26,604
edits
(Created page with "<poem> સરગભવનથીરેઊતર્યાંગવતરી, આવ્યાંમરતૂકલોકમાંમા’લવારે, ચરવાડું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સરગ ભવનથી રે ઊતર્યાં ગવતરી, | |||
આવ્યાં મરતૂક લોકમાં મા’લવા રે, | |||
ચરવા ડુંગરડે ને પાણી પીવા ગંગા; | |||
વાઘ વીરાની નજરે પડ્યાં રે. | |||
ઊભાં રો’, ગવતરી, પૂછું એક વાત! | |||
સાંભળ, | મોઢે આવ્યું ખાજ નહિ મેલું રે. | ||
સાંભળ, વાઘ વીરા! કહું તને વાત: | |||
ઘેર મેં મેલ્યાં નાનાં વાછરું રે. | |||
ચંદર ઊગ્યાની, વીરા, અવધ્યું આપો! | |||
વાછરું ધવરાવી વ્હેલાં આવશું રે. | |||
નો રે આવું તો બાવા નંદજીની આણ્યું, | |||
ચાંદો સૂરજ આપું સાખિયા રે! | |||
પે’લો હીંહોટો ગાયે સીમડિયે નાખ્યો, | |||
બીજે હીંહોટે આવ્યાં વાડીએ રે. | |||
ત્રીજો હીંહોટો ગામને ગોંદરે નાખ્યો, | |||
ચોથે હીંહોટે વાછરું ભેટિયાં રે. | |||
ઊઠો ઊઠો, વાછરું! ધાવો માનાં દૂધ, | |||
અવધ્યું આવી વીરા વાઘની રે. | |||
ઘેલી માતા કામધેનુ, ઘેલડિયાં મ બોલો! | |||
કળપેલું દૂધ કડવો લીંબડો રે. | |||
મોર્ય ચાલ્યાં વાછરું ને વાંસે માતા કામધેનુ, | |||
કલ્યાણી વનમાં ઊભાં રિયાં રે. | |||
ઊઠો ઊઠો, વાઘ મામા, પે’લાં અમને મારો, | |||
પછી મારો અમારી માતને રે. | |||
{{Right|[ | નાનાં એવાં વાછરું, તમને કોણે શીખવિયાં, | ||
કિયે વેરીડે વાચા આલિયું રે! | |||
રામે શીખવિયાં, લખમણે ભોળવિયાં, | |||
અરજણે વાચા આલિયું રે. | |||
નાનાં એવાં વાછરું, તમે કરો લીલાલે’ર, | |||
વસમી વેળાએ સંભારજો રે. | |||
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits