26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} પોષમહિનાનીકડકડતીટાઢમાં, ઘાસનીઝૂંપડીમાંરહેતીએકમાતારા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોષ મહિનાની કડકડતી ટાઢમાં, ઘાસની ઝૂંપડીમાં રહેતી એક માતા રાતને વખતે પોતાના બાળકને જૂનાં છાપાં અને ઘાસના પૂળાથી ઢબૂરીને સુવડાવી દેતી. | |||
એક રાતે બાળકે પૂછ્યું, “હેં મા, જેની પાસે છાપાં ને ઘાસ ન હોય એવાં ગરીબ લોકો આવી ટાઢમાં શું કરતાં હશે?” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits