18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 50: | Line 50: | ||
</poem> | </poem> | ||
{{Right|૪-૫-૨૦૦૮}} | {{Right|૪-૫-૨૦૦૮}}

Line 67: | Line 67: | ||
</poem> | </poem> | ||
{{Right|૫-૫-૨૦૦૮}} | {{Right|૫-૫-૨૦૦૮}}

Line 86: | Line 86: | ||
જીવવાની લત ઘણી મોંઘી પડે, | જીવવાની લત ઘણી મોંઘી પડે, | ||
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | ||
{{Right|૨૫-૭-૨૦૦૮}} | {{Right|૨૫-૭-૨૦૦૮}}

</poem> | </poem> | ||
Line 109: | Line 109: | ||
</poem> | </poem> | ||
{{Right|૨૨-૬-૨૦૦૮}} | {{Right|૨૨-૬-૨૦૦૮}}

Line 129: | Line 129: | ||
રાતનું આકાશ તારાથી ભરત. | રાતનું આકાશ તારાથી ભરત. | ||
</poem> | </poem> | ||
{{Right|૧-૭-૨૦૦૮}} | {{Right|૧-૭-૨૦૦૮}}

Line 150: | Line 150: | ||
</poem> | </poem> | ||
{{Right|૨૭-૮-૨૦૦૮}} | {{Right|૨૭-૮-૨૦૦૮}}

Line 171: | Line 171: | ||
</poem> | </poem> | ||
{{Right|૩૦-૮-૨૦૦૮}} | {{Right|૩૦-૮-૨૦૦૮}}

<poem> | <poem> | ||
Line 190: | Line 190: | ||
</poem> | </poem> | ||
{{Right|૧૩-૯-૨૦૦૮}} | {{Right|૧૩-૯-૨૦૦૮}}

<poem> | <poem> | ||
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું, | સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું, | ||
Line 209: | Line 209: | ||
</poem> | </poem> | ||
{{Right|૨૭-૯-૨૦૦૮}} | {{Right|૨૭-૯-૨૦૦૮}}

Line 229: | Line 229: | ||
</poem> | </poem> | ||
{{Right|૨૦-૯-૨૦૦૮}} | {{Right|૨૦-૯-૨૦૦૮}}

Line 259: | Line 259: | ||
</poem> | </poem> | ||
{{Right|૩-૧૦-૨૦૦૮}} | {{Right|૩-૧૦-૨૦૦૮}}

Line 279: | Line 279: | ||
</poem> | </poem> | ||
{{Right|૪-૧૧-૨૦૦૮}} | {{Right|૪-૧૧-૨૦૦૮}}

Line 299: | Line 299: | ||
મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | ||
</poem> | </poem> | ||
{{Right|૬-૧૧-૨૦૦૮}} | {{Right|૬-૧૧-૨૦૦૮}}

Line 324: | Line 324: | ||
શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | ||
જિંદગી જિદ્દે ચડી છે. | જિંદગી જિદ્દે ચડી છે. | ||
{{Right|૧૨-૧૨-૨૦૦૮}} | {{Right|૧૨-૧૨-૨૦૦૮}}

</poem> | </poem> | ||

<poem> | <poem> | ||
તાક્યો એણે કેમ તમંચો? | તાક્યો એણે કેમ તમંચો? | ||
Line 342: | Line 342: | ||
જીવ જશે જ્યારે ઝંપે છે, | જીવ જશે જ્યારે ઝંપે છે, | ||
શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | ||
{{Right|૨૦-૧૨-૨૦૦૮}}

</poem> | </poem> | ||

<poem> | <poem> | ||
એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ, | એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ, | ||
Line 361: | Line 362: | ||
આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | ||
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | ||
{{Right|૨૬-૧૨-૨૦૦૮}}

</poem> | </poem> | ||

<poem> | <poem> | ||
Line 380: | Line 382: | ||
સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | ||
શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | ||
{{Right|૩-૧-૨૦૦૯}}

</poem> | </poem> | ||

<poem> | <poem> | ||
Line 399: | Line 402: | ||
આમ છે કે ખાસ તું નક્કી ન કર, | આમ છે કે ખાસ તું નક્કી ન કર, | ||
જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | ||
{{Right|૧૭-૧-૨૦૦૯}}

</poem> | |||

<poem> | |||
નેજવામાં નભ લઇ બેસી રહીશ? | |||
તું ધધખતું રણ લઇ બેસી રહીશ? | |||
આ ક્ષણો ભડભડ સળગતી ક્યારની, | |||
ક્યાં સુધી તું હઠ લઇ બેસી રહીશ? | |||
આ પવન, ક્યારેક, પથ્થર થાય છે, | |||
એટલે ગોફણ લઇ બેસી રહીશ? | |||
આ બરફનો પહાડ ક્યારે પીગળે? | |||
ક્યાં સુધી ધીરજ લઇ બેસી રહીશ? | |||
કોણ સમજાવી શકે ‘ઈર્શાદ’ને? | |||
શિર નથી ને ધડ લઇ બેસી રહીશ? | |||
{{Right|૨-૩-૨૦૦૯}}

</poem> | </poem> | ||

<poem> | |||
આગ રંગે જાંબલી છે, | |||
સત્યની ધૂણી ધખી છે. | |||
{{Right| | આભની અદ્રશ્ય સીડી, | ||
પંખીની નજરે ચડી છે. | |||
પુષ્પથી અત્તર થયો છું, | |||
તું મને નક્કી મળી છે. | |||
જો નહીં, તું સ્પર્શ એને | |||
એ હવા પહેરી ઊભી છે. | |||
એમણે આપેલ વીંટી, | |||
મન, હજી તેં સાચવી છે? | |||
જીવને જાકારો દે છે, | |||
દેહની દાદાગીરી છે. | |||
પૂછ જે ‘ઈર્શાદ’ને કે | |||
શ્વાસની સિલક ગણી છે? | |||
{{Right|૩૧-૧-૨૦૦૯}}

</poem> | |||

<poem> | <poem> | ||
પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે? | |||
તું નથી પથ્થર, નદીનો નાદ છે. | |||
ક્યાં તને જોયો જ છે, જન્મ્યા પછી? | |||
દ્રશ્યમાંથી ક્યારનો તું બાદ છે. | |||
આંખ તારી ભીની ભીની કેમ છે? | |||
તું હસીને ના કહે : ‘વરસાદ છે’, | |||
જો, બરાબર જો અને તું યાદ કર, | |||
કોઈ ક્યાં છે આપનો ‘ઈર્શાદ’ છે. | |||
માત્ર સરનામું નથી ‘ઈર્શાદ’નું, | |||
શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | |||
{{Right|૧૪-૩-૨૦૦૯}}

</poem> | </poem> | ||

{{Right| | <poem> | ||
ઝાડ પડે ત્યારે શું થાય? | |||
પંખી આભે રહેવા જાય? | |||
પાણીમાં પરપોટા થાય, | |||
રણને એનું બહુ ચૂંકાય. | |||
કોણ હલેસે હોડીને? | |||
વાયુ કૈં ઓછો દેખાય? | |||
શ્વાસોની ધક્કા-મુક્કી, | |||
દેહ બચાડો બહુ બઘવાય. | |||
હું છું તો ‘ઈર્શાદ’ જીવે, | |||
આવું કોને કોને થાય? | |||
{{Right|૨૦-૩-૨૦૦૯}}

</poem> |
edits