26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,103: | Line 2,103: | ||
[થોડા દિવસો વીત્યા બાદ એક પ્રભાતે : ભોળાનાથના ઘરના ચોગાનમાં : ઉમા તુલસીના છોડ પાસે ઊભી છે. ઊભી ઊભી ફૂંક મારીને દીવાની દીવેટો ઓલવે છે. અને પછી તુલસીના રોપાને એક પછી એક ઉખેડી ફેંકી દેતી —] | [થોડા દિવસો વીત્યા બાદ એક પ્રભાતે : ભોળાનાથના ઘરના ચોગાનમાં : ઉમા તુલસીના છોડ પાસે ઊભી છે. ઊભી ઊભી ફૂંક મારીને દીવાની દીવેટો ઓલવે છે. અને પછી તુલસીના રોપાને એક પછી એક ઉખેડી ફેંકી દેતી —] | ||
{{Ps | |||
|ઉમા : | |ઉમા : | ||
|બહેન વૃંદા! તારો વસ્તાર બહુ વધી ગયો. તારી તો મંજરીએ મંજરીએથી જીવન ઝરે છે. પણ એ બધું શા માટે? આ કાળા કાળા શાલિગ્રામનું ધણીપદું સંતોષવા માટે? | |બહેન વૃંદા! તારો વસ્તાર બહુ વધી ગયો. તારી તો મંજરીએ મંજરીએથી જીવન ઝરે છે. પણ એ બધું શા માટે? આ કાળા કાળા શાલિગ્રામનું ધણીપદું સંતોષવા માટે? | ||
}} | }} | ||
{{Right|[શાલિગ્રામને ઉઠાવી ફગાવે છે] જાઓ, દેવ! પથ્થરો ભેળા પથ્થર બનીને રહેજો. | {{Right|[શાલિગ્રામને ઉઠાવી ફગાવે છે] જાઓ, દેવ! પથ્થરો ભેળા પથ્થર બનીને રહેજો.}} | ||
[ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.]}} | <br> | ||
{{Right|[ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.]}} | |||
{{Ps | {{Ps | ||
|ઉમા : | |ઉમા : | ||
Line 2,257: | Line 2,258: | ||
}} | }} | ||
{{Right|[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.]}} | {{Right|[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.]}} | ||
{{ | <br> | ||
પડદો | {{Right|પડદો}} |
edits