26,604
edits
(Created page with "<poem> દુ:ખમાંજીવનનીલ્હાણહતી, કોણમાનશે? ધીરજરતનનીખાણહતી, કોણમાનશે? શય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દુ: | |||
દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે? | |||
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે? | |||
શય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં! | |||
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે? | |||
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં, | |||
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે? | |||
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો! | |||
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?... | |||
</poem> | </poem> |
edits