18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
કૈંક પંખી મારામાં, | કૈંક પંખી મારામાં, | ||
એક-બે બધાંમાં છે. | એક-બે બધાંમાં છે. | ||
{{Right|૨-૨-૨૦૦૭}}<br> | |||
</poem> | </poem> | ||
---------------------------- | |||
<poem> | |||
દશ્યો છે, બેશુમાર છે, | |||
આંખો છે કે વખાર છે? | |||
આકાશે ધક્કો માર્યો, | |||
ખરતા તારે સવાર છે. | |||
ગુલામપટ્ટો પહેરાવે, | |||
ઈચ્છાઓનું બજાર છે. | |||
નામ જવા દો ઈશ્વરનું, | |||
ગામ આખાનો ઉતાર છે. | |||
પરપોટામાં ફરે હવા, | |||
જળ મધ્યેનો વિહાર છે. | |||
મેં દીઠી છે સુગંધને, | |||
પતંગિયાનો પ્રકાર છે. | |||
મેં સારેલાં આંસુઓ, | |||
તારે નામે ઉધાર છે. | |||
{{Right|૨૩-૩-૨૦૦૭}}<br> | |||
</poem> | |||
------------------ | |||
<br> | <br> |
edits