26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રીજો પ્રવેશ|'''અંક ત્રીજો'''}} સ્થળ : અલાહાબાદમાં ઔરંગજેબની છાવણી. સમય : રાત્રિ. ઔરંગજેબ : કેવો અજોડ વીર આ જશવંતસિંહ! ખાજુવાના જંગમાં, છેલ્લી રાતે મારા જનાનખાનાને પણ લૂંટી લઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : અલાહાબાદમાં ઔરંગજેબની છાવણી. સમય : રાત્રિ. | {{Space}}સ્થળ : અલાહાબાદમાં ઔરંગજેબની છાવણી. સમય : રાત્રિ. | ||
ઔરંગજેબ : કેવો અજોડ વીર આ જશવંતસિંહ! ખાજુવાના જંગમાં, છેલ્લી રાતે મારા જનાનખાનાને પણ લૂંટી લઈ એક મહાસાગરના જુવાળની માફક મારી ફોજ ઉપર થઈને ચાલ્યો ગયો! અદ્ભુત! ગમે તેમ, પણ સૂજાની સાથેના આ યુદ્ધમાં હું ફતેહ તો પામ્યો છું... પણ સામી દિશામાં વળી વાદળ ઘેરાય છે. વળી એક તોફાન જાગશે. શાહનવાજ અને દારા, સાથે જશવંતસિંહ : ભયંકર મામલો. જશવંતને ફોસલાવવાનું તો મેં મહારાજા જયસિંહને સોંપી દીધું છે. પરંતુ આજ આ બેટા મહમ્મદનો મને બહુ શક પડી ગયો છે. એનો ચહેરો બહુ ઓછી વાતો કરે છે. એના દિલમાં મારા પ્રતિ અવિશ્વાસનું બીજ કોણે વાવી દીધું! શું જહાનઆરાએ? ઓ આવે મહમ્મદ. | |||
[મહમ્મદ પ્રવેશ કરે છે.] | |||
મહમ્મદ : મને બોલાવ્યો હતો, પિતા? | {{Ps | ||
ઔરંગજેબ : હા, હું કાલે રાજધાનીમાં જાઉં છું ને તારે સૂજાનો પીછો લેવાનો છે. મીરજુમલાને તારી મદદમાં રાખી જાઉં છું. | |ઔરંગજેબ : | ||
મહમ્મદ : જેવો હુકમ! | |કેવો અજોડ વીર આ જશવંતસિંહ! ખાજુવાના જંગમાં, છેલ્લી રાતે મારા જનાનખાનાને પણ લૂંટી લઈ એક મહાસાગરના જુવાળની માફક મારી ફોજ ઉપર થઈને ચાલ્યો ગયો! અદ્ભુત! ગમે તેમ, પણ સૂજાની સાથેના આ યુદ્ધમાં હું ફતેહ તો પામ્યો છું... પણ સામી દિશામાં વળી વાદળ ઘેરાય છે. વળી એક તોફાન જાગશે. શાહનવાજ અને દારા, સાથે જશવંતસિંહ : ભયંકર મામલો. જશવંતને ફોસલાવવાનું તો મેં મહારાજા જયસિંહને સોંપી દીધું છે. પરંતુ આજ આ બેટા મહમ્મદનો મને બહુ શક પડી ગયો છે. એનો ચહેરો બહુ ઓછી વાતો કરે છે. એના દિલમાં મારા પ્રતિ અવિશ્વાસનું બીજ કોણે વાવી દીધું! શું જહાનઆરાએ? ઓ આવે મહમ્મદ. | ||
ઔરંગજેબ : સારું, જા. ઊભો કાં રહ્યો? કાંઈ કહેવું છે? | }} | ||
મહમ્મદ : ના, પિતા! આપનો હુકમ જ બસ છે. | {{Right|[મહમ્મદ પ્રવેશ કરે છે.]}} | ||
ઔરંગજેબ : ત્યારે? | {{Ps | ||
મહમ્મદ : મારી એક અરજ છે. | |મહમ્મદ : | ||
ઔરંગજેબ : શું છે! ચૂપ કાં રહ્યો? | |મને બોલાવ્યો હતો, પિતા? | ||
મહમ્મદ : ઘણા દિવસથી દિલમાં હતું કે પૂછું, ને હવે તો આ સવાલને દિલમાં દબાવી રાખી શકતો નથી. મારી ઉદ્ધતાઈ માફ કરજો. | }} | ||
ઔરંગજેબ : બોલ! | {{Ps | ||
|ઔરંગજેબ : | |||
|હા, હું કાલે રાજધાનીમાં જાઉં છું ને તારે સૂજાનો પીછો લેવાનો છે. મીરજુમલાને તારી મદદમાં રાખી જાઉં છું. | |||
}} | |||
{{Ps | |||
|મહમ્મદ : | |||
|જેવો હુકમ! | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|સારું, જા. ઊભો કાં રહ્યો? કાંઈ કહેવું છે? | |||
}} | |||
{{Ps | |||
|મહમ્મદ : | |||
|ના, પિતા! આપનો હુકમ જ બસ છે. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|ત્યારે? | |||
}} | |||
{{Ps | |||
|મહમ્મદ : | |||
|મારી એક અરજ છે. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|શું છે! ચૂપ કાં રહ્યો? | |||
}} | |||
{{Ps | |||
|મહમ્મદ : | |||
|ઘણા દિવસથી દિલમાં હતું કે પૂછું, ને હવે તો આ સવાલને દિલમાં દબાવી રાખી શકતો નથી. મારી ઉદ્ધતાઈ માફ કરજો. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|બોલ! | |||
}} | |||
{{Ps | |||
મહમ્મદ : પિતા! શહેનશાહ શાહજહાં શું કેદ છે? | મહમ્મદ : પિતા! શહેનશાહ શાહજહાં શું કેદ છે? | ||
ઔરંગજેબ : ના! કોણ કહે છે? | ઔરંગજેબ : ના! કોણ કહે છે? |
edits