26,604
edits
(Created page with "<poem> ઉગમણીદશ્યોનાકાગદઆયા, કાગદઆયાએવાચોરેરેવંચાયા; ચોરેરેવંચાઈબા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ઉગમણી દશ્યોના કાગદ આયા, | |||
કાગદ આયા એવા ચોરે રે વંચાયા; | |||
ચોરે રે વંચાઈ બાપુ ડશ ડશ રોયા. | |||
શીદ રે રુવો છો મારા શમરથ બાપુ? | |||
શરકારી નોકરિયો આયી, ઝૂઝવા કુણ જશે? | |||
સાત સાત દીકરે બાપુ વોંઝિયા કે’વોંણા. | |||
પે’લી ફોજે રે બાપુ, અમે ઝૂઝવાને જશું. | |||
ઢાલ્યો લેઈ આલો બાપુ, બંદૂકો લેઈ આલો, | |||
દીકરાનોં મેણો અમે દીકરી રે ભાગશું. | |||
માથાની વૅણ્યો તેજબઈ, ઢોંકી ક્યમ ર’શીં? | |||
માથાની વૅણ્યો બાપુ, મોડિયામો ર’શીં. | |||
કપાળની ટીલડી દીકરી ઢોંકી ક્્યમ ર’શે? | |||
કપાળની ટીલડી બાપુ, વડી કરી મેલશું. | |||
નાક વીંધાયું દીકરી ઢોંક્યું ક્્યમ ર’શે? | |||
અમારા બાપુને પેટે સોરું ના જીવતું; | |||
નાક વેંધાઈ નોમ નથુભા રે પાડ્યા. | |||
દોંત રંગાયા દીકરી, ઢોંક્યા ક્યમ ર’શીં? | |||
નોનેરો અતોં તાણં મુશારે રે ર’તો; | |||
ખોંતીલી મોમીએ દોંત રંગાયા. | |||
હૈયાના હાર દીકરી, ઢોંક્યા ક્્યમ ર’શીં? | |||
હૈયાના હાર બાપુ, ડગલામોં ર’શીં. | |||
હાથોંના ચૂડીલા દીકરી, ઢોંક્યા ક્યમ ર’શીં? | |||
હાથોંના ચૂડીલા બાપુ, બોયોમો ર’શીં. | |||
પગોનાં કડૂલાં દીકરી, ઢોંક્યાં ક્્યમ ર’શીં? | |||
પગોનાં કડૂલાં બાપુ, વડ કરી મેલશું. | |||
ચાલો સખી આપણ સોની આટે જૈયે, | |||
અસ્તરી પુરુષનો પારખોં રે લૈયે; | |||
અસ્તરી અશે તો ટૂંપૈયા વશાવશે. | |||
સવના સાથી તેજમલ ગંઠોડા વશાયા. | |||
ચાલો સખી રે આપણ વોંણીલા આટે જૈયે, | |||
અસ્તરી પુરુષનોં પારખોં રે લૈયે; | |||
અસ્તરી અશે તો સુનરી વશાવશે. | |||
સવના સાથી તેજમલ ધોતિયોં વસાયોં. | |||
ચાલો સખી આપણ દરિયા કોંઠે જઈએ, | |||
અસ્તરી પુરુષનોં પારખોં રે લૈયે; | |||
અસ્તરી અશે તો પાટે બેશીનં ના’શે. | |||
સવના સાથી તેજમલ ચારે કોંઠા ડો’ળ્યા, | |||
પેલી રે તૅરી જૈને બંગડી ઝળકાવી. | |||
ફટ રે ભૂંડોંની સોરી સેતરીનં ચાલી! | |||
{{Right|[પ્રાગજીભાઈ ભામ્ભી સંપાદિત ઈડર વિસ્તારનાં લોકગીતોનો સંગ્રહ ‘ફૂલડોં વેંણી વેંણી થાળ ભર્યો’: ૨૦૦૩]}} | |||
</poem> | </poem> |
edits