સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કોમવાદનોલેશપણસ્પર્શજેમનેથયેલોનહિ, એવાએકસાચારાષ્ટ્રવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કોમવાદનોલેશપણસ્પર્શજેમનેથયેલોનહિ, એવાએકસાચારાષ્ટ્રવાદીનેતાયુસુફમહેરઅલીનુંઅવસાન૨જુલાઈ, ૧૯૫૦એથયુંહતું. મુંબઈનાકોંગ્રેસહાઉસમાંથીએમનીશબયાત્રાનીકળેલી. મહેરઅલીનોજન્મખોજાકોમમાંથયેલો, પણતેમનાસુધારાવાદીનેરાષ્ટ્રીયવિચારોનેકારણેએજકોમનાલોકોમાટેતેઅળખામણાબનેલાહતા. એઅંતિમસફરમાંકોઈખોજાઓજોડાયાનહોતાઅનેજેમનાંઘરઆગળથીશબયાત્રાપસારથઈતેવાંખોજાકુટુંબોએબારીબારણાંપણબંધકરીદીધેલાં.
 
ખોજાકોમનાવડાઆગાખાનનેએકવારમળવાગયેલામહેરઅલીએએમનેકહેલુંકે, આપઈશ્વરનાઅવતારછોએવુંહુંમાનતોનથી. ત્યારેઆગાખાનેજવાબઆપેલોકે, ભલેતમેનમાનતાહો, પરંતુઅમેતોમાનીએછીએકેતમેખોજાજમાતનુંરત્નછો; તમનેકોઈચીજનોખપપડે, તોઅમારાસેક્રેટરીનેજણાવજો.
કોમવાદનો લેશ પણ સ્પર્શ જેમને થયેલો નહિ, એવા એક સાચા રાષ્ટ્રવાદી નેતા યુસુફ મહેરઅલીનું અવસાન ૨ જુલાઈ, ૧૯૫૦એ થયું હતું. મુંબઈના કોંગ્રેસ હાઉસમાંથી એમની શબયાત્રા નીકળેલી. મહેરઅલીનો જન્મ ખોજા કોમમાં થયેલો, પણ તેમના સુધારાવાદી ને રાષ્ટ્રીય વિચારોને કારણે એ જ કોમના લોકો માટે તે અળખામણા બનેલા હતા. એ અંતિમ સફરમાં કોઈ ખોજાઓ જોડાયા નહોતા અને જેમનાં ઘર આગળથી શબયાત્રા પસાર થઈ તેવાં ખોજા કુટુંબોએ બારીબારણાં પણ બંધ કરી દીધેલાં.
પછીબન્યુંએવુંકે૧૯૪૨ની‘ભારતછોડો’ લડતમાંકારાવાસભોગવતામહેરઅલીનેગંભીરમાંદગીનેકારણેવહેલાજેલ-મુક્તકરવામાંઆવ્યા. પુસ્તકોનાઅનહદશોખીનમહેરઅલીએઆગખાનનાસેક્રેટરીનેફોનકરીનેકહ્યુંકેપોતાનેઅમુકપુસ્તકોખરીદવાંછેતેમાટેઆગાખાનેઅગાઉકરેલીઓફરનોલાભલઈશકાશે? સેક્રેટરીએહાપાડીએટલેરૂ. પચીસહજારનાંપુસ્તકોનાઓર્ડરમહેરઅલીએમુંબઈનાબેમોટાપુસ્તક-વિક્રેતાઓતારાપોરવાલાઅનેન્યુબુકકંપનીપરમોકલીઆપ્યા. ભારતનીવિવિધજેલોમાંનારાજદ્વારીકેદીઓનેએપુસ્તકોમહેરઅલીએપછીપહોંચાડેલાં.
ખોજા કોમના વડા આગાખાનને એક વાર મળવા ગયેલા મહેરઅલીએ એમને કહેલું કે, આપ ઈશ્વરના અવતાર છો એવું હું માનતો નથી. ત્યારે આગાખાને જવાબ આપેલો કે, ભલે તમે ન માનતા હો, પરંતુ અમે તો માનીએ છીએ કે તમે ખોજા જમાતનું રત્ન છો; તમને કોઈ ચીજનો ખપ પડે, તો અમારા સેક્રેટરીને જણાવજો.
{{Right|[‘નિરીક્ષક’ પખવાડિકમાંવી. બી. ગણાત્રાનીનોંધપરથી]}}
પછી બન્યું એવું કે ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડતમાં કારાવાસ ભોગવતા મહેરઅલીને ગંભીર માંદગીને કારણે વહેલા જેલ-મુક્ત કરવામાં આવ્યા. પુસ્તકોના અનહદ શોખીન મહેરઅલીએ આગખાનના સેક્રેટરીને ફોન કરીને કહ્યું કે પોતાને અમુક પુસ્તકો ખરીદવાં છે તે માટે આગાખાને અગાઉ કરેલી ઓફરનો લાભ લઈ શકાશે? સેક્રેટરીએ હા પાડી એટલે રૂ. પચીસ હજારનાં પુસ્તકોના ઓર્ડર મહેરઅલીએ મુંબઈના બે મોટા પુસ્તક-વિક્રેતાઓ તારાપોરવાલા અને ન્યુ બુક કંપની પર મોકલી આપ્યા. ભારતની વિવિધ જેલોમાંના રાજદ્વારી કેદીઓને એ પુસ્તકો મહેરઅલીએ પછી પહોંચાડેલાં.
{{Right|[‘નિરીક્ષક’ પખવાડિકમાં વી. બી. ગણાત્રાની નોંધ પરથી]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu