સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અંધકાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> અંધકારગરવાનોરૂખડોબાવો, કેઅંધકારવાંસવનેવાયરાનોપાવો. અંધકારગ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
અંધકારગરવાનોરૂખડોબાવો,
 
કેઅંધકારવાંસવનેવાયરાનોપાવો.
 
અંધકારગરબામાંજોગણીનાઠેકા,
અંધકાર ગરવાનો રૂખડો બાવો,
કેઅંધકારડુંગરામાંમોરલાનીકેકા.
કે અંધકાર વાંસવને વાયરાનો પાવો.
અંધકારમેલડીનાથાનકનોદીવો,
અંધકાર ગરબામાં જોગણીના ઠેકા,
કેઅંધકારઆંખડીનીપ્યાલીથીપીતો.
કે અંધકાર ડુંગરામાં મોરલાની કેકા.
અંધકારસૂતોસૂરજનીસોડે,
અંધકાર મેલડીના થાનકનો દીવો,
કેઅંધકારજાગ્યોઉજાગરાનીજોડે.
કે અંધકાર આંખડીની પ્યાલીથી પીતો.
અંધકારપાટીમાંચીતરેલમીંડું,
અંધકાર સૂતો સૂરજની સોડે,
કેઅંધકારસોનાનાખેતરમાંછીંડું.
કે અંધકાર જાગ્યો ઉજાગરાની જોડે.
અંધકારવ્હેલાપરોઢિયાનુંશમણું,
અંધકાર પાટીમાં ચીતરેલ મીંડું,
કેઅંધકારનમતુંતારોડિયુંઊગમણું.
કે અંધકાર સોનાના ખેતરમાં છીંડું.
અંધકારજોગીનીધૂણીનીરખિયા,
અંધકાર વ્હેલા પરોઢિયાનું શમણું,
કેઅંધકારપાણીનાપોપરેબખિયા.
કે અંધકાર નમતું તારોડિયું ઊગમણું.
અંધકારબાળકનેહાથફરેગરિયો,
અંધકાર જોગીની ધૂણીની રખિયા,
કેઅંધકારદાદાનીવારતાનોદરિયો
કે અંધકાર પાણીના પો પરે બખિયા.
અંધકાર બાળકને હાથ ફરે ગરિયો,
કે અંધકાર દાદાની વારતાનો દરિયો
</poem>
</poem>
26,604

edits

Navigation menu