18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|-|}} | ||
<poem> | <poem> | ||
એમ તો જીવાય છે તારા વગર, | એમ તો જીવાય છે તારા વગર, | ||
Line 18: | Line 18: | ||
હોઈને શું હોઉં હું તારા વગર? | હોઈને શું હોઉં હું તારા વગર? | ||
<center>૩૧-૮-૨૦૦૯(હંસાના જન્મદિને)</center> | |||
</poem> | </poem> | ||
------------- | ------------- | ||
Line 38: | Line 38: | ||
રોજ એ ફરતો ફરે છે; જીવ છે. | રોજ એ ફરતો ફરે છે; જીવ છે. | ||
<center>૧-૮-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
Line 59: | Line 59: | ||
ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ. | ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ. | ||
<center>૧૧-૯-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
Line 80: | Line 80: | ||
સર્વ ઈચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી. | સર્વ ઈચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી. | ||
<center>૧૯-૯-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 101: | Line 101: | ||
જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં. | જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં. | ||
<center>૩-૧૦-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
------ | ------ | ||
Line 120: | Line 120: | ||
સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઈર્શાદ’ ને : | સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઈર્શાદ’ ને : | ||
‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’. | ‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’. | ||
<center>૫-૧-૨૦૧૦</center> | |||
</poem> | </poem> | ||
-------- | -------- | ||
Line 150: | Line 150: | ||
ઠામકું બંધાણ ક્યાં છે? | ઠામકું બંધાણ ક્યાં છે? | ||
<center>૨-૧૦-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
Line 175: | Line 175: | ||
શ્વાસ છે, નોકર નથી. | શ્વાસ છે, નોકર નથી. | ||
<center>૨૯-૩૦/૧૧/૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
Line 201: | Line 201: | ||
‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’ | ‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’ | ||
<center>'૧૯-૩-૨૦૧૦</center> | |||
</poem> | </poem> | ||
------------------- | ------------------- | ||
Line 225: | Line 225: | ||
શ્વાસથી કંટાળતા, ભૈ? | શ્વાસથી કંટાળતા, ભૈ? | ||
<center>૪-૪-૨૦૧૦</center> | |||
</poem> | </poem> | ||
--------------- | --------------- | ||
Line 245: | Line 245: | ||
બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | ||
<center>૨-૩-૨૦૧૦<br> | |||
(હંસાની મૃત્યુતિથિએ) | (હંસાની મૃત્યુતિથિએ)</center> | ||
</poem> | </poem> |
edits