વસુધા/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
પૃo ૧૨૬ સિનેમાના પર્દાનેઃ તા. ૧૫-૧-૩૭. છંદ શિખરણી. ૧૧, મુદ-આનંદ, ૧૨, રસસિદ્ધયર્થ–રસની સિદ્ધિ મેળવવાને ૨૪, ઘુમરાઈ–ઘુમરી ખાઈ ગઈ. ૩૪, શયિત-સૂતેલું, ૪૧-૪૪ કરુણ પ્રધાન કથાઓનાં ચિત્રો. ૫૧, ઝલન-હીળા. ૬૩, સંવૃત કરી ઢાંકી. ૫૪, સંવેદનસૃતિ-સંવેદનની ધારા. ૫૫, અવર–બીજે. પ૯, પલ્લવ–નાનું તળાવ, ૬૦, અયુત-દશહજાર, અસંખ્ય. ૬૧, વ્યાપૂતપ્રવૃત્ત. ૬૬, નરવી–તંદુરસ્ત, ચિત્રપટની બીજી વાસ્તવિક બાજુ. ૯૦, વૈફલ્ય-વિફલતા. ૯૨, સુભગ–અભગ–સદ્ભાગ્ય અને દુર્ભાગ્ય. એ બંનેએ મંગલતામાં પરિણમવાનું છે. સદ્ભાગ્ય પણ હમેશાં મંગલ ન યે હોય. ૯૩–૯૫, આખું માનવજીવન કળા જેવું સંવાદી અને આનંદમય થવું જોઈએ. પણ ક્યારે? વળી તેને દિગ્દર્શક-ડાયરેક્ટર કોણ હશે? ૯૬-૧૦૮, સપ્તવરણા-સપ્ત રંગના, પૃથ્વીના અનેકરંગી પટ ઉપર રચનાના કૌશલવાળી કોની પીંછી કલમ સ્વર કે પગલી-ચિત્ર સાહિત્ય સંગીત કે નૃત્ય પરમ આનંદની લહરી અાંદોલાવશે? ક્યારે?

પૃo ૧૩૧ પૂલના થાંભલાઓઃ તા. ૨૭-૯-૩૭. છંદઃ પૃથ્વી. ૧-૧૩, પોતે કયી કયી જાતના થાંભલા નથી તે કહે છેઃ ૧-કેળના, ૨–મકાનના, ૩–મસીદના, ૪-પુદુ મંદિરના, ૫–ગુફાઓના, તથા વિજય સ્મારકના. ૨, સુચારુ સ્પર્શ-મનોરમ સ્પર્શવાળા. ૩-૪ બે ચાર માળનો ભાર સાથે લઈને ઊભેલા. ૬ મસૃણ-પોચું, હલક. ૭-૮ બેલૂર મદુરા વગેરે પ્રસિદ્ધ મંદિરોમાંના પદમંડપમાં કોતરણીથી ખીચેખચ ભરાયેલા સ્તંભ. ૧૦ અસલરૂપ–પર્વતના અંગ રૂપે જ. સ્થંભ તે નામના જ માત્ર. ૧૧, નિર્ભર-ભાર વિનાના. ૧૨-૧૩, આકાશ કે કીર્તિ બંનેમાંથી એકેનો સ્થૂલ ભાર તો છે જ નહિ. ૧૫–૧૭, ઉપરની લીટીઓમાંના સ્થાને અનુલક્ષીને. ૧૭, ધરબાઈદટાઈને. કીર્તિસ્થંભને કશાની સાથે ટક્કર લેવાની નથી. ૨૧, કોમળ પાણીની અકોમળ કઠોરતા ભારે છે. સંઘટ્ટના-જંગ ૨૨, ઓઘ–પ્રવાહ. ૨૩, પાણી હંમેશાં વહ્યા કરે તે છતાં તેને આઘાત તો કાયમને જ રહે છે. ૩૧-૩૪, પૂલના થાંભલાને ઘડતર. ૩૪, રિવટ-જડવાના ખીલા. ૩૬, અવિપોજ્ય યગ્મો-છૂટાં ન પાડી શકાય તેવાં જોડકાં. ૩૮, એકબીજાથી દૂર છતાં પાસે. ૪૦, દુર્ભાર–જેનો ભાર ઝીલવો કઠણ છે તેવો. ૪૧, માથા પર કેટલો ય બોજો, પગમાં તેટલા જ અશ્વના બલવાળાં વહેણની ચૂડ. ૪૬, જનપદ-લોકોના પગ. ૪૯-૫૧, પેલા બીજા સ્તંભોને અનુલક્ષીને. ૧ર-૫૮, પૂલના થાંભલાની જીવનચર્યા એની પ્રાપ્તિ–ફલ. ૫૪, મકરદંષ્ટ્ર-મગની દાઢ. ૬૫, જગદ્દભર ઉઠાવ–જગતનો ભાર ઉઠાવવાની, ઊંડાણ ઇ.ની અમારી સાધના છે. ૬પ, અનસ્ત—અસ્ત વગરના, અંત વગરના. ૬૭, દાર્ઢ્ય–દૃઢતા.

પૃo ૧૩૪ દ્રૌપદી તા. ૧૫-૧-૩૬. છંદ : લાંબી પંક્તિઓ અનુષ્ટુ૫, બાકીની મિશ્ર ઉપજાતિ. યજ્ઞકુંડમાંથી જન્મેલી દ્રૌપદીમાં અને તેનાં કાર્યોમાં અગ્નિનું સાતત્ય સર્વત્ર કલપ્યું છે. ૮, તામસી અંધારી. ૧૨, અગ્નિનું પુષ્પ તાંબાના કુંડમાં જ રહી શકે. ૧૪, પોતાની ઉગ્રતાનો ખરો ખપ તો વિશ્વભુક-વિશ્વને ભરખી જનારા ભાવિ સંગ્રહમાં થવાનો છે એમ માની જીવનના પ્રારંભમાં તે સૌમ્ય જ રહી. ૨૧-૨૨, પાંડવોનો મયદાનવે રચેલો મહેલ જોવા દુર્યોધન આવે છે તે પ્રસંગ. ૨૩-૨૪, દ્રૌપદી આ વેળા જે હસી તેના પડઘા બધાં રાજ્યોને ભસ્મ કરતા યુદ્ધમાં જ શમ્યા. ૨૭–૩૦, વસ્ત્રહરણ. ૨૮, નિમ્ન-નીચું. ૨૯, વિમોચ-ખેંચી લેવું. ૩૨, દ્રૌપદીને નવસ્ત્રી કરતાં કૌરવોની કીર્તિનું પણ એમ જ થયું. ૩૭–૩૮, બાર વર્ષનો વનવાસ. કિરાતાર્જુનીયમ’માં દ્રૌપદી-યુધિષ્ઠિરનો સંવાદ વાંચવા જેવું છે. ૩૯, કિરીટી-અર્જુન, કિરાત-ભીલ વેષે-શંકર. ૪૦, વન્યત્વ-જંગલીપણું, ઊદ્ધમતા. ૪૭, અર્જુન ૫૯, પ્રજ્ઞ–વિજ્ઞ–ડાહ્યા, જ્ઞાનીઓ. ૬૩-૬૬, દ્રૌપદીને–આખા જીવનની સફળતાની ક્ષણે, ૬૮, ભીમકર્મ–મહાનું ભયાનક કર્મો. ૭૪, મોડાયાં-મચડાઈ ગયાં. છેદાયાં. ૮૩, અગ્નિજા-અગ્નિમાંથી જન્મેલી, નિષૂદની-નિકંદન કરનારી. ૮૫-૮૬, વિજય પણ રસહીન બની ગયો છે. ૮૭, ધરે-ધુરામાં. ૮૯, પતિના ચરણોમાં જ દ્રષ્ટિ રાખીને. ૯૦, હિમવાન-હિમાલય. ૧૦૧-૧૦૨, જીવનના પર્વતની પગથીએથી સરી. ૧૦૪, રિક્ત રંધ-ખાલી પિલાણ, દ્રૌપદીના જવાથી. પાંડવોને રાણીઓ તો ઘણી હતી, પણ તેમની સાથે નીકળેલી અને તેમના હૃદયની ખરી રાણી તો આ જ એક હતી. ૧૧૧, અવશિષ્ટ-બાકી. ૧૧૩, સ્વર્ગાભિમૌખ્ય-સ્વર્ગ તરફ.
'''પૃo ૧૩૪ દ્રૌપદી તા. ૧૫-૧-૩૬. છંદ :''' લાંબી પંક્તિઓ અનુષ્ટુ૫, બાકીની મિશ્ર ઉપજાતિ. યજ્ઞકુંડમાંથી જન્મેલી દ્રૌપદીમાં અને તેનાં કાર્યોમાં અગ્નિનું સાતત્ય સર્વત્ર કલપ્યું છે. ૮, તામસી અંધારી. ૧૨, અગ્નિનું પુષ્પ તાંબાના કુંડમાં જ રહી શકે. ૧૪, પોતાની ઉગ્રતાનો ખરો ખપ તો વિશ્વભુક-વિશ્વને ભરખી જનારા ભાવિ સંગ્રહમાં થવાનો છે એમ માની જીવનના પ્રારંભમાં તે સૌમ્ય જ રહી. ૨૧-૨૨, પાંડવોનો મયદાનવે રચેલો મહેલ જોવા દુર્યોધન આવે છે તે પ્રસંગ. ૨૩-૨૪, દ્રૌપદી આ વેળા જે હસી તેના પડઘા બધાં રાજ્યોને ભસ્મ કરતા યુદ્ધમાં જ શમ્યા. ૨૭–૩૦, વસ્ત્રહરણ. ૨૮, નિમ્ન-નીચું. ૨૯, વિમોચ-ખેંચી લેવું. ૩૨, દ્રૌપદીને નવસ્ત્રી કરતાં કૌરવોની કીર્તિનું પણ એમ જ થયું. ૩૭–૩૮, બાર વર્ષનો વનવાસ. કિરાતાર્જુનીયમ’માં દ્રૌપદી-યુધિષ્ઠિરનો સંવાદ વાંચવા જેવું છે. ૩૯, કિરીટી-અર્જુન, કિરાત-ભીલ વેષે-શંકર. ૪૦, વન્યત્વ-જંગલીપણું, ઊદ્ધમતા. ૪૭, અર્જુન ૫૯, પ્રજ્ઞ–વિજ્ઞ–ડાહ્યા, જ્ઞાનીઓ. ૬૩-૬૬, દ્રૌપદીને–આખા જીવનની સફળતાની ક્ષણે, ૬૮, ભીમકર્મ–મહાનું ભયાનક કર્મો. ૭૪, મોડાયાં-મચડાઈ ગયાં. છેદાયાં. ૮૩, અગ્નિજા-અગ્નિમાંથી જન્મેલી, નિષૂદની-નિકંદન કરનારી. ૮૫-૮૬, વિજય પણ રસહીન બની ગયો છે. ૮૭, ધરે-ધુરામાં. ૮૯, પતિના ચરણોમાં જ દ્રષ્ટિ રાખીને. ૯૦, હિમવાન-હિમાલય. ૧૦૧-૧૦૨, જીવનના પર્વતની પગથીએથી સરી. ૧૦૪, રિક્ત રંધ-ખાલી પિલાણ, દ્રૌપદીના જવાથી. પાંડવોને રાણીઓ તો ઘણી હતી, પણ તેમની સાથે નીકળેલી અને તેમના હૃદયની ખરી રાણી તો આ જ એક હતી. ૧૧૧, અવશિષ્ટ-બાકી. ૧૧૩, સ્વર્ગાભિમૌખ્ય-સ્વર્ગ તરફ.
પૃo ૧૪૦ કર્ણ: પૂરું થયું. તા. ૫-૭–૩૮. ઈદની નોંધ દરેક ખંડ-વાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદઃ ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીએથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતા. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. ખંડ ૨, છંદઃ ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૯-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તે અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. ખંડ ૩, છંદ અનુટુપ, દુતવિલંબિત. પપ, કાન્તાર જંગલ. ૫૭, સૂર્યનો ખંડ ૪, છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા. ૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યો આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. ખંડ ૫, છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણે-કવચ અને કુંડળ. ખંડ ૬-૭-૮, છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, ધર્મછળ-ધમેં કરેલું છળ : નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પિતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. ખંડ ૯, છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલકા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથુ. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. ખંડ ૧૦, છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોને વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તે જ સર્જ્યું.
'''પૃo ૧૪૦ કર્ણ:''' પૂરું થયું. તા. ૫-૭–૩૮. ઈદની નોંધ દરેક ખંડ-વાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદઃ ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીએથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતા. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. ખંડ ૨, છંદઃ ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૯-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તે અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. ખંડ ૩, છંદ અનુટુપ, દુતવિલંબિત. પપ, કાન્તાર જંગલ. ૫૭, સૂર્યનો ખંડ ૪, છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા. ૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યો આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. ખંડ ૫, છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણે-કવચ અને કુંડળ. ખંડ ૬-૭-૮, છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, '''ધર્મછળ-ધમેં કરેલું છળ :''' નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પિતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. ખંડ ૯, છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલકા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથુ. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. ખંડ ૧૦, છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોને વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તે જ સર્જ્યું.
પૃo ૧૫૬ બુર્ખાનો ઉપકારઃ તા. ૧૮-૫-૩૮, છંદ મિશ્ર ઉપજાતિ. ૧, અવગુણ્ઠન-બુરખો. ૧૨, રુદ્ર-બુરખામાં ઢંકાયેલું મુખ અતિ વિરૂપ એટલે કે રુદ્રરૂપી હતું. સૌન્દર્ય પ્રાપ્ત ન થતાં જે વિષ હમેશાં જન્મતું તેને એ મુખની વિરૂપતા પી ગઈ અર્થાત્ બુરખા પાછળનાં મોઢાં જોવાની લાલસા ચાલી ગઈ. ૧૪, શેખર–શિખર. પૃ. ૧૫૭ વેશ્યાઃ તા. ૨૨-૧૦-૩૭. છંદઃ અનુષ્યપ. ૬, કામના દગ્ધ-કામવાસનાથી બળેલી.

'''પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ તા. ૨૩-૫-૩૪. છંદઃ''' અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા.
'''પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ તા. ૨૩-૫-૩૪. છંદઃ''' અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા.
'''પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં.
'''પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં.
પૃo ૧૬૫ અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે.
પૃo ૧૬૫ અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે.
પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ : તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તે સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રૂકાવટ વિના.
'''પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ :''' તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તે સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રૂકાવટ વિના.
પૃo ૧૭૦ પંચાંગનાં પત્તાંઃ તા. ૧–૮–૩૬. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, સાન્ત-અન્તવાળું. મારી આગળ મારું બાકીનું ભાવિ જીવન મર્યાદિત જ છે.
'''પૃo ૧૭૦ પંચાંગનાં પત્તાંઃ''' તા. ૧–૮–૩૬. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, સાન્ત-અન્તવાળું. મારી આગળ મારું બાકીનું ભાવિ જીવન મર્યાદિત જ છે.
પૃo ૧૭૨ આસ્તે કુંજગલીઃ તા. ૧૫-૫-૩૮, છંદઃ અંજની. પેલી સાચી કુંજગલીની શોધમાં નીકળી પડું છું.
'''પૃo ૧૭૨ આસ્તે કુંજગલીઃ''' તા. ૧૫-૫-૩૮, છંદઃ અંજની. પેલી સાચી કુંજગલીની શોધમાં નીકળી પડું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu