સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર —: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 96: Line 96:
આવી આ હામેની વખારમોં નોકરી, નાંમદાર?
આવી આ હામેની વખારમોં નોકરી, નાંમદાર?

<center>૫. સાહેબવારી સુખસોન્તી (પણ વખાર એમનેમ)</center>
<center>'''૫. સાહેબવારી સુખસોન્તી (પણ વખાર એમનેમ)'''</center>
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધાનો સવાલ જ નથી, સરકાર.
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધાનો સવાલ જ નથી, સરકાર.
મોટી મે’રબાની આપની આ તો. આ તો હોંભળતાંવેંત સે’જ ઓંચકો જરીક ખઈ જયા અમો, નાંમદાર.
મોટી મે’રબાની આપની આ તો. આ તો હોંભળતાંવેંત સે’જ ઓંચકો જરીક ખઈ જયા અમો, નાંમદાર.
Line 116: Line 116:
પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ?
પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ?

<center>૬. એક સજેસન (રૂબરૂ કચેરીમાં)</center>
<center>'''૬. એક સજેસન (રૂબરૂ કચેરીમાં)'''</center>
ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે,
ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે,
વખારવારી.
વખારવારી.
Line 151: Line 151:
આ આપની, નાંમદાર?
આ આપની, નાંમદાર?

<center>૭. ના હોય, નાંમદાર!</center>
<center>'''૭. ના હોય, નાંમદાર!'''</center>
(સાહેબ ફરી મહોલ્લાની મુલાકાતે)ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે
(સાહેબ ફરી મહોલ્લાની મુલાકાતે)ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે
આ અમારો આખો રે’ણાક વસ્તાર આજથી વખારનો એક ભાગ હોવાનું
આ અમારો આખો રે’ણાક વસ્તાર આજથી વખારનો એક ભાગ હોવાનું
Line 169: Line 169:
એવું તે હોય, સાયેબ, એવું તે હોય?
એવું તે હોય, સાયેબ, એવું તે હોય?

<center>૮. ઉકેલ<center>
<center>'''૮. ઉકેલ'''<center>
આવો આવો સાયેબ, પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં?
આવો આવો સાયેબ, પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં?
ફરિયાદ, નાંમદાર? અમારા વસ્તીવારાઓની હાંમે? વખારવારાની? ફોજદારી?
ફરિયાદ, નાંમદાર? અમારા વસ્તીવારાઓની હાંમે? વખારવારાની? ફોજદારી?
26,604

edits

Navigation menu