સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હનીફ સાહિલ/કહેશો તો એને ચાલશે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> છૂટામેલ્યાછેકેશકોરાપવનમાં વાદળકહેશોતોએનેચાલશે; દર્પણમાંજોઈ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
છૂટામેલ્યાછેકેશકોરાપવનમાં
 
વાદળકહેશોતોએનેચાલશે;
 
દર્પણમાંજોઈઆજઆંજ્યુંછેધુમ્મસમેં
છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં
કાજળકહેશોતોએનેચાલશે....
વાદળ કહેશો તો એને ચાલશે;
જૂડામાંપાંગરેછેભીનીસુગંધઅને
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
આંખોમાંખીલ્યાગુલમો’ર,
કાજળ કહેશો તો એને ચાલશે....
આષાઢીરાતોમાંગ્હેક્યાકરેછેહવે
જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને
છાતીછૂંદાવેલોમોર.
આંખોમાં ખીલ્યા ગુલમો’ર,
છાતીમાંઊમટ્યાંછેભમ્મરિયાંપૂરતમે
આષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે
મૃગજળકહેશોતોએનેચાલશે;
છાતી છૂંદાવેલો મોર.
ખાખરાનાપાનનીસુક્કીરેખાઓતમે
છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર તમે
વાંચીશકોતોરાજ! વાંચજો;
મૃગજળ કહેશો તો એને ચાલશે;
લિખિતંગરાજવણ્યનીભીનીછમ્મયાદતમે
ખાખરાના પાનની સુક્કી રેખાઓ તમે
વાંચીનેઝટવહીઆવજો;
વાંચી શકો તો રાજ! વાંચજો;
પીળુંઆપાંદમારાહાથેસર્યુંછેતમે
લિખિતંગ રાજવણ્યની ભીનીછમ્મ યાદ તમે
કાગળકહેશોતોએનેચાલશે;
વાંચીને ઝટ વહી આવજો;
દર્પણમાંજોઈઆજઆંજ્યુંછેધુમ્મસમેં
પીળું આ પાંદ મારા હાથે સર્યું છે તમે
કાજળકહેશોતોએનેચાલશે.
કાગળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
કાજળ કહેશો તો એને ચાલશે.
{{Right|[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૧૯૭૮]}}
{{Right|[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૧૯૭૮]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu