18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક સવારે|}} <poem> :::એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી? વસંતની ફૂલમાળા પ્હેરી, ::: કોકિલની લઈ બંસી, પગારની પાવડીએ આવી, ::: કોણ ગયું ઉર પેસી? મુજનેo કિરણ તણી કોમળ અંગુલિએ ::: મુજ ચેતન ઝં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
એક સવારે આવી | |||
::: મુજને કોણ ગયું ઝબકાવી? | |||
::: વસંતની ફૂલમાળા પ્હેરી, | |||
::: કોકિલની લઈ બંસી, | :::: કોકિલની લઈ બંસી, | ||
::: પગારની પાવડીએ આવી, | |||
::: કોણ ગયું ઉર પેસી? મુજનેo | :::: કોણ ગયું ઉર પેસી? મુજનેo | ||
::: કિરણ તણી કોમળ અંગુલિએ | |||
::: મુજ ચેતન ઝંકારી, | :::: મુજ ચેતન ઝંકારી, | ||
::: તેજ તરંગે રમાડતું મને | |||
:: સોનલ એના સ્નેહસુહાગે | :::: સોનલ એના સ્નેહસુહાગે | ||
::: કોણ રહ્યું ઠમકારી? મુજનેo | ::::: કોણ રહ્યું ઠમકારી? મુજનેo | ||
</poem> | </poem> | ||
edits