26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
પગારવધારો નકારવા પાછળની ભૂમિકા રજૂ કરતા સોગંદનામાની નકલ હું રાષ્ટ્રપતિ, પ્રધાનો, રાજ્યપાલ અને મુખ્ય મંત્રીને મોકલીને તે બધાને પણ પગારમાં કાપ મૂકવાની હાકલ કરું છું, અને સાથે જુદા જુદા રાજકીય પક્ષોને પણ વિનંતી કરું છું કે તેઓ તેમના પક્ષની વિચારધારામાં માનતા કર્મચારીઓને આવી હાકલ કરે. | પગારવધારો નકારવા પાછળની ભૂમિકા રજૂ કરતા સોગંદનામાની નકલ હું રાષ્ટ્રપતિ, પ્રધાનો, રાજ્યપાલ અને મુખ્ય મંત્રીને મોકલીને તે બધાને પણ પગારમાં કાપ મૂકવાની હાકલ કરું છું, અને સાથે જુદા જુદા રાજકીય પક્ષોને પણ વિનંતી કરું છું કે તેઓ તેમના પક્ષની વિચારધારામાં માનતા કર્મચારીઓને આવી હાકલ કરે. | ||
આ નિર્ણય દ્વારા હું કોઈ મોટો ત્યાગ કરી રહ્યો છું એવો મારો દાવો નથી. દેશની સમસ્યાઓની સરખામણીમાં આ અત્યંત ક્ષુલ્લક વાત છે. પણ દેશના સર્વ સરકારી કર્મચારીઓ, અધ્યાપકો અને બૅન્ક કર્મચારીઓને હું નમ્ર પ્રાર્થના કરું છું કે તે બધાંએ રાષ્ટ્રને નજર સમક્ષ રાખીને પગારવધારાનો અસ્વીકાર કરતું સોગંદનામું રજૂ કરીને રાજ્યકર્તાઓને પણ હાકલ કરવી. | આ નિર્ણય દ્વારા હું કોઈ મોટો ત્યાગ કરી રહ્યો છું એવો મારો દાવો નથી. દેશની સમસ્યાઓની સરખામણીમાં આ અત્યંત ક્ષુલ્લક વાત છે. પણ દેશના સર્વ સરકારી કર્મચારીઓ, અધ્યાપકો અને બૅન્ક કર્મચારીઓને હું નમ્ર પ્રાર્થના કરું છું કે તે બધાંએ રાષ્ટ્રને નજર સમક્ષ રાખીને પગારવધારાનો અસ્વીકાર કરતું સોગંદનામું રજૂ કરીને રાજ્યકર્તાઓને પણ હાકલ કરવી. | ||
{{Right|(અનુ. સંજય શ્રી. ભાવે)}} | {{Right|(અનુ. સંજય શ્રી. ભાવે)}} | ||
<br> | |||
{{Right|[‘સાધના’ અઠવાડિક: ૧૯૯૮]}} | {{Right|[‘સાધના’ અઠવાડિક: ૧૯૯૮]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits