26,604
edits
(Created page with "<poem> હાંરેપ્હેલવ્હેલીરે, કોઈકહેશોકેતારલાનીટોળીરે, કોણેઆકાશેરમવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હાં રે પ્હેલવ્હેલી રે, | |||
કોઈ કહેશો કે તારલાની ટોળી રે, | |||
કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી? | |||
રે પ્હેલવ્હેલી. | |||
કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે, | |||
કોણે ધરતી દીધી અહીં ઠેલી રે, પ્હેલવ્હેલી? | |||
રે પ્હેલવ્હેલી. | |||
હાં રે પ્હેલવ્હેલી રે, | |||
કોઈ કહેશો કે ધરતીને ખોળે રે, | |||
કોણે નદીઓને વ્હેતી મેલી રે, પ્હેલવ્હેલી? | |||
રે પ્હેલવ્હેલી. | |||
કોઈ કહેશો કે સાતે સાગરને રે, | |||
કોણે આવીને પાળ આ બાંધેલી રે | |||
પ્હેલવ્હેલી? | પ્હેલવ્હેલી? | ||
રે પ્હેલવ્હેલી.... | |||
હાં રે પ્હેલવ્હેલી રે, | |||
કોઈ કહેશો કે કોકિલને કંઠે રે, | |||
કોણે સંતાઈ, સૂરરેલ રેલી રે, પ્હેલવ્હેલી? | |||
રે પ્હેલવ્હેલી... | |||
પેલા ઘેલા ચકોર તણા ચિત્તે રે, | |||
કોણે ચંદરની પ્રીતડી ભરેલી રે, પ્હેલવ્હેલી? | |||
રે પ્હેલવ્હેલી... | |||
હાં રે પ્હેલવ્હેલી રે, | |||
નાનાં બાળકાંને માત સામું જોઈ રે, | |||
કોણે હસવાની વાત શીખવેલી રે, પ્હેલવ્હેલી, | |||
રે પ્હેલવ્હેલી. | |||
કોઈ કહેશો શહીદ તણે હૈયે રે, | |||
કોણે કુરબાનીને કોતરેલી રે, પ્હેલવ્હેલી? | |||
રે પ્હેલવ્હેલી. | |||
{{Right|[ | {{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}} | ||
</poem> | </poem> |
edits