સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ જાની/અમે — તમે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> અમેધરતીનેતમેઆભ : લ્યો, ચારેછેડેછાઈગયા; તમેચાંદરણું, અમેચાકળો :...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
અમેધરતીનેતમેઆભ :
 
લ્યો, ચારેછેડેછાઈગયા;
 
તમેચાંદરણું, અમેચાકળો :
અમે ધરતી ને તમે આભ :
કિરણકિરણઢંકાઈગયાં.
લ્યો, ચારે છેડે છાઈ ગયા;
અનરાધારઅષાઢતમે
તમે ચાંદરણું, અમે ચાકળો :
નેઅમેનવાણેનીર;
કિરણ કિરણ ઢંકાઈ ગયાં.
અમેખેડેલાંખેતરાંનેતમેવણબોટ્યુંબીજ.
 
અમેવડવાયું, તમેવૃક્ષ :
અનરાધાર અષાઢ તમે
લ્યો, વળવળમાંગંઠાઈગયાં;
ને અમે નવાણે નીર;
તમેટહુકોનેઅમેપડછંદા :
અમે ખેડેલાં ખેતરાં ને તમે વણબોટ્યું બીજ.
નાદેનાદેનાહીગયાં.
અમે વડવાયું, તમે વૃક્ષ :
તમેડેલીનાડાયરા,
 
અમેમેડીનીબોલાશ;
લ્યો, વળ વળમાં ગંઠાઈ ગયાં;
તમેદુહાનેરાસઅમે : લ્યો,
તમે ટહુકો ને અમે પડછંદા :
રગરગમાંરંગાઈગયાં.
નાદે નાદે નાહી ગયાં.
તમેકાંગરિયાળાકાંઠલા,
તમે ડેલીના ડાયરા,
અમેભીંત્યુંઝાકમઝોળ;
 
તમેઅમારાંપાનેતર :
અમે મેડીની બોલાશ;
અમેતમારાખેસ.
તમે દુહા ને રાસ અમે : લ્યો,
{{Right|[‘સ્ત્રી-જીવન’ માસિક :૧૯૭૬]}}
રગરગમાં રંગાઈ ગયાં.
તમે કાંગરિયાળા કાંઠલા,
 
અમે ભીંત્યું ઝાકમઝોળ;
તમે અમારાં પાનેતર :
અમે તમારા ખેસ.
{{Right|[‘સ્ત્રી-જીવન’ માસિક : ૧૯૭૬]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu