18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 48: | Line 48: | ||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>અર્પણ</center> | <center>'''અર્પણ'''</center> | ||
<center>મારી</center> | <center>મારી</center> | ||
Line 64: | Line 64: | ||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>પ્રવેશક</center> | <center>'''પ્રવેશક'''</center> | ||
કવિ શ્રી ચિનુ મોદીએ જયારે મને એમના ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ની પ્રસ્તાવના લખવા માટે કહ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું. હું કાવ્ય-સંગીતપ્રેમી છું. એમ કહું કે સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ ગયો છું, તો એમાં અતિશયોક્તિ નથી. | કવિ શ્રી ચિનુ મોદીએ જયારે મને એમના ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ની પ્રસ્તાવના લખવા માટે કહ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું. હું કાવ્ય-સંગીતપ્રેમી છું. એમ કહું કે સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ ગયો છું, તો એમાં અતિશયોક્તિ નથી. | ||
ચિનુભાઈની એક ગઝલ મેં ૧૯૯૬માં સ્વરબદ્ધ કરેલી- | ચિનુભાઈની એક ગઝલ મેં ૧૯૯૬માં સ્વરબદ્ધ કરેલી- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સરસ વાત કરવાનો મોકો મળ્યો, | '''સરસ વાત કરવાનો મોકો મળ્યો,''' | ||
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો. | '''તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 76: | Line 76: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે? | '''સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે?''' | ||
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે? | '''દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?''' | ||
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, | '''હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,''' | ||
બેઉ બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે? | '''બેઉ બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે?''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 89: | Line 89: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં, | '''સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં''', | ||
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં? | '''એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?''' | ||
શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને, | '''શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,''' | ||
બોલને-ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | '''બોલને-ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?''' | ||
</poem> | </poem> | ||
‘તેં ક્યાં મૂક્યાં?’ એ પ્રશ્ન પૂછવાની કવિની રીત અનોખી છે. પત્નીના જન્મદિને લખાયેલી આ ગઝલ પણ એટલી જ હૃદયદ્રાવક છે- | ‘તેં ક્યાં મૂક્યાં?’ એ પ્રશ્ન પૂછવાની કવિની રીત અનોખી છે. પત્નીના જન્મદિને લખાયેલી આ ગઝલ પણ એટલી જ હૃદયદ્રાવક છે- | ||
<poem> | <poem> | ||
એમ તો જિવાય છે તારાં વગર, | '''એમ તો જિવાય છે તારાં વગર,''' | ||
તું હશે ને ક્યાંક તો મારા વગર? | '''તું હશે ને ક્યાંક તો મારા વગર?''' | ||
ભીંત પર ચીતરેલ પડછાયા ફકત, | '''ભીંત પર ચીતરેલ પડછાયા ફકત,''' | ||
હોઈને શું હોઉં તારા વગર?’ | '''હોઈને શું હોઉં તારા વગર?’''' | ||
</poem> | </poem> | ||
એની સાથે આ ગઝલના શે’ર જુઓ- | એની સાથે આ ગઝલના શે’ર જુઓ- | ||
<poem> | <poem> | ||
‘હોઈએ શું હોઈએ તારા વગર? | '''‘હોઈએ શું હોઈએ તારા વગર?''' | ||
વાત માંડું કેમ હોંકારા વગર? | '''વાત માંડું કેમ હોંકારા વગર?''' | ||
માંગ એ બધ્ધું જ છે વ્યર્થ છે; | '''માંગ એ બધ્ધું જ છે વ્યર્થ છે;''' | ||
દેહ શણગારું શું ધબકારા વગર? | '''દેહ શણગારું શું ધબકારા વગર?''' | ||
હું નહીં હોઉં પછી તું શું કરીશ, | '''હું નહીં હોઉં પછી તું શું કરીશ,''' | ||
યાદ કરશે કોણ કહે મારા વગર?’ | '''યાદ કરશે કોણ કહે મારા વગર?’''' | ||
</poem> | </poem> | ||
આવા શે’ર આપણી આંખમાં પણ ખારાં ઝરણ વહેડાવે છે. | આવા શે’ર આપણી આંખમાં પણ ખારાં ઝરણ વહેડાવે છે. | ||
કવિ સાચ્ચે જ કહે છે- | કવિ સાચ્ચે જ કહે છે- | ||
<poem> | <poem> | ||
મેં સારેલાં આંસુઓ, | '''મેં સારેલાં આંસુઓ,''' | ||
તારે નામે ઉધાર છે. | '''તારે નામે ઉધાર છે.''' | ||
</poem> | </poem> | ||
કવિનો શ્વાસ પંખીનો છે એ સંગ્રહની અનેક ગઝલમાંથી ફલિત થાય છે- | કવિનો શ્વાસ પંખીનો છે એ સંગ્રહની અનેક ગઝલમાંથી ફલિત થાય છે- | ||
<poem> | <poem> | ||
પંખીઓ હવામાં છે, | '''પંખીઓ હવામાં છે,''' | ||
એકદમ મજામાં છે, | '''એકદમ મજામાં છે,''' | ||
કૈંક પંખી મારામાં, | '''કૈંક પંખી મારામાં,''' | ||
એક-બે બધામાં છે. | '''એક-બે બધામાં છે.''' | ||
</poem> | </poem> | ||
અને આ પંખી (કવિ ચિનુ મોદી?) એ ‘તેજ ઓળંગતું’, ‘તેજ ખંખેરતું’, ‘તેજ ફંફોસતું’, ‘તેજ ફંગોળતું’ અને ‘તેજ તગતગ થતું’ પંખી છે- | અને આ પંખી (કવિ ચિનુ મોદી?) એ ‘તેજ ઓળંગતું’, ‘તેજ ખંખેરતું’, ‘તેજ ફંફોસતું’, ‘તેજ ફંગોળતું’ અને ‘તેજ તગતગ થતું’ પંખી છે- | ||
<poem> | <poem> | ||
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું? | '''શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?''' | ||
તેજ ઓળંગતું એક પંખી હતું. | '''તેજ ઓળંગતું એક પંખી હતું.''' | ||
</poem> | </poem> | ||
ગઝલમાં પ્રયોગશીલતા ન બતાવે તો એ ચિનુ મોદી શાના ? કવિએ ‘હોં’, ‘લે’, ‘વ્હાલા’ જેવા બોલચાલની ભાષામાં વપરાતાં શબ્દોનો રદીફ તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. | ગઝલમાં પ્રયોગશીલતા ન બતાવે તો એ ચિનુ મોદી શાના ? કવિએ ‘હોં’, ‘લે’, ‘વ્હાલા’ જેવા બોલચાલની ભાષામાં વપરાતાં શબ્દોનો રદીફ તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. | ||
<poem> | <poem> | ||
યાદ આવે તું જ વારંવાર, હોં, | '''યાદ આવે તું જ વારંવાર, હોં,''' | ||
છે બધું મારી સમજણ બ્હાર, હોં. | '''છે બધું મારી સમજણ બ્હાર, હોં.''' | ||
વય વધે છે એમ વધતી જાય છે, | '''વય વધે છે એમ વધતી જાય છે,''' | ||
તન અને મનની જૂની તકરાર, હોં. | '''તન અને મનની જૂની તકરાર, હોં.''' | ||
દેહ વિશે સ્મરણ છે, વ્હાલા, | '''દેહ વિશે સ્મરણ છે, વ્હાલા,''' | ||
એ તો મારા પ્રાણ છે, વ્હાલા, | '''એ તો મારા પ્રાણ છે, વ્હાલા,''' | ||
ભાષાને મર્યાદા કેવી? | '''ભાષાને મર્યાદા કેવી?''' | ||
લક્ષ્મણજીની આણ છે, વ્હાલા. | '''લક્ષ્મણજીની આણ છે, વ્હાલા.''' | ||
</poem> | </poem> | ||
કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- |
edits