18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફુટપાથનાં સુનાર|}} <poem> સૂતાં છે સોડમાં લેઈ પૂંજીઓ પોટલી તણી, ફાટેલાં ચીંથરાંની કે સૂકેલી રોટલી તણી, વિશાળ રાજરસ્તાના વિશાળ ફુટપાથની પથારી પથ્થરપોચી કરી પોઢ્યાં પ્રશાન્ત સૌ....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
વિશાળ રાજરસ્તાના વિશાળ ફુટપાથની | વિશાળ રાજરસ્તાના વિશાળ ફુટપાથની | ||
પથારી પથ્થરપોચી કરી પોઢ્યાં પ્રશાન્ત સૌ. | પથારી પથ્થરપોચી કરી પોઢ્યાં પ્રશાન્ત સૌ. | ||
પોઢાડવા પથ્થર–પંથ-શાયીને | |||
હોટેલમાં ગાયન છે થઈ રહ્યાં, | :::પોઢાડવા પથ્થર–પંથ-શાયીને | ||
પિશાબખાનાં તણી વાસવંતો | :::હોટેલમાં ગાયન છે થઈ રહ્યાં, | ||
વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો, | :::પિશાબખાનાં તણી વાસવંતો | ||
ને મોટરોના થડકાટ બાજે | :::વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો, | ||
લક્ષ્મીપરીના ઘુઘરા સમાણા, ૧૦ | :::ને મોટરોના થડકાટ બાજે | ||
ટાઢી સપાટી ફુટપાથ કેરી | :::લક્ષ્મીપરીના ઘુઘરા સમાણા, ૧૦ | ||
આમંત્રતી સો મણની તળાઈ શી! | :::ટાઢી સપાટી ફુટપાથ કેરી | ||
:::આમંત્રતી સો મણની તળાઈ શી! | |||
સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં. | સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં. | ||
અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં. | અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં. | ||
પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં, | પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં, | ||
ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં. | ઊંઘમાં અંગ આકારે ધરે બેડોળ એમનાં. | ||
પ્રશાન્ત છે. જીવનની અશાંતિને | |||
જન્માવનારી સરી છે જ જાગૃતિ. | :::પ્રશાન્ત છે. જીવનની અશાંતિને | ||
પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં | :::જન્માવનારી સરી છે જ જાગૃતિ. | ||
અનાદિથી જાગૃતિહીન શાંત છે. ૨૦ | :::પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં | ||
પરિસ્થિતિચક્ર ચલંત કારમું | :::અનાદિથી જાગૃતિહીન શાંત છે. ૨૦ | ||
ખેંચી અહીં આ સમુદાય લાવ્યું, | :::પરિસ્થિતિચક્ર ચલંત કારમું | ||
જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું | :::ખેંચી અહીં આ સમુદાય લાવ્યું, | ||
ગયું હશે શું નહિ શું જ એમનું? | :::જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું | ||
:::ગયું હશે શું નહિ શું જ એમનું? | |||
ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ, | ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ, | ||
કપાળે હાથ કૂટીને અહીં સૂતાં થયાં જ એ. | કપાળે હાથ કૂટીને અહીં સૂતાં થયાં જ એ. | ||
આત્મઅજ્ઞાનનો દોષ, સકંજો કે સમાજનો, | આત્મઅજ્ઞાનનો દોષ, સકંજો કે સમાજનો, | ||
શાહુકાર તણી સૂડી, રાજ્યની કે ખફાદિલીઃ | શાહુકાર તણી સૂડી, રાજ્યની કે ખફાદિલીઃ | ||
એ કૂટ કૈં કારણમાળ ઊઠતી | એ કૂટ કૈં કારણમાળ ઊઠતી | ||
સંપત્તિના સંગ્રહચક કેરી, ૩૦ | સંપત્તિના સંગ્રહચક કેરી, ૩૦ | ||
ભીંસીપીસી માનવમાળખાં એ, | ભીંસીપીસી માનવમાળખાં એ, | ||
લૈ લોટ, આ ફેંકી દીધાં જ ફોતરાં. | લૈ લોટ, આ ફેંકી દીધાં જ ફોતરાં. | ||
વિમૂઢ એ અંતરચિત્ત બાપડાં | વિમૂઢ એ અંતરચિત્ત બાપડાં | ||
સંજોગ વંટોળ વિષે ફસાયલાં, | સંજોગ વંટોળ વિષે ફસાયલાં, | ||
ઊડે પડે ચક્કરતાં, ઘવાતાં, | ઊડે પડે ચક્કરતાં, ઘવાતાં, | ||
પૃથ્વી પર સૌ પછડાય પામરાં! | પૃથ્વી પર સૌ પછડાય પામરાં! | ||
કોણને પ્રાર્થવું, કેને દેષવું યાચવું વળી, | કોણને પ્રાર્થવું, કેને દેષવું યાચવું વળી, | ||
અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી, | અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી, | ||
જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં, | જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં, | ||
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦ | જાગૃતિ ઉંઘતી જાતે, ચક સગનું સૂતું. ૪૦ | ||
એ જાગતા અંતરને ઉંઘાડવા | |||
યોજાય છે યુક્તિ પરંપરાઓ– | :::એ જાગતા અંતરને ઉંઘાડવા | ||
આચારની, ભક્તિની, રાષ્ટ્રભાવની | :::યોજાય છે યુક્તિ પરંપરાઓ– | ||
મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી. | :::આચારની, ભક્તિની, રાષ્ટ્રભાવની | ||
ઉંઘાડવાની પણ ઔષધિ કદી | :::મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી. | ||
જગાડવાની જ બની પડે કદી, | |||
જંજીરને જે ઘડતી હથોડી | :::ઉંઘાડવાની પણ ઔષધિ કદી | ||
ઘડી દિયે છે સમશેર કોક દી. | :::જગાડવાની જ બની પડે કદી, | ||
:::જંજીરને જે ઘડતી હથોડી | |||
:::ઘડી દિયે છે સમશેર કોક દી. | |||
જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે, | જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે, | ||
કાલે તો ભીખશે જો કે, અકોલે કાન્તિ લાવશે. ૫૦ | કાલે તો ભીખશે જો કે, અકોલે કાન્તિ લાવશે. ૫૦ | ||
સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના, | સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના, | ||
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો. | એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો. | ||
દિનેદિને એ દૃઢતી દરિદ્રતા | |||
સંપત્તિને અર્પત ખાદ્ય મોઘું. | :::દિનેદિને એ દૃઢતી દરિદ્રતા | ||
ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી | :::સંપત્તિને અર્પત ખાદ્ય મોઘું. | ||
સંપત્તિ પીતી નિજ નાશનો નશો. | :::ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી | ||
દારિદ્રયને એ દવ દીન કેરાં | :::સંપત્તિ પીતી નિજ નાશનો નશો. | ||
હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત, | |||
હર્મ્યે થતી સંચિત સંપતો એ, | :::દારિદ્રયને એ દવ દીન કેરાં | ||
સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦ | :::હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત, | ||
:::હર્મ્યે થતી સંચિત સંપતો એ, | |||
:::સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦ | |||
દારિદ્રયારણ્યથી હા દાવાનળ ભભૂકશે, | દારિદ્રયારણ્યથી હા દાવાનળ ભભૂકશે, | ||
સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે; | સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે; | ||
ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે, | ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે, | ||
જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે. | જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે. | ||
વિકાસનો જે ક્રમ તે પિછાન્યા | |||
વિના કદી માનવ અંધ ચાલશે, | :::વિકાસનો જે ક્રમ તે પિછાન્યા | ||
વિકાસના ગર્ભ વિષે ભરાયેલો | :::વિના કદી માનવ અંધ ચાલશે, | ||
સંહાર ત્યાં સર્જનઅર્થ આવશે! | :::વિકાસના ગર્ભ વિષે ભરાયેલો | ||
એ ભાવિની મંગલનાદ ઘંટા | :::સંહાર ત્યાં સર્જનઅર્થ આવશે! | ||
ગુંજારતી કર્ણ વિષે મધુરવું, ૭૦ | |||
પ્રચ્છન્ન એના અધુરા નિનાદના | :::એ ભાવિની મંગલનાદ ઘંટા | ||
અભાન આશ્વાસનમાં સુતાં આ. | :::ગુંજારતી કર્ણ વિષે મધુરવું, ૭૦ | ||
:::પ્રચ્છન્ન એના અધુરા નિનાદના | |||
:::અભાન આશ્વાસનમાં સુતાં આ. | |||
સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની, | સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની, | ||
રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની, | રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની, |
edits