાથેરોજઊગ્યુંછેગામડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ઝાડ તણાં ઝૂંડોમાં છૂપ્યું છે ગામડું! | |||
સૂરજ સંગાથે રોજ ઊગ્યું છે ગામડું!... | |||
પરસેવે રેબઝેબ, તેલ્યું છે ગામડું! | |||
સપનોની છલકાતી થેલ્યું છે ગામડું!... | |||
ગાલ્લીના ઘૂઘરામાં રણકે છે ગામડું! | |||
ગીત જેવું છાતીમાં કણસે છે ગામડું!... | |||
</poem> | </poem> |
edits