સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સમો આવતાં —: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
લોકનુંતોભઈ, એવું!
એકઘડીએકબૂતરાં
નેઘડીઅન્યએસાવજ;
મીણસમાણાંપોચાંઆપળ,
પળબીજીએવજ્જર;
ચિપાઈજાતાંઅંગૂઠે,
નેઊંચકેદુનિયાઅધ્ધર!
“ખડેરહો!”નેબોલથથરતાંહાથજોડતાંલોક,
બોચીપરનોબોજખમીનેરસ્તેપળતાંલોક,
લોકનુંતોભઈ, એવું!
એકઘડીએકબૂતરાં
નેઘડીઅન્યએસાવજ;
મીણસમાણાંપોચાંઆપળ,
પળબીજીએવજ્જર;
ચિપાઈજાતાંઅંગૂઠે,
નેઊંચકેદુનિયાઅધ્ધર!
“ખડેરહો!”નેબોલથથરતાંહાથજોડતાંલોક,
બોચીપરનોબોજખમીનેરસ્તેપળતાંલોક,
— સમોઆવતાં
પલકએકમાં
દિયેકરીતોતિંગભોગળોકોટઅડીખમફોક! —
પડોકાળનો : કો’કસાંભળે, કાનધરેનાકો’ક.




લોકનું તો ભઈ, એવું!
એક ઘડી એ કબૂતરાં
ને ઘડી અન્ય એ સાવજ;
મીણ સમાણાં પોચાં આ પળ,
પળ બીજી એ વજ્જર;
ચિપાઈ જાતાં અંગૂઠે,
ને ઊંચકે દુનિયા અધ્ધર!
“ખડે રહો!”ને બોલ થથરતાં હાથ જોડતાં લોક,
બોચી પરનો બોજ ખમીને રસ્તે પળતાં લોક,
— સમો આવતાં
પલક એકમાં
દિયે કરી તોતિંગ ભોગળો કોટ અડીખમ ફોક! —
પડો કાળનો : કો’ક સાંભળે, કાન ધરે ના કો’ક.
</poem>
</poem>
26,604

edits

Navigation menu