26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} હેપરમાત્મા, મનેતારીશાંતિનુંવાહનબનાવ. જ્યાંધિક્કારછેત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે પરમાત્મા, | |||
મને તારી શાંતિનું વાહન બનાવ. | |||
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું | |||
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા | |||
જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા | |||
જ્યાં હતાશા છે ત્યાં આશા | |||
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ | |||
જ્યાં શોક છે ત્યાં આનંદ. | |||
હે દિવ્ય સ્વામી, એવું કરો કે, | |||
હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું | |||
મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું | |||
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું. | |||
કારણ કે, | |||
આપવામાં જ આપણને મળે છે; | |||
{{Right|(અનુ. | ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ | ||
મૃત્યુ પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ. | |||
{{Right|(અનુ. કુન્દનિકા કાપડીઆ)}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits