સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આભાસની હૂંફ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આજનાએકમશહૂરશિલ્પીજુવાનીમાંપેરિસનગરીમાંકલાનોઅભ્યાસક...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આજનાએકમશહૂરશિલ્પીજુવાનીમાંપેરિસનગરીમાંકલાનોઅભ્યાસકરતા. એનુંનામગુત્ઝનબોરગ્લમ. ઘણાખરાવિદ્યાર્થીઓનીમાફકઅભ્યાસનાખર્ચનેપહોંચીવળવામાંએનેપણભારેમુસીબતપડતી. એનીચિત્રાશાળામાંઠંડીડંખીલાસુસવાટામારે, પણતાપવાનીસગડીમાટેબળતણખરીદવાનાપણગુત્ઝનનેસાંસા. એટલેકલાકારેએકકીમિયોકર્યો. ખાલીસગડીનીઅંદરએકમીણબત્તીસળગાવીનેતેણેમૂકી. પછીસગડીનીબારીઆડોલાલકાગળચોડીદીધો. એટલેઅંદરથીઆવતોમીણબત્તીનોનાનોઉજાસરાતાકાગળવાટેગળાઈનેતાપણાનાગુલાબીઅગ્નિજેવોઆભાસએવોતોઊભોકરતો, કેઝાઝીપરેશાનીવગરકલાકારપોતાનીસાધનાચાલુરાખીશકતો.
 
આજના એક મશહૂર શિલ્પી જુવાનીમાં પેરિસ નગરીમાં કલાનો અભ્યાસ કરતા. એનું નામ ગુત્ઝન બોરગ્લમ. ઘણાખરા વિદ્યાર્થીઓની માફક અભ્યાસના ખર્ચને પહોંચી વળવામાં એને પણ ભારે મુસીબત પડતી. એની ચિત્રાશાળામાં ઠંડી ડંખીલા સુસવાટા મારે, પણ તાપવાની સગડી માટે બળતણ ખરીદવાના પણ ગુત્ઝનને સાંસા. એટલે કલાકારે એક કીમિયો કર્યો. ખાલી સગડીની અંદર એક મીણબત્તી સળગાવીને તેણે મૂકી. પછી સગડીની બારી આડો લાલ કાગળ ચોડી દીધો. એટલે અંદરથી આવતો મીણબત્તીનો નાનો ઉજાસ રાતા કાગળ વાટે ગળાઈને તાપણાના ગુલાબી અગ્નિ જેવો આભાસ એવો તો ઊભો કરતો, કે ઝાઝી પરેશાની વગર કલાકાર પોતાની સાધના ચાલુ રાખી શકતો.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu