26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૮૬૧ : મે૮ (તા. ૭નીમધરાતપછીઅઢીવાગ્યે) કલકત્તામાંજન્મ. પિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૮૬૧ : | |||
૧૮૬૭ : | ૧૮૬૧ : મે ૮ (તા. ૭ની મધરાત પછી અઢી વાગ્યે) કલકત્તામાં જન્મ. પિતા મહષિર્ દેવેન્દ્રનાથ, માતાશારદા દેવીનું ૧૪મું સંતાન. | ||
૧૮૬૮ : | ૧૮૬૭ : અભ્યાસ શરૂ. | ||
૧૮૭૩ : | ૧૮૬૮ : ૭ વર્ષની વયે જોડકણાં બનાવતા થયા. | ||
૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ | ૧૮૭૩ : નાટક ‘પૃથ્વીરાજ પરાજય’; પિતા સાથે ઉત્તર ભારતનો પ્રવાસ. | ||
૧૮૭૫ : | ૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ પત્રિકામાં પ્રથમ કવિતા પ્રકાશિત ‘એક વિદ્યાર્થી’ને નામે. શાળા છોડી દીધી, ખાનગી શિક્ષકો દ્વારા વિદ્યાભ્યાસ. | ||
૧૮૭૭ : | ૧૮૭૫ : માતાનું અવસાન. ‘મેકબેથ’નું બંગાળી ભાષાંતર. ‘ભાનુસંહિ’ને નામે વૈષ્ણવ પદાવલિ જેવાં પદો રચ્યાં. | ||
૧૮૭૮ : | ૧૮૭૭ : પોતાના નાટકમાં અભિનય. નિબંધો, સાહિત્યિક વિવેચનલેખો. મોટા ભાઈ સત્યેન્દ્રનાથ (અમદાવાદમાં જિલ્લા ન્યાયાધીશ) પાસે અંગ્રેજી સાહિત્ય ભણવા રહ્યા. | ||
૧૮૮૦ : | ૧૮૭૮ : મોટા ભાઈ સાથે ઇંગ્લંડ; ત્યાં શાળામાં અભ્યાસ; પછી કોલેજમાં. નાટકો, કાવ્યો, પત્રધારાનું લેખન. | ||
૧૮૮૨ : | ૧૮૮૦ : ભારત પાછા. નાટકોનું લેખન તથા અભિનય. નિબંધો ને લેખો. | ||
૧૮૮૩ : | ૧૮૮૨ : ખ્યાતિનો આરંભ (બંકિમચંદ્ર અને રોમેશચંદ્ર દત્ત દ્વારા પ્રશંસા), વિખ્યાત કાવ્ય ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’. | ||
૧૮૮૪ : | ૧૮૮૩ : મૃણાલિનીદેવી સાથે લગ્ન. | ||
૧૮૮૫ : | ૧૮૮૪ : માતાસમી મોટી ભાભીનું અવસાન. યુરોપી કવિઓની કવિતાના અનુવાદો. | ||
૧૮૮૬ : | ૧૮૮૫ : નવલકથા ‘રાજષિર્’. | ||
૧૮૯૦ : ઇટલી- | ૧૮૮૬ : કોંગ્રેસની બીજી બેઠક (કલકત્તા) માટે ગીત. | ||
૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). | ૧૮૯૦ : ઇટલી-ફ્રાન્સ થઈને ઇંગ્લંડનો ૧૦ અઠવાડિયાંનો પ્રવાસ. પાછા આવી કુટુંબની છએક સ્થળોની જાગીરનો કારભાર પ્રથમ વાર હાથ લીધો; કુશળ સંચાલન. કોંગ્રેસની છઠ્ઠી બેઠક (કલકત્તા)માં ‘વંદેમાતરમ્’ ગાયું. ભત્રીજા સુધીન્દ્રનાથ સાથે મળી આરંભેલા ‘સાધના’ માસિકમાં અરધાંથી વધુ લખાણો. યુરોપયાત્રાની ડાયરી શરૂ. | ||
૧૮૯૩ : | ૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). જાગીરદારી અંગે ઉત્તર બંગાળ-ઓરિસ્સાના આંટાફેરા. | ||
૧૮૯૪ : | ૧૮૯૩ : ૩૬૨ ગીતોનો સંગ્રહ પ્રગટ. | ||
૧૮૯૫ : | ૧૮૯૪ : ટૂંકી વાર્તાનો સંગ્રહ. શિક્ષણમાં વિશેષ રસ. ‘કાબુલીવાલા’ વાર્તા. બંગીય સાહિત્ય પરિષદના સ્થાપક ઉપપ્રમુખ. | ||
૧૮૯૬ : | ૧૮૯૫ : ‘સ્વદેશી વસ્તુભંડાર’ની સ્થાપના. | ||
૧૮૯૮-૯૯ : ‘ભારતી’ | ૧૮૯૬ : કોંગ્રેસની ૧૨ મી બેઠક (કલકત્તા) માટે ‘અયી ભુવન મનમોહિની’નું ગીત. | ||
૧૯૦૦ : | ૧૮૯૮-૯૯ : ‘ભારતી’ સાપ્તાહિકનું સંપાદન. | ||
૧૯૦૧ : | ૧૯૦૦ : ‘ચિરકુમાર સભા’ (કટાક્ષ-નાટક). | ||
૧૯૦૨ : | ૧૯૦૧ : સર્વપ્રથમ બંગાળી માનસ-વિશ્લેષણીય નવલકથા ‘ચોખેર બાલી’નું સર્જન. ટાગોર કુટુંબની જાગીરદારીની વ્યવસ્થા છોડી દઈ, ૧૯૦૧માં શાંતિનિકેતન (પિતા મહષિર્ દેવેન્દ્રનાથે સ્થાપેલ) ગયા; ત્યાં ‘બોલપુર બ્રહ્મચર્યાશ્રમ’-પ્રાચીન ભારતીય પદ્ધતિની શિક્ષણપ્રથાનો આરંભ, દેશી-વિદેશી અધ્યાપકોવાળી સંસ્થાની સ્થાપના. આથિર્ક સંકડામણ-અગાઉ ભાગીદારીમાં શણનો વેપાર કરેલો તેની મોટી ખોટ, અને આ નવી સંસ્થાનું ખર્ચ વગેરેને લીધે-પોતાની લાઇબ્રેરી વેચી નાખી; પત્નીએ પોતાનાં ઘરેણાં વેચીને સાથ આપ્યો. | ||
૧૯૦૩ : | ૧૯૦૨ : પત્નીનું અવસાન. | ||
૧૯૦૪ : | ૧૯૦૩ : પુત્રી રેણુકાનું અવસાન. ‘નૌકાડૂબી’ (નવલકથા). | ||
૧૯૦૫ : | ૧૯૦૪ : કવિતાના ૯ ગ્રંથોનું પ્રકાશન. ‘સ્વદેશી સમાજ’ ઉપરના વિખ્યાત નિબંધનું જાહેર સભામાં વાચન અને ભારતીય સમાજના પુનર્ગઠન અંગેનો વિગતવાર કાર્યક્રમ. શાળાના અભ્યાસનાં પુસ્તકોનું લેખન. | ||
૧૯૦૬ : | ૧૯૦૫ : પિતાનું અવસાન. નવા સ્વદેશી આંદોલનના મુખપત્ર ‘ભાંડાર’નું સંપાદન. બંગાળના ભાગલાની કર્ઝન-નીતિ સામે રાષ્ટ્રવ્યાપી ‘સ્વદેશી આંદોલન’માં મુખ્ય હિસ્સો. | ||
૧૯૦૮ : ‘ગોરા’ | ૧૯૦૬ : બંગીય સાહિત્ય સંમેલનના પ્રમુખપદે; રાજકારણી ઝઘડા અને સંકુચિતતાથી ત્રાસીને તેમાંથી નિવૃત્ત. | ||
૧૯૧૧ : | ૧૯૦૮ : ‘ગોરા’ નવલકથાનો આરંભ. ‘પ્રાયશ્ચિત્ત’ નાટકમાં સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન. ‘ગીતાંજલિ’નાં ગીતોનું સર્જન. | ||
૧૯૧૨ : | ૧૯૧૧ : ૫૦મી વર્ષગાંઠનો ઉત્સવ. ‘જીવન-સ્મૃતિ’નું પ્રકાશન. ‘અચલાયતન’ નાટક-જડ રૂઢિચુસ્તતા સામે પ્રહાર, તેથી બંગાળભરમાં ઊહાપોહ. ‘ડાકઘર’ નાટક. ‘જનગણમન અધિનાયક’ કોંગ્રેસની ૨૬મી બેઠક (કલકત્તા) માટે લખ્યું. | ||
૧૯૧૩ : | ૧૯૧૨ : યુરોપની ત્રીજી યાત્રા : પોતાનાં બંગાળી ગીતો-કાવ્યોનો જાતે અંગ્રેજી અનુવાદ કર્યો. ઇંગ્લંડમાં વિખ્યાત કલાકાર વિલિયમ રોધેનસ્ટાઇન દ્વારા કવિના અંગ્રેજી અનુવાદો કવિ યિટ્સ વગેરેને પહોંચ્યા; અંગ્રેજ કવિઓ સમક્ષ એ કાવ્યોનું વાચન યિટ્સે કર્યું. દીનબંધુ એન્ડ્રુઝ સાથે પ્રથમ મુલાકાત. કવિનાં ‘રાજા’, ‘ડાકઘર’ નાટકોના અંગ્રેજી અનુવાદો થયા. અમેરિકાની પ્રથમ યાત્રા. દરમિયાન ઇન્ડિયન સોસાયટી ઓફ લંડન તરફથી ‘ગીતાંજલિ’નું અંગ્રેજી ભાષાંતર પ્રગટ : જબ્બર આવકાર. અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિ ઉપર વ્યાખ્યાનો. | ||
૧૯૧૪ : | ૧૯૧૩ : અમેરિકાની હાર્વર્ડ યુનિવસિર્ટીમાં ‘સાધના’નાં વ્યાખ્યાનો; અંગ્રેજીમાં ‘ચિત્રાંગદા’ તથા ‘ચિત્રા’ પ્રગટ. નોબેલ પારિતોષિક કવિને એનાયત. | ||
૧૯૧૫ : | ૧૯૧૪ : પ્રથમ વિશ્વયુદ્ધ; કવિનું ‘મા મા હિંસી’ (દ્વેષ ન કરીશ)નું યાદગાર વ્યાખ્યાન. ૪૬ દિવસમાં ૧૦૮ ગીતો લખ્યાં-‘ગીતાલિ’, જાતે તેના સૂર શીખવ્યા. | ||
૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, | ૧૯૧૫ : ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત (માર્ચ ૬); ગાંધીજીની પ્રેરણાથી જાતે રાંધવું, જાતે સફાઈ કરવી-ના પ્રયોગો શાંતિનિકેતનમાં. ‘ઘરે બાહિરે’ નવલકથાનો આરંભ (પૂરી ૧૯૧૬). ‘સર’નો ખિતાબ. સંગૃહિત કાવ્ય-ગીતો ૧૦ ગ્રંથમાં. | ||
૧૯૧૯ : | ૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, પીઅરસન સાથે); જાપાનની ચીન-વિરોધી શાહીવાદી નીતિની ટીકા; જાપાની અધિકારી મંડળમાં અસંતોષ-રોષ. બ્રિટિશ વસાહતોમાં ભારતીયો પ્રત્યેના અસમાન વર્તનના કારણે કેનેડાના આમંત્રણનો અસ્વીકાર. અમેરિકા-પ્રવાસ : ‘રાષ્ટ્રવાદ’ ઉપર વ્યાખ્યાનો. | ||
૧૯૨૧ : | ૧૯૧૯ : જલિયાંવાલાના અત્યાચારોની માહિતી મળતાં જ વાઇસરોયને પત્ર લખી ‘સર’નો ખિતાબ પાછો વાળ્યો. ‘લિપિકા’નું લેખન. ‘શાંતિનિકેતન પત્રિકા’નો આરંભ, સંપાદન. ‘વિદ્યાભવન’ની સ્થાપના-પ્રાચીન ભારતીય તથા તિબેટી અને ચીની સાહિત્યના અભ્યાસનું કેન્દ્ર. નૃત્ય કેન્દ્રની સ્થાપના. | ||
૧૯૨૨ : | ૧૯૨૧ : અમેરિકન યુનિવસિર્ટીઓ અને સંસ્કાર-સંસ્થાઓમાં વ્યાખ્યાનો; પરંતુ ‘વિશ્વભારતી’ માટે ફંડ ભેગું કરવામાં સફળતા ન મળી (કવિ બ્રિટન-વિરોધી અને જર્મનતરફી છે, એવી લાગણી ફેલાયેલી હોઈ). વિશ્વભારતીનું ઉદ્ઘાટન; શાંતિનિકેતનની તમામ મિલકત તથા નોબેલ પારિતોષિકની રકમ અને પુસ્તકોની રોયલ્ટી કવિએ ‘વિશ્વભારતી ટ્રસ્ટ’ને સુપ્રત કર્યાં. | ||
૧૯૨૩ : ‘વિશ્વભારતી’ | ૧૯૨૨ : ગ્રામનવનિર્માણ માટે શ્રીનિકેતનની સ્થાપના. ‘શિશુ ભોલાનાથ’નાં કાવ્યોનું સર્જન. | ||
૧૯૨૪ : | ૧૯૨૩ : ‘વિશ્વભારતી’ ત્રૈમાસિકનો આરંભ. | ||
૧૯૨૭ : | ૧૯૨૪ : ચીનનો પ્રવાસ. જાપાનનો પ્રવાસ; પ્રજા તરીકે પ્રેમ, છતાં તેના વિકૃત વિકાસની ટીકા. દક્ષિણ અમેરિકાનો પ્રવાસ. | ||
૧૯૨૯ : કેનેડા, જાપાન, | ૧૯૨૭ : અમદાવાદમાં સાહિત્ય પરિષદ તરફથી સન્માન. મલાયા, જાવા, બાલી, સીઆમ (થાઇલૅન્ડ)નો પ્રવાસ-‘બૃહત્ ભારત’ની યાત્રા. | ||
૧૯૩૦ : | ૧૯૨૯ : કેનેડા, જાપાન, ચીનનો પ્રવાસ. | ||
૧૯૩૧ : | ૧૯૩૦ : ૧૧મી વિદેશયાત્રાએ : પારિસમાં પોતાનાં ૧૨૫ ચિત્રોનું પ્રદર્શન. રશિયાનો પ્રવાસ; રશિયાની સિદ્ધિઓથી અત્યંત પ્રભાવિત. | ||
૧૯૩૨ : | ૧૯૩૧ : કવિની ૭૦મી જયંતી; ‘ગોલ્ડન બુક ઓફ ટાગોર’નું પ્રકાશન. | ||
૧૯૩૬ : | ૧૯૩૨ : બિહારમાં ધરતીકંપથી વિનાશ; તે સમયે, અસ્પૃશ્યતાના પાપે ધરતીકંપ થયો છે, એ પ્રકારના ગાંધીજીના નિવેદનનો વિરોધ. | ||
૧૯૪૦ : | ૧૯૩૬ : શાંતિનિકેતનના નિભાવ માટે કવિનો પ્રવાસ; ગાંધીજીની પ્રેરણાથી તેમના એક અનુયાયી તરફથી રૂ. ૬૦,૦૦૦ની ભેટ. | ||
૧૯૪૧ : | ૧૯૪૦ : ઓક્સફર્ડ યુનિવસિર્ટી તરફથી શાંતિનિકેતનમાં ખાસ પદવીદાન સમારંભ-કવિને પદવી આપવા સારુ. ‘બાળપણ’ (આત્મકથા). | ||
{{Right|[‘વિશ્વમાનવ’ બેમાસિક :૧૯૬૧]}} | ૧૯૪૧ : ૮૦મી જન્મતિથિ પ્રસંગે ‘સંસ્કૃતિની કટોકટી’નું વ્યાખ્યાન. ૭મી ઓગસ્ટે રાતના અંતિમ શ્વાસ-કલકત્તાના બાપીકા ઘરમાં, જ્યાં ૮૦ વર્ષ અને ૩ માસ અગાઉ જન્મ લીધો હતો તે જ ઘરમાં, કવિએ દેહ ત્યજ્યો. | ||
{{Right|[‘વિશ્વમાનવ’ બેમાસિક : ૧૯૬૧]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits