રાણો પ્રતાપ/છઠ્ઠો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
</center>
</center>
</poem>
</poem>
}}
 
{{Ps
{{Ps
|દૌલત :
|દૌલત :
Line 74: Line 74:
|એનો મર્મ! મર્મ તો એ કે જાણે આ કુંવારી અવસ્થા; એમાં વળી કશું કામ તો કરવાનું નહિ; બસ કેવળ સૂવું, બગાસાં ખાવાં અને આંગળીઓના ટચાકા ફોડ્યા કરવા! દુનિયા જાણે કે કુંવારી! બીજી બાજુ આપણે તો સૂતાં સૂતાં ઉમ્મર ખઈયામની કવિતાઓ વાંચીએ; ચિત્તડાના ચોરનો ચહેરો પાટિયા પર ચીતર્યા કરીએ; કોઈ કોઈ વાર વળી આળસનું બહાનું કાઢીને દુનિયાના રંગઢંગમાં ડોકિયું પણ કરી લઈએ; અને પુરુષજાતની અંદર કોઈ મનમાન્યો મર્દ મળી આવશે કે નહિ, એનો વિચાર પણ કરી લઈએ, સમજી ને!

{{Right|[મહેર માથું ઢાળીને લગાર હસે છે.]}}
[મહેર માથું ઢાળીને લગાર હસે છે.]
}}
{{Ps
{{Ps
|દૌલત :
|દૌલત :
Line 109: Line 107:
|તું જોયા કર, ખુશીથી! પણ જોજે હો બાપુ! એના પર ક્યાંક આશક બની ન જતી! અગર કદાચ આશક બની જા, તોય વાંધો તો નથી જ; કેમકે મારા બાબાને પણ એકસો ઉપરાંત બેગમો છે. તેમ છતાં આશક ન બન તો જરા ઠીક કહેવાય.
|તું જોયા કર, ખુશીથી! પણ જોજે હો બાપુ! એના પર ક્યાંક આશક બની ન જતી! અગર કદાચ આશક બની જા, તોય વાંધો તો નથી જ; કેમકે મારા બાબાને પણ એકસો ઉપરાંત બેગમો છે. તેમ છતાં આશક ન બન તો જરા ઠીક કહેવાય.
}}
}}
[એટલામાં પોતાનો પોશાક ખંખેરતો સલીમ ધીરે ધીરે દાખલ થાય છે.]
{{Right|[એટલામાં પોતાનો પોશાક ખંખેરતો સલીમ ધીરે ધીરે દાખલ થાય છે.]}}
{{Ps
{{Ps
|સલીમ :
|સલીમ :
Line 152: Line 150:
{{Ps
{{Ps
|સલીમ :
|સલીમ :
|મને પણ એમ જ લાગતું હતું. પણ આ થોડા દિવસોની અંદર એણે મોગલ સેનાને એવી તો બેહાલ બનાવી દીધી છે, કે હવે એને હું દીવાનો શી રીતે કહું! એક સો રજપૂતો પાંચસો મોગલ યોદ્ધાઓની |સાથે ભેટે છે અને હરાવે પણ છે.
|મને પણ એમ જ લાગતું હતું. પણ આ થોડા દિવસોની અંદર એણે મોગલ સેનાને એવી તો બેહાલ બનાવી દીધી છે, કે હવે એને હું દીવાનો શી રીતે કહું! એક સો રજપૂતો પાંચસો મોગલ યોદ્ધાઓનીસાથે ભેટે છે અને હરાવે પણ છે.
}}
}}
{{Ps
{{Ps
Line 239: Line 237:
|હા! હા! હા! દૌલત, સલીમને લગાર ચીડવ્યો એટલે કામ પાકી ગયું! કેટલો એનો ડોળડમાક! જરાક ચાબુક મારીએ એટલે બિલકુલ ભાન ભૂલી જાય!
|હા! હા! હા! દૌલત, સલીમને લગાર ચીડવ્યો એટલે કામ પાકી ગયું! કેટલો એનો ડોળડમાક! જરાક ચાબુક મારીએ એટલે બિલકુલ ભાન ભૂલી જાય!
}}
}}
[દાસી આવે છે; અને ‘પાદશાહ પધારે છે’ એમ ખબર આપે છે,]
{{Right|[દાસી આવે છે; અને ‘પાદશાહ પધારે છે’ એમ ખબર આપે છે,]}}
{{Ps
{{Ps
|મહેર :
|મહેર :
26,604

edits

Navigation menu