સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુકુમાર મહેતા/‘લડવાડિયા’ની વેદના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} મારાપિતાહરુભાઈમહેતાનીસમાજમાંછાપઉદ્દામ, આક્રમક, ગમેત્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
મારાપિતાહરુભાઈમહેતાનીસમાજમાંછાપઉદ્દામ, આક્રમક, ગમેત્યારેગમેતેનીસાથેઝઘડોકરીબેસેતેવા‘લડવાડિયા’ની. એડવોકેટતરીકે, જાણેસામાવાળાવકીલહોયતેમપહેલાંપોતાનાજઅસીલનીઊલટતપાસલે. સામેગમેતેવામોટાધારાશાસ્ત્રીહોય—પછીએપાલખીવાળાહોયકેસોલીસોરાબજી—પપ્પાકોઈનીશેહશરમરાખેનહીં. કોર્ટમાંતેમનીસામેદલીલોકરતાંપપ્પાનોઅવાજઊચોથઈજાય, ભવાંચઢીજાય, ફાઇલકે‘ઓથોરિટી’નુંથોથુંધબ્બદઈનેટેબલપરફેંકાઈજાય. નીડરસ્પષ્ટવક્તાનીતેમનીતડફડવૃત્તિ, રુક્ષમુદ્રાનેસોંસરવીવાણી. તેમનાએઉશ્કેરાટનીપાછળરહેલીહતીશોષિતઅનેપીડિતોમાટેનીતેમનીવેદના.
 
પણ‘વજ્રાદપિકઠોરાણિ’ જેવાલાગતાપપ્પાનામૃદુપાસાનોજઅનુભવમનેતોથયોછે, એમનાસ્નેહનાસરોવરમાંનહાવામળ્યુંછે.
મારા પિતા હરુભાઈ મહેતાની સમાજમાં છાપ ઉદ્દામ, આક્રમક, ગમે ત્યારે ગમે તેની સાથે ઝઘડો કરી બેસે તેવા ‘લડવાડિયા’ની. એડવોકેટ તરીકે, જાણે સામાવાળા વકીલ હોય તેમ પહેલાં પોતાના જ અસીલની ઊલટતપાસ લે. સામે ગમે તેવા મોટા ધારાશાસ્ત્રી હોય—પછી એ પાલખીવાળા હોય કે સોલી સોરાબજી—પપ્પા કોઈની શેહશરમ રાખે નહીં. કોર્ટમાં તેમની સામે દલીલો કરતાં પપ્પાનો અવાજ ઊચો થઈ જાય, ભવાં ચઢી જાય, ફાઇલ કે ‘ઓથોરિટી’નું થોથું ધબ્બ દઈને ટેબલ પર ફેંકાઈ જાય. નીડર સ્પષ્ટ વક્તાની તેમની તડફડવૃત્તિ, રુક્ષ મુદ્રા ને સોંસરવી વાણી. તેમના એ ઉશ્કેરાટની પાછળ રહેલી હતી શોષિત અને પીડિતો માટેની તેમની વેદના.
પપ્પાપહેલેથી‘ચેન-સ્મોકર’: એકસિગારેટબુઝાઈનથીનેબીજીસળગાવીનથી. આમછતાંમારીકે‘બહેન’ સામેએકદીધૂમ્રપાનકરતાનહીં. (મારાંમમ્મીભારતીબહેનનેહું‘બહેન’ કહુંછું.) મેંકેબહેનેએમનેભાગ્યેજ—અનેતેપણએમનીઅજાણતાંજ—સિગારેટપીતાજોયાછે. મારીપુત્રીપ્રાચીચારવર્ષનીહતીત્યારેતેણેએકવારએમનેકહેલુંકે, “દાદા, તમારાંકપડાંમાંથી (સિગારેટનાધુમાડાની) બહુવાસઆવેછે!” બસ, પૌત્રીનાએકબોલપરપ્રેમાળદાદાએધૂમ્રપાનકાયમમાટેછોડીદીધું.
પણ ‘વજ્રાદપિ કઠોરાણિ’ જેવા લાગતા પપ્પાના મૃદુ પાસાનો જ અનુભવ મને તો થયો છે, એમના સ્નેહના સરોવરમાં નહાવા મળ્યું છે.
{{Right|[‘સંબંધનાંસરોવર’ પુસ્તક: ૨૦૦૨]}}
પપ્પા પહેલેથી ‘ચેન-સ્મોકર’: એક સિગારેટ બુઝાઈ નથી ને બીજી સળગાવી નથી. આમ છતાં મારી કે ‘બહેન’ સામે એ કદી ધૂમ્રપાન કરતા નહીં. (મારાં મમ્મી ભારતીબહેનને હું ‘બહેન’ કહું છું.) મેં કે બહેને એમને ભાગ્યે જ—અને તે પણ એમની અજાણતાં જ—સિગારેટ પીતા જોયા છે. મારી પુત્રી પ્રાચી ચાર વર્ષની હતી ત્યારે તેણે એક વાર એમને કહેલું કે, “દાદા, તમારાં કપડાંમાંથી (સિગારેટના ધુમાડાની) બહુ વાસ આવે છે!” બસ, પૌત્રીના એક બોલ પર પ્રેમાળ દાદાએ ધૂમ્રપાન કાયમ માટે છોડી દીધું.
{{Right|[‘સંબંધનાં સરોવર’ પુસ્તક: ૨૦૦૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu