શાહજહાં/બીજો પ્રવેશ1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક બીજો'''}} સ્થળ : આગ્રાનો દરબારગઢ. સમય : પ્રભાત. [શાહજહાં એકલો] શાહજહાં : આ સૂર્ય ઊગ્યો. દુનિયા પેદા થયાને પહેલે દિવસે જેવો ઊગ્યો હતો, તેવો ને તેવો ચકચકિત ને તેવો...")
 
No edit summary
 
Line 3: Line 3:




સ્થળ : આગ્રાનો દરબારગઢ. સમય : પ્રભાત.
{{Space}}સ્થળ : આગ્રાનો દરબારગઢ. સમય : પ્રભાત.
[શાહજહાં એકલો]
 
શાહજહાં : આ સૂર્ય ઊગ્યો. દુનિયા પેદા થયાને પહેલે દિવસે જેવો ઊગ્યો હતો, તેવો ને તેવો ચકચકિત ને તેવો જ લાલ સુરખ. આકાશ પણ એવું જ આસમાની; આ યમુના પણ એવી જ રમત રમતી ને કલકલ નાદ કરતી; યમુનાને સામે કિનારે ઊભેલ વૃક્ષોની ઘટા પણ એવી જ શ્યામરંગી ને એવી જ ફૂલભરી, જેવી હું બાળપણથી જ જોતો આવું છું. બધાં એ-નાં એ; ફક્ત એક હું જ બદલી ગયો. [ગાઢ સ્વરે] હું આજે મારા બેટાઓના હાથમાં બંદીવાન છું; ઑરતની માફક લાઇલાજ અને બચ્ચાંની માફક કમતાકાત છું. વચ્ચે વચ્ચે ગુસ્સાથી ગર્જના કરી ઊઠું છું, પરંતુ એ તો શરદનાં વાદળાં જેવી ઠાલી ગર્જના! ફોગટનો જ હાહાકાર! મારા નામર્દ ધમપછાડાથી હું પોતે જ ખાલી થતો જાઉં છું. ઓહ! હિન્દ-સુલતાન શાહજહાંની આજે આ કેવી હાલત!
{{Right|[શાહજહાં એકલો]}}
[એક સ્તંભ પર કોણી ટેકવીને દૂર યમુનાની સામે જોઈ રહે છે.]
 
શાહજહાં : ઓ! આ શાનો અવાજ! એ ફરી વાર! એ ફરી વાર! ફરી વાર! આ આવી જહાનઆરા.
{{Ps
[જહાનઆરા દાખલ થાય છે.]
|શાહજહાં :
શાહજહાં : આ શાનો અવાજ, જહાનઆરા! એ ફરી વાર અવાજ! સાંભળે છે? [ઉત્સુકતાથી] શું દીકરો દારા પોતાની ફોજ અને તોપો લઈ, ફતેહ કરીને આગ્રામાં પાછો ફરે છે? આવ બેટા! આવ! ને આ બૂરાઈનું તું વૅર લે. કેમ, જહાનઆરા, આંખો કાં મીંચે! સમજ્યો, સમજ્યો, બચ્ચા, આ તો દારાના વિજયનાદ નહિ પણ કોઈ નવી આફતના અવાજ લાગે છે, એમ જ ને, દીકરી!
|આ સૂર્ય ઊગ્યો. દુનિયા પેદા થયાને પહેલે દિવસે જેવો ઊગ્યો હતો, તેવો ને તેવો ચકચકિત ને તેવો જ લાલ સુરખ. આકાશ પણ એવું જ આસમાની; આ યમુના પણ એવી જ રમત રમતી ને કલકલ નાદ કરતી; યમુનાને સામે કિનારે ઊભેલ વૃક્ષોની ઘટા પણ એવી જ શ્યામરંગી ને એવી જ ફૂલભરી, જેવી હું બાળપણથી જ જોતો આવું છું. બધાં એ-નાં એ; ફક્ત એક હું જ બદલી ગયો. [ગાઢ સ્વરે] હું આજે મારા બેટાઓના હાથમાં બંદીવાન છું; ઑરતની માફક લાઇલાજ અને બચ્ચાંની માફક કમતાકાત છું. વચ્ચે વચ્ચે ગુસ્સાથી ગર્જના કરી ઊઠું છું, પરંતુ એ તો શરદનાં વાદળાં જેવી ઠાલી ગર્જના! ફોગટનો જ હાહાકાર! મારા નામર્દ ધમપછાડાથી હું પોતે જ ખાલી થતો જાઉં છું. ઓહ! હિન્દ-સુલતાન શાહજહાંની આજે આ કેવી હાલત!
જહાનઆરા : એમ જ, બાબા.
}}
શાહજહાં : સાચું, કમનસીબ એકલું નથી આવતું, અને એ જ્યારે શરૂ કરે છે, ત્યારે પૂરેપૂરી પાયમાલી કર્યા વગર પાછું વળતું નથી. કહે તો, બચ્ચા, આ શાના અવાજ છે?
{{Right|[એક સ્તંભ પર કોણી ટેકવીને દૂર યમુનાની સામે જોઈ રહે છે.]}}
જહાનઆરા : ઔરંગજેબ આજ સુલતાન બનીને દિલ્હીના સિંહાસને બેસે છે. એની ખુશાલીના આ અવાજ છે, બાબા!
{{Ps
શાહજહાં : [જાણે સાંભળી શક્યો ન હોય એ ભાવે] શું? ઔરંગજેબ શું કરે છે?
|શાહજહાં :
જહાનઆરા : આજ દિલ્હીને સિંહાસને બેસે છે.
|ઓ! આ શાનો અવાજ! એ ફરી વાર! એ ફરી વાર! ફરી વાર! આ આવી જહાનઆરા.
શાહજહાં : શું કહે છે, જહાનઆરા? હું તો જીવતો છું કે, ના મરી ગયો છું? ઔરંગજેબ — ના, બને નહિ. જહાનઆરા, તારા સાંભળવામાં ભૂલ થઈ શકે. એ તે કાંઈ બની શકે? ઔરંગજેબ — ઔરંગજેબ એ કરી શકે નહિ. એનો બાપ હજુ હયાત બેઠો છું એટલો તો વિવેક, એટલી તો અદબ રાખે ને? એટલી આંખની તો શરમ હોય?
}}
જહાનઆરા : [ધ્રૂજતે અવાજે] જે માણસ બુઢ્ઢા બાપને બંદીવાન બનાવે — જીવતો દફનાવી શકે, એ બીજું શું ન કરી શકે, બાબા?
{{Right|[જહાનઆરા દાખલ થાય છે.]}}
શાહજહાં : છતાં પણ — ન બનીયે શકે. એમાં તાજુબી શી છે? એમાં શી તાજુબી! અરે પણ આ શું? આ ધરતીમાંથી કાળો કાળો ધુમાડો કાં આસમાનમાં ચડે છે? આસમાન કાળું મેશ કાં થઈ ગયું? સંસાર શું ઊથલી ગયો? અથવા હું તો ગાંડો નથી થવા માંડ્યો? આ રહ્યું એનું એ એ આસમાની આકાશ; એ જ ચળકતું પ્રભાત; બધાં હસે છે. કાંઈ ફેરફાર નથી થયો. તાજુબી! [થોડી વાર થંભી જઈને] જહાનઆરા!
{{Ps
જહાનઆરા : બાપા!
|શાહજહાં :
શાહજહાં : [ગદ્ગદ કંઠે] તું બહાર શું જોઈ આવી! સંસાર તો એમ ને એમ ચાલે છે ને? જનેતા સંતાનને ધવરાવે છે કે? ઑરત ધણીનું ઘર સંભાળે છે કે? ચાકર માલિકની ચાકરી કરે છે કે? ઘરબારીઓ ભિખારીને રોટલા આપે છે કે? જોઈ આવી? આ મકાનો બધાં અગાઉની માફક ઊભાં છે કે? રસ્તે લોકો ચાલે છે કે? ઇન્સાન એકબીજાને ખાઈ તો જતો નથી ને? જોઈ આવી? બેટા, તું જોઈ આવી કે નહિ?
|આ શાનો અવાજ, જહાનઆરા! એ ફરી વાર અવાજ! સાંભળે છે? [ઉત્સુકતાથી] શું દીકરો દારા પોતાની ફોજ અને તોપો લઈ, ફતેહ કરીને આગ્રામાં પાછો ફરે છે? આવ બેટા! આવ! ને આ બૂરાઈનું તું વૅર લે. કેમ, જહાનઆરા, આંખો કાં મીંચે! સમજ્યો, સમજ્યો, બચ્ચા, આ તો દારાના વિજયનાદ નહિ પણ કોઈ નવી આફતના અવાજ લાગે છે, એમ જ ને, દીકરી!
જહાનઆરા : દુષ્ટ દુનિયા તો એમ-ની એમ જ ચાલી જાય છે, બાબા! બંદીવાન શાહજહાંને ખાતર કોઈ માથું ફોડવા નવરું નથી.
}}
શાહજહાં : એમ? સાચેસાચ? શું લોકો નથી કહેતા કે ‘આ ઘોર અત્યાચાર થાય છે?’ શું તેઓ નથી બોલતા કે ‘અમારા પ્યારા, દયાળુ પ્રજાપ્રેમી શાહજહાંને કેદ કરવાની કોની મગદૂર છે?’ શું ચિચિયારી નથી પાડતા કે ‘અમે બંડ કરશું, ઔરંગજેબને કેદ કરશું, આગ્રાના કિલ્લાની દીવાલ તોડીને અમારા શાહજહાંને બહાર લાવી ફરી તખ્ત પર બેસાડશું? નથી બોલતા? શું લોકો કાંઈ નથી બોલતા?
{{Ps
જહાનઆરા : ના, બાબા, ના, દુનિયાને કોઈની પડી નથી, સહુ પોતપોતાની મતલબમાં મશગૂલ છે. એટલા બધા મશગૂલ છે કે કાલે કદાચ આ સૂર્ય ઊગે જ નહિ, અને એને બદલે કોઈ પ્રચંડ દાવાનળ આસમાનને સળગાવી નાખે, તો તેઓ એના અજવાળામાંયે પોતાનું કામકાજ અસલની માફક જ કર્યા કરવાના.
|જહાનઆરા :
શાહજહાં : એક જ વાર જો કિલ્લાની બહાર જઈ શકાયું હોત — શું એક વાર પણ મોકો નહિ મળે, જહાનઆરા? એક વાર તું મને ચોરીછૂપીથી આ કિલ્લાની બહાર નહિ લઈ જઈ શકે?
|એમ જ, બાબા.
જહાનઆરા : ના, બાબા! બહાર એક હજાર પહેરેગીરો ચૉકી ભરે છે.
}}
શાહજહાં : પણ તેઓ બધા એક દિવસ તો મને જ સુલતાન શાહજહાં માનતા હતા ને? અને મેં તો તેઓની સાથે કદી પણ દુશ્મનાવટ નથી કરી. ઊલટું તેમાંના અનેકને મેં ભૂખે મરતા બચાવ્યા હશે, કેદમાંથી છોડાવ્યા હશે, આફતમાંથી ઉગાર્યા હશે, એના બદલામાં —
{{Ps
જહાનઆરા : બાબા, ઇન્સાન ખુશામતખોર છે. જે કોઈ એને ટુકડો રોટલો નાખે, તેના જ કદમ ચાટતો એ પૂંછડી પટપટાવે. ઇન્સાન એટલો નીચ, એટલો અધમ!
|શાહજહાં :
શાહજહાં : તો પણ હું પોતે જો એક વાર જઈને તેઓની સન્મુખ ઊભો થાઉં, આ સફેદ માથું ઉઘાડું રાખી, અને આ બિમારીથી ધ્રૂજતા દેહને લાકડી ઉપર ટેકવી જો હું એક વાર તેઓની નજર સામે ખડો રહું, તો શું તેઓને મારી દયા નહિ જ છૂટે?
|સાચું, કમનસીબ એકલું નથી આવતું, અને એ જ્યારે શરૂ કરે છે, ત્યારે પૂરેપૂરી પાયમાલી કર્યા વગર પાછું વળતું નથી. કહે તો, બચ્ચા, આ શાના અવાજ છે?
જહાનઆરા : બાબા, દુનિયામાં દયા માયા છે જ નહિ. બધા ડરથી જ સીધા ચાલે છે. જે લોકો શાહજહાંના સારા દિવસોમાં શાહજહાંનો જયજયકાર ગજાવી આસમાનને ભેદી નાખતા, તે જ લોકો આજે જો એ જ શાહજહાંની બુઢ્ઢી, ખળભળી ગયેલી સિકલને દેખે તો એ જ મોંએથી થૂ! થૂ! કરશે ને જો દયા લાવીને કદાચ થૂંકે નહિ, તો તિરસ્કારથી મોં ફેરવીને તે ચોક્કસ ચાલી નીકળશે!
}}
શાહજહાં : એટલી હદે! સાચે જ શું એટલી હદે? [ગંભીર સ્વરે] જો દુનિયાના રંગ આવા જ હોય, તો તો સાચે જ દુનિયાને રોમેરોમે એક મહારોગ ફેલાઈ ગયો છે. તો પછી હવે શા માટે? ઓ ખુદા, તું હવે એને બચાવ મા. આ પળે જ એની ગરદન દબાવી મારી નાખ. જો એવું બની ગયું હોય તો, હે આકાશ, તારો રંગ હજુયે આસમાની કાં? અને, ઓ સૂર્ય! તું હજુયે આસમાનમાં કાં ઊભો? નીચે ઊતરી જા. ઓ બૅશરમ! કોઈ એક પ્રચંડ પછડાટ ખાઈને તું ચૂરેચૂરા થઈ જા! હે ધરતીકંપ, તું ઘોર હુંકાર કરીને જાગી ઊઠ, આ પૃથ્વીની છાતીને તોડી ટુકડેટુકડા કરી નાખ! હે ભીષણ દાવાનળ! ઊઠ, આ બધું જલાવી ખાક કરી ચાલ્યો જા. ને ઓ પ્રલયના વાયરા! એક વાર તું ઊઠીને એ ખાક ખુદાના ચહેરા ઉપર છાંટી દે!
{{Ps
|જહાનઆરા :
|ઔરંગજેબ આજ સુલતાન બનીને દિલ્હીના સિંહાસને બેસે છે. એની ખુશાલીના આ અવાજ છે, બાબા!
}}
{{Ps
|શાહજહાં :
|[જાણે સાંભળી શક્યો ન હોય એ ભાવે] શું? ઔરંગજેબ શું કરે છે?
}}
{{Ps
|જહાનઆરા :
|આજ દિલ્હીને સિંહાસને બેસે છે.
}}
{{Ps
|શાહજહાં :
|શું કહે છે, જહાનઆરા? હું તો જીવતો છું કે, ના મરી ગયો છું? ઔરંગજેબ — ના, બને નહિ. જહાનઆરા, તારા સાંભળવામાં ભૂલ થઈ શકે. એ તે કાંઈ બની શકે?  
ઔરંગજેબ — ઔરંગજેબ એ કરી શકે નહિ. એનો બાપ હજુ હયાત બેઠો છું એટલો તો વિવેક, એટલી તો અદબ રાખે ને? એટલી આંખની તો શરમ હોય?
}}
{{Ps
|જહાનઆરા :
|[ધ્રૂજતે અવાજે] જે માણસ બુઢ્ઢા બાપને બંદીવાન બનાવે — જીવતો દફનાવી શકે, એ બીજું શું ન કરી શકે, બાબા?
}}
{{Ps
|શાહજહાં :
|છતાં પણ — ન બનીયે શકે. એમાં તાજુબી શી છે? એમાં શી તાજુબી! અરે પણ આ શું? આ ધરતીમાંથી કાળો કાળો ધુમાડો કાં આસમાનમાં ચડે છે? આસમાન કાળું મેશ કાં થઈ ગયું? સંસાર શું ઊથલી ગયો? અથવા હું તો ગાંડો નથી થવા માંડ્યો? આ રહ્યું એનું એ એ આસમાની આકાશ; એ જ ચળકતું પ્રભાત; બધાં હસે છે. કાંઈ ફેરફાર નથી થયો. તાજુબી! [થોડી વાર થંભી જઈને] જહાનઆરા!
}}
{{Ps
|જહાનઆરા :  
|બાપા!
}}
{{Ps
|શાહજહાં :
|[ગદ્ગદ કંઠે] તું બહાર શું જોઈ આવી! સંસાર તો એમ ને એમ ચાલે છે ને? જનેતા સંતાનને ધવરાવે છે કે? ઑરત ધણીનું ઘર સંભાળે છે કે? ચાકર માલિકની ચાકરી કરે છે કે? ઘરબારીઓ ભિખારીને રોટલા આપે છે કે? જોઈ આવી? આ મકાનો બધાં અગાઉની માફક ઊભાં છે કે? રસ્તે લોકો ચાલે છે કે? ઇન્સાન એકબીજાને ખાઈ તો જતો નથી ને? જોઈ આવી? બેટા, તું જોઈ આવી કે નહિ?
}}
{{Ps
|જહાનઆરા :  
|દુષ્ટ દુનિયા તો એમ-ની એમ જ ચાલી જાય છે, બાબા! બંદીવાન શાહજહાંને ખાતર કોઈ માથું ફોડવા નવરું નથી.
}}
{{Ps
|શાહજહાં :
|એમ? સાચેસાચ? શું લોકો નથી કહેતા કે ‘આ ઘોર અત્યાચાર થાય છે?’ શું તેઓ નથી બોલતા કે ‘અમારા પ્યારા, દયાળુ પ્રજાપ્રેમી શાહજહાંને કેદ કરવાની કોની મગદૂર છે?’ શું ચિચિયારી નથી પાડતા કે ‘અમે બંડ કરશું, ઔરંગજેબને કેદ કરશું, આગ્રાના કિલ્લાની દીવાલ તોડીને અમારા શાહજહાંને બહાર લાવી ફરી તખ્ત પર બેસાડશું? નથી બોલતા? શું લોકો કાંઈ નથી બોલતા?
}}
{{Ps
|જહાનઆરા :  
|ના, બાબા, ના, દુનિયાને કોઈની પડી નથી, સહુ પોતપોતાની મતલબમાં મશગૂલ છે. એટલા બધા મશગૂલ છે કે કાલે કદાચ આ સૂર્ય ઊગે જ નહિ, અને એને બદલે કોઈ પ્રચંડ દાવાનળ આસમાનને સળગાવી નાખે, તો તેઓ એના અજવાળામાંયે પોતાનું કામકાજ અસલની માફક જ કર્યા કરવાના.
}}
{{Ps
|શાહજહાં :
|એક જ વાર જો કિલ્લાની બહાર જઈ શકાયું હોત — શું એક વાર પણ મોકો નહિ મળે, જહાનઆરા? એક વાર તું મને ચોરીછૂપીથી આ કિલ્લાની બહાર નહિ લઈ જઈ શકે?
}}
{{Ps
|જહાનઆરા :  
|ના, બાબા! બહાર એક હજાર પહેરેગીરો ચૉકી ભરે છે.
}}
{{Ps
|શાહજહાં :
|પણ તેઓ બધા એક દિવસ તો મને જ સુલતાન શાહજહાં માનતા હતા ને? અને મેં તો તેઓની સાથે કદી પણ દુશ્મનાવટ નથી કરી. ઊલટું તેમાંના અનેકને મેં ભૂખે મરતા બચાવ્યા હશે, કેદમાંથી છોડાવ્યા હશે, આફતમાંથી ઉગાર્યા હશે, એના બદલામાં —
}}
{{Ps
|જહાનઆરા :  
|બાબા, ઇન્સાન ખુશામતખોર છે. જે કોઈ એને ટુકડો રોટલો નાખે, તેના જ કદમ ચાટતો એ પૂંછડી પટપટાવે. ઇન્સાન એટલો નીચ, એટલો અધમ!
}}
{{Ps
|શાહજહાં :
|તો પણ હું પોતે જો એક વાર જઈને તેઓની સન્મુખ ઊભો થાઉં, આ સફેદ માથું ઉઘાડું રાખી, અને આ બિમારીથી ધ્રૂજતા દેહને લાકડી ઉપર ટેકવી જો હું એક વાર તેઓની નજર સામે ખડો રહું, તો શું તેઓને મારી દયા નહિ જ છૂટે?
}}
{{Ps
|જહાનઆરા :  
|બાબા, દુનિયામાં દયા માયા છે જ નહિ. બધા ડરથી જ સીધા ચાલે છે. જે લોકો શાહજહાંના સારા દિવસોમાં શાહજહાંનો જયજયકાર ગજાવી આસમાનને ભેદી નાખતા, તે જ લોકો આજે જો એ જ શાહજહાંની બુઢ્ઢી, ખળભળી ગયેલી સિકલને દેખે તો એ જ મોંએથી થૂ! થૂ! કરશે ને જો દયા લાવીને કદાચ થૂંકે નહિ, તો તિરસ્કારથી મોં ફેરવીને તે ચોક્કસ ચાલી નીકળશે!
}}
{{Ps
|શાહજહાં :
|એટલી હદે! સાચે જ શું એટલી હદે? [ગંભીર સ્વરે] જો દુનિયાના રંગ આવા જ હોય, તો તો સાચે જ દુનિયાને રોમેરોમે એક મહારોગ ફેલાઈ ગયો છે. તો પછી હવે શા માટે? ઓ ખુદા, તું હવે એને બચાવ મા. આ પળે જ એની ગરદન દબાવી મારી નાખ. જો એવું બની ગયું હોય તો, હે આકાશ, તારો રંગ હજુયે આસમાની કાં? અને, ઓ સૂર્ય! તું હજુયે આસમાનમાં કાં ઊભો? નીચે ઊતરી જા. ઓ બૅશરમ! કોઈ એક પ્રચંડ પછડાટ ખાઈને તું ચૂરેચૂરા થઈ જા! હે ધરતીકંપ, તું ઘોર હુંકાર કરીને જાગી ઊઠ, આ પૃથ્વીની છાતીને તોડી ટુકડેટુકડા કરી નાખ! હે ભીષણ દાવાનળ! ઊઠ, આ બધું જલાવી ખાક કરી ચાલ્યો જા. ને ઓ પ્રલયના વાયરા! એક વાર તું ઊઠીને એ ખાક ખુદાના ચહેરા ઉપર છાંટી દે!
}}
26,604

edits

Navigation menu