શાહજહાં/સાતમો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાતમો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : આગ્રાનો મહેલ. સમય : પ્રભાત [શાહજહાં અને જહાનઆરા.] શાહજહાં : જહાનઆરા, હું આતુર હૃદયે ઔરંગજેબની રાહ જોઉં છું. ગમે તેમ તોયે મારો દીકરો; ઉદ્ધત છતા...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|સાતમો પ્રવેશ|'''અંક પહેલો'''}}
{{Heading|સાતમો પ્રવેશ|'''અંક પહેલો'''}}


સ્થળ : આગ્રાનો મહેલ. સમય : પ્રભાત
{{Space}}સ્થળ : આગ્રાનો મહેલ. સમય : પ્રભાત
[શાહજહાં અને જહાનઆરા.]
 
શાહજહાં : જહાનઆરા, હું આતુર હૃદયે ઔરંગજેબની રાહ જોઉં છું. ગમે તેમ તોયે મારો દીકરો; ઉદ્ધત છતાં બહાદુર, મારી શરમ અને સાથોસાથ મારું ગૌરવ!
{{Right|[શાહજહાં અને જહાનઆરા.]}}
જહાનઆરા : એને તમે ગૌરવ કહો છો, બાબા? એટલો બદમાશ ને એટલો જૂઠાબોલો! બાબા, તે દિવસ જ્યારે હું એની છાવણીમાં ગઈ હતી ત્યારે એ કપટીએ આપના તરફ કેટલો પ્યાર બતાવેલો! એ બોલેલો કે ‘મેં મહાપાપ કર્યું.’ એટલું જ નહિ, આંખોમાંથી બે ટીપાં આંસુ પણ પાડેલાં. પછી? પછી મને ફોસલાવીને પૂછી લીધું કે ‘દારાના પક્ષના જોરાવર આદમી કોણ કોણ છે તેની જો મને જાણ થાય તો હું ઇતબાર રાખીને બાબાના હુકમ મુજબ મુરાદનો સાથ છોડી દારાની સાથે ભળું’ ને મેં બેવકૂફે એ દગલબાજ પર ઇતબાર રાખીને કમનસીબ દારાના મદદગારોનાં નામ દીધાં. તરત જ, બાબા, એણે એ તમામને કેદ કરી લીધા છે. મેં દારાને કાગળ લખ્યો, તે પણ દુષ્ટે રસ્તામાંથી હાથ કરી લીધો. આટલો બધો દગલબાજ! આટલો બધો ઠગારો!
 
શાહજહાં : ના, જહાનઆરા, ઔરંગજેબ મારો દીકરો એવું કદી કરે જ નહિ. ના. ના, ના, હું માનું જ નહિ.
{{Ps
જહાનઆરા : આ કિલ્લામાં એક વાર એ આવે તો ખરો! યુક્તિથી હું એને કેદ પકડીશ. એક સો હથિયારબંધ સિપાહીઓને મેં આ મકાનમાં છુપાવી રાખ્યા છે. આપની નજર સામે જ હું એને કેદ પકડીશ, જોજો બાબા!
|શાહજહાં :
શાહજહાં : અરર જહાનઆરા! એવું કરાય? એ કોણ? મારો દીકરો ને તારો ભાઈ. ના ના, જહાનઆરા, આવવા દે એને. હું એને પ્રેમથી વશ કરીશ. તેમ છતાંયે નહિ વશ થાય તો એની સામે હું, બાપ ઊઠીને એની સામે — ઘૂંટણ પર મારા પ્રાણની ભિક્ષા માગી લઈશ. એને કહીશ, કે અમારે બીજું કાંઈ નથી જોઈતું, અમને જીવતા જાવા દે, અમને એકબીજાંને પ્યારથી જીવવા દે.
|જહાનઆરા, હું આતુર હૃદયે ઔરંગજેબની રાહ જોઉં છું. ગમે તેમ તોયે મારો દીકરો; ઉદ્ધત છતાં બહાદુર, મારી શરમ અને સાથોસાથ મારું ગૌરવ!
જહાનઆરા : ના, બાબા, એ અપમાનમાંથી તો હું આપને ઉગારી લઈશ.
}}
શાહજહાં : દીકરાની પાસે ભીખ માગવામાં અપમાન ન હોય, દીકરી!
{{Ps
[મહમ્મદ આવે છે.]
|જહાનઆરા :
શાહજહાં : આ મહમ્મદ આવ્યો. તારા બાબા ક્યાં, મહમ્મદ?
|એને તમે ગૌરવ કહો છો, બાબા? એટલો બદમાશ ને એટલો જૂઠાબોલો! બાબા, તે દિવસ જ્યારે હું એની છાવણીમાં ગઈ હતી ત્યારે એ કપટીએ આપના તરફ કેટલો પ્યાર બતાવેલો! એ બોલેલો કે ‘મેં મહાપાપ કર્યું.’ એટલું જ નહિ, આંખોમાંથી બે ટીપાં આંસુ પણ પાડેલાં. પછી? પછી મને ફોસલાવીને પૂછી લીધું કે ‘દારાના પક્ષના જોરાવર આદમી કોણ કોણ છે તેની જો મને જાણ થાય તો હું ઇતબાર રાખીને બાબાના હુકમ મુજબ મુરાદનો સાથ છોડી દારાની સાથે ભળું’ ને મેં બેવકૂફે એ દગલબાજ પર ઇતબાર રાખીને કમનસીબ દારાના મદદગારોનાં નામ દીધાં. તરત જ, બાબા, એણે એ તમામને કેદ કરી લીધા છે. મેં દારાને કાગળ લખ્યો, તે પણ દુષ્ટે રસ્તામાંથી હાથ કરી લીધો. આટલો બધો દગલબાજ! આટલો બધો ઠગારો!
મહમ્મદ : તે તો માલૂમ નથી, દાદાજી!
}}
શાહજહાં : એમ કેમ! આંહીં આવવા માટે તો એ ઘોડે પણ ચડ્યો હતો ને?
{{Ps
મહમ્મદ : કોણે કહ્યું? એ તો ઘોડે ચડીને અકબરની દરગાહ પર નમાજ પઢવા ગયા છે. હું જાણું છું ત્યાં સધી તો એનો આંહીં આવવાનો કશો ઇરાદો જ ન હતો.
|શાહજહાં :
જહાનઆરા : તો પછી તું આંહીં શા માટે, મહમ્મદ!
|ના, જહાનઆરા, ઔરંગજેબ મારો દીકરો એવું કદી કરે જ નહિ. ના. ના, ના, હું માનું જ નહિ.
મહમ્મદ : આ કિલ્લાને અને મહેલને કબજે કરવા.
}}
શાહજહાં : વાહ! તું શું મશ્કરી કરે છે, બેટા?
{{Ps
મહમ્મદ : ના, દાદાજી, સાચી જ વાત.
|જહાનઆરા :  
જહાનઆરા : એ...મ! ત્યારે તો હું તને જ કેદ કરીશ.
|આ કિલ્લામાં એક વાર એ આવે તો ખરો! યુક્તિથી હું એને કેદ પકડીશ. એક સો હથિયારબંધ સિપાહીઓને મેં આ મકાનમાં છુપાવી રાખ્યા છે. આપની નજર સામે જ હું એને કેદ પકડીશ, જોજો બાબા!
[સીટી બજાવે છે. પાંચ હથિયારબંધ પહેરેગીર આવે છે.]
}}
જહાનઆરા : હથિયાર છોડી દે, મહમ્મદ!
{{Ps
|શાહજહાં :
|અરર જહાનઆરા! એવું કરાય? એ કોણ? મારો દીકરો ને તારો ભાઈ. ના ના, જહાનઆરા, આવવા દે એને. હું એને પ્રેમથી વશ કરીશ. તેમ છતાંયે નહિ વશ થાય તો એની સામે હું, બાપ ઊઠીને એની સામે — ઘૂંટણ પર મારા પ્રાણની ભિક્ષા માગી લઈશ. એને કહીશ, કે અમારે બીજું કાંઈ નથી જોઈતું, અમને જીવતા જાવા દે, અમને એકબીજાંને પ્યારથી જીવવા દે.
}}
{{Ps
|જહાનઆરા :  
|ના, બાબા, એ અપમાનમાંથી તો હું આપને ઉગારી લઈશ.
}}
{{Ps
|શાહજહાં :
|દીકરાની પાસે ભીખ માગવામાં અપમાન ન હોય, દીકરી!
}}
{{Right|[મહમ્મદ આવે છે.]}}
{{Ps
|શાહજહાં :
|આ મહમ્મદ આવ્યો. તારા બાબા ક્યાં, મહમ્મદ?
}}
{{Ps
|મહમ્મદ :
|તે તો માલૂમ નથી, દાદાજી!
}}
{{Ps
|શાહજહાં :
|એમ કેમ! આંહીં આવવા માટે તો એ ઘોડે પણ ચડ્યો હતો ને?
}}
{{Ps
|મહમ્મદ :
|કોણે કહ્યું? એ તો ઘોડે ચડીને અકબરની દરગાહ પર નમાજ પઢવા ગયા છે. હું જાણું છું ત્યાં સધી તો એનો આંહીં આવવાનો કશો ઇરાદો જ ન હતો.
}}
{{Ps
|જહાનઆરા :  
|તો પછી તું આંહીં શા માટે, મહમ્મદ!
}}
{{Ps
|મહમ્મદ :
|આ કિલ્લાને અને મહેલને કબજે કરવા.
}}
{{Ps
|શાહજહાં :
|વાહ! તું શું મશ્કરી કરે છે, બેટા?
}}
{{Ps
|મહમ્મદ :
|ના, દાદાજી, સાચી જ વાત.
}}
{{Ps
|જહાનઆરા :
|એ...મ! ત્યારે તો હું તને જ કેદ કરીશ.
}}
{{Right|[સીટી બજાવે છે. પાંચ હથિયારબંધ પહેરેગીર આવે છે.]}}
{{Ps
|જહાનઆરા :  
|હથિયાર છોડી દે, મહમ્મદ!
}}
{{Ps
મહમ્મદ : કારણ?
મહમ્મદ : કારણ?
જહાનઆરા : તું મારો કેદી છે. પહેરેગીરો, એનાં હથિયાર ઝૂંટવી લ્યો.
જહાનઆરા : તું મારો કેદી છે. પહેરેગીરો, એનાં હથિયાર ઝૂંટવી લ્યો.
26,604

edits

Navigation menu