18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 253: | Line 253: | ||
{{Right|૧૬-૭-૨૦૦૯}}<br> | {{Right|૧૬-૭-૨૦૦૯}}<br> | ||
</poem> | </poem> | ||
-------------------- | |||
<poem> | |||
હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે? | |||
હવે ખુશબો નથી એનો ફૂલોને વસવસો ક્યાં છે? | |||
સમયસર બોલવું પડશે, નહીં ચાલે મૂંગા રહેવું, | |||
ગગનને હોય છે એવી; ધરા! તારે તકો ક્યાં છે? | |||
બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ, | |||
મરણના દેવ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે? | |||
ટપાલી જેમ રખડ્યો છું તને હું શોધવા માટે, | |||
મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે? | |||
ઘણીયે વાર પૂછું છું મને ‘ઈર્શાદ’ સાંજકના, | |||
તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે? | |||
{{Right|૨૧-૭-૨૦૦૯}}<br> | |||
</poem> | |||
--------------- | |||
<poem> | |||
ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું, | |||
‘આ જીર્ણ ઝાડ આજ પણ પંખી ઉગાડતું’. | |||
કેવું બિચારું બાપડું જૂનું જગત હતું? | |||
મારા ગુનાઓનું જૂનું વાજું વગાડતું. | |||
મારા મરણનાં કારણો શોધ્યાં નહીં જડે, | |||
પાણી ઊંઘાડતું અને પાણી જગાડતું. | |||
ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને, | |||
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું. | |||
આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું? | |||
‘ઈર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું. | |||
{{Right|૨-૮-૨૦૦૯}}<br> | |||
</poem> | |||
-------------- |
edits