સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સોનાનો પથ્થર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} દેસાઈજીનીહવેલીપાસેઆવેલોતેમનોપથ્થરઉખેડીનાખવાકલ્યાણર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
દેસાઈજીનીહવેલીપાસેઆવેલોતેમનોપથ્થરઉખેડીનાખવાકલ્યાણરાયદેસાઈજીનેભરૂચનગરપાલિકાએનોટિસઆપી. પોતાનાહકનોપથ્થરદેસાઈજીએનહિખસેડતાંકોર્ટમાંદાવોથયો. દેસાઈજીમક્કમરહ્યાનેઉત્તરોત્તરકોર્ટોલડતાંછેવટનોદાવાનોનિકાલઇંગ્લૈંડનીપ્રિવીકાઉન્સિલમાંથયો, જેમાંદેસાઈજીજીત્યા. એમાંએમનેજેખર્ચથયો, તેજોતાંએપથ્થરસોનાનોથાયએટલીકિંમતનોથયો. ન્યાયનેહક્કનેખાતરલડાયેલોએપથ્થરઆજેપણત્યાં‘સોનાનાપથ્થર’ તરીકેઓળખાયછે.
 
દેસાઈજીની હવેલી પાસે આવેલો તેમનો પથ્થર ઉખેડી નાખવા કલ્યાણરાય દેસાઈજીને ભરૂચ નગરપાલિકાએ નોટિસ આપી. પોતાના હકનો પથ્થર દેસાઈજીએ નહિ ખસેડતાં કોર્ટમાં દાવો થયો. દેસાઈજી મક્કમ રહ્યા ને ઉત્તરોત્તર કોર્ટો લડતાં છેવટનો દાવાનો નિકાલ ઇંગ્લૈંડની પ્રિવી કાઉન્સિલમાં થયો, જેમાં દેસાઈજી જીત્યા. એમાં એમને જે ખર્ચ થયો, તે જોતાં એ પથ્થર સોનાનો થાય એટલી કિંમતનો થયો. ન્યાય ને હક્કને ખાતર લડાયેલો એ પથ્થર આજે પણ ત્યાં ‘સોનાના પથ્થર’ તરીકે ઓળખાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu