26,604
edits
(Created page with "<poem> ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓનીદોટમદોટ; પવનફૂંકાયાધરતીઉપર, ધૂળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ધોમધડાકા, વ્યોમ-કડાકા, | ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓની દોટમદોટ; | ||
પવન ફૂંકાયા ધરતી ઉપર, ધૂળ તણા ત્યાં ગોટમગોટ; | |||
ચમકે વીજળી અપરંપાર, મેઘ વરસતો અનરાધાર. | |||
ગિરિવર કેરાં શિખરો ઝળક્યાં, ખળક્યાં ઝરણાં અપરંપાર; | |||
નદીઓ માંહે નીર ઉમટિયાં, નવાણ છલક્યાં ભારોભાર; | |||
ખેડુ હલકે કરે પુકાર, મેઘ વરસતો અનરાધાર. | |||
મયૂરો ટહુક્યા, કોયલ કૂકી, મીઠો કંઠ તણો રણકાર; | |||
ચકલાં ચાલ્યાં માળામાં ને ચાતક હળવો મનનો ભાર; | |||
રણકે ડોબાં સાંજ-સવાર, મેઘ વરસતો અનરાધાર. | |||
</poem> | </poem> |
edits