સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/માતા : મહા આત્મા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
આરંભમાં મધર ટેરેસા સેવા કરવા આવ્યાં, ત્યારે કલકત્તાના લોકોએ એમને બિલકુલ આવકાર આપેલો નહીં. એમને ઘણી મુશ્કેલીઓ પડેલી. એક સમયે તો જુવાનિયાની ટોળકીઓ ધમકીઓ આપતી, ભાંગફોડ કરતી ફરતી રહેતી હતી. બધી સાધ્વીઓ ભયથી ફફડી ઊઠેલી. અંતે એક દિવસ મધરથી રહેવાયું નહીં : “તમારે આમ જ કરવું હોય, તો ચાલો, મને મારી જ નાખો! હું સીધી સ્વર્ગમાં પહોંચી જઈશ.” ત્યાર બાદ એ યાતના અટકી.

ટેરેસા માતા કહેતાં : “મને ઘણી વાર વિચાર આવે છે કે નિર્દોષ લોકો જો આટલું બધું સહન ન કરતા હોત, તો આ જગતનું શું થાત? બધો વખત તેઓ જ પ્રભુ પાસે માનવજાતનું ઉપરાણું લેતા ખડા હોય છે-વેદનાનો સ્વીકાર કરી લઈને.”

{{Right}[‘સ્ટેટ્સમન’ દૈનિક]}}
{{Right|[‘સ્ટેટ્સમન’ દૈનિક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu