26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાતમો પ્રવેશ|'''અંક ચોથો'''}} સ્થળ : ખિજીરાબાદના કેદખાનાની ઝૂંપડી. સમય : રાત્રિ. [સિપાર એક બિછાના પર ઊંઘે છે. દારા એકલો જાગતો એની સામે નીરખી રહ્યો છે.] દારા : ઊંધે છે — સિપાર ઊંઘે છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : ખિજીરાબાદના કેદખાનાની ઝૂંપડી. સમય : રાત્રિ. | {{Space}}સ્થળ : ખિજીરાબાદના કેદખાનાની ઝૂંપડી. સમય : રાત્રિ. | ||
[સિપાર એક બિછાના પર ઊંઘે છે. દારા એકલો જાગતો એની સામે નીરખી રહ્યો છે.] | |||
દારા : ઊંધે છે — સિપાર ઊંઘે છે. નીંદ! સર્વ સંતાપોને હરનારી ઓ નીંદ! મારા સિપારને બધાં દુઃખો વીસરાવી નાખજે. બચ્ચો બિચારો મુસાફરીમાં મારી સાથે ટાઢ-તડકાથી બહુ દુઃખ પામ્યો છે. એને તું તારાથી બને તેટલો આરામ દેજે. હું તો અશક્ત છું. બચ્ચાંને રક્ષણ દેવું, ખવરાવવું, કપડાં પહેરાવવાં, એ તો પિતાનું કામ છે. પણ હું એ નથી કરી શક્યો. બેટા! તું ભૂખે ટળવળ્યો છે ને હું ખાવાનું નથી આપી શક્યો. પ્યાસથી તારી છાતી ફાટતી’તી, પણ હું પાણીયે નથી આપી શક્યો. હું પોતે જ ખાવા કે સૂવા પામ્યો નથી, પરંતુ મારું દુઃખ મારા સીનામાં એટલું બધું નથી સાલ્યું, જેટલું તારું દુઃખ, તારી ગરીબી ને તારું અપમાન મારી છાતીએ ખટક્યાં છે. બેટા, મારા પ્રાણથી પણ પ્યારા બેટા! આજ તારી સામે જોઉં છું, અને મને સાંભરે છે કે આજ આ દુનિયામાં મારું કોઈ નથી. કેવળ તું ને હું જ છીએ. હું આટલો દુઃખી છું, કેદમાં પડ્યો છું, છતાં તારો ચહેરો નીરખતાં જ બધું દુઃખ ભૂલી જવાય છે. | {{Right|[સિપાર એક બિછાના પર ઊંઘે છે. દારા એકલો જાગતો એની સામે નીરખી રહ્યો છે.]}} | ||
[દિલદાર આવે છે.] | |||
દારા : કોણ? — તમે કોણ છો? | {{Ps | ||
દિલદાર : હું — આ — શો દેખાવ! | |દારા : | ||
દારા : કોણ છો તમે? | |ઊંધે છે — સિપાર ઊંઘે છે. નીંદ! સર્વ સંતાપોને હરનારી ઓ નીંદ! મારા સિપારને બધાં દુઃખો વીસરાવી નાખજે. બચ્ચો બિચારો મુસાફરીમાં મારી સાથે ટાઢ-તડકાથી બહુ દુઃખ પામ્યો છે. એને તું તારાથી બને તેટલો આરામ દેજે. હું તો અશક્ત છું. બચ્ચાંને રક્ષણ દેવું, ખવરાવવું, કપડાં પહેરાવવાં, એ તો પિતાનું કામ છે. પણ હું એ નથી કરી શક્યો. બેટા! તું ભૂખે ટળવળ્યો છે ને હું ખાવાનું નથી આપી શક્યો. પ્યાસથી તારી છાતી ફાટતી’તી, પણ હું પાણીયે નથી આપી શક્યો. હું પોતે જ ખાવા કે સૂવા પામ્યો નથી, પરંતુ મારું દુઃખ મારા સીનામાં એટલું બધું નથી સાલ્યું, જેટલું તારું દુઃખ, તારી ગરીબી ને તારું અપમાન મારી છાતીએ ખટક્યાં છે. બેટા, મારા પ્રાણથી પણ પ્યારા બેટા! આજ તારી સામે જોઉં છું, અને મને સાંભરે છે કે આજ આ દુનિયામાં મારું કોઈ નથી. કેવળ તું ને હું જ છીએ. હું આટલો દુઃખી છું, કેદમાં પડ્યો છું, છતાં તારો ચહેરો નીરખતાં જ બધું દુઃખ ભૂલી જવાય છે. | ||
દિલદાર : હું પ્રથમ હતો સુલતાન મુરાદનો વિદૂષક અને આજે છું સુલતાન ઔરંગજેબનો દરબારી. | }} | ||
દારા : અહીં આવવાનું શું પ્રયોજન? | {{Right|[દિલદાર આવે છે.]}} | ||
{{Ps | |||
|દારા : | |||
|કોણ? — તમે કોણ છો? | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|હું — આ — શો દેખાવ! | |||
}} | |||
{{Ps | |||
|દારા : | |||
|કોણ છો તમે? | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|હું પ્રથમ હતો સુલતાન મુરાદનો વિદૂષક અને આજે છું સુલતાન ઔરંગજેબનો દરબારી. | |||
}} | |||
{{Ps | |||
|દારા : | |||
|અહીં આવવાનું શું પ્રયોજન? | |||
}} | |||
{{Ps | |||
દિલદાર : પ્રયોજન તો કંઈ નથી. ફક્ત એક વાર મળી લેવા આવ્યો છું. | દિલદાર : પ્રયોજન તો કંઈ નથી. ફક્ત એક વાર મળી લેવા આવ્યો છું. | ||
દારા : શા માટે જવાન? મારી મશ્કરી કરવા? — તો કરી લે. | દારા : શા માટે જવાન? મારી મશ્કરી કરવા? — તો કરી લે. |
edits