18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રશ્નની દશા|}} <poem> ‘આવશે? આવશે ક્યારે ઉરને તોરણે ઉષા જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’ પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભે હું ઉત્તરે, અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું | અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું | ||
લંબાતું ચપટું થાતું પિતાની બાંકી ઊર્ધ્વતા | લંબાતું ચપટું થાતું પિતાની બાંકી ઊર્ધ્વતા | ||
તજીને લંબ લીટી | તજીને લંબ લીટી થૈ પડતું; ખેંચતાણમાં | ||
લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી | લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી | ||
જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર! | જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર! |
edits