26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક પાંચમો'''}} સ્થળ : આરાકાનનો રાજમહેલ. સમય : રાત્રિ. [સૂજા અને પિયારા.] સૂજા : તકદીર આપણને તગડતું તગડતું છેક આંહીં, જંગલી આરાકાનના રાજાને આશરે ફેંકી જશે એની કોને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : આરાકાનનો રાજમહેલ. સમય : રાત્રિ. | <center>સ્થળ : આરાકાનનો રાજમહેલ. સમય : રાત્રિ.</center> | ||
[સૂજા અને પિયારા.] | |||
સૂજા : તકદીર આપણને તગડતું તગડતું છેક આંહીં, જંગલી આરાકાનના રાજાને આશરે ફેંકી જશે એની કોને ખબર હતી, પિયારા? | {{Right|[સૂજા અને પિયારા.]}} | ||
પિયારા : અને હવે વળી ક્યાં ઉપાડી જશે તેની પણ કોને ખબર છે? | |||
સૂજા : ને આ જંગલી રાજાએ કેવી અફવા ફેલાવી છે, ખબર છે? | {{Ps | ||
પિયારા : શી? નક્કી કાંઈક ભારી મજા પડે તેવી હશે! જલદી બોલી નાખો ને, શી અફવા? સાંભળવા માટે મારું દિલ તલપાપડ થઈ રહ્યું છે. | |સૂજા : | ||
સૂજા : એ જંગલીએ એવી અફવા ફેલાવી છે કે સૂજા ચાળીસ ઘોડેસવારોને લઈને આરાકાન સર કરવા આવ્યો છે! | |તકદીર આપણને તગડતું તગડતું છેક આંહીં, જંગલી આરાકાનના રાજાને આશરે ફેંકી જશે એની કોને ખબર હતી, પિયારા? | ||
પિયારા : હા જ તો, એનો કાંઈ ભરોસો છે? સાંભળ્યું છે કે બખ્તિયાર ખિલજીએ સત્તર માણસોથી બંગાળા જીતેલો. | }} | ||
સૂજા : અરે, બને નહિ. નક્કી એણે કાંઈક બૂરા ઇરાદાથી જ આ અફવા ફેલાવી છે. મને ભરોસો નથી. | {{Ps | ||
પિયારા : પણ એમાં આપણું શું જાય છે? | |પિયારા : | ||
સૂજા : પિયારા, રાજાએ શી આજ્ઞા દીધી છે, જાણે છે? આપણને કાલે સવારે આંહીંથી ચાલ્યા જવાની આજ્ઞા દીધી છે. | |અને હવે વળી ક્યાં ઉપાડી જશે તેની પણ કોને ખબર છે? | ||
પિયારા : ક્યાં વળી? નક્કી એણે આપણને કોઈ સરસ સગવડવાળી જગ્યાનો બંદોબસ્ત કરી દીધો હશે. | }} | ||
સૂજા : પિયારા, તું શું એક વાર ભૂલથી પણ આ કઠોર સત્યજગતમાં નહિ ઊતરી આવે? આમાંયે હાંસી! | {{Ps | ||
પિયારા : ત્યારે શું આમાં હાંસી કરવાની નહોતી? તો પછી આગળથી જ કહી દેવું જોઈએ ને! સારું, લો, હું ગંભીર બની ગઈ. | |સૂજા : | ||
સૂજા : હા, ગંભીર બનીને સાંભળ. અને એક બીજી વાત કહું? જો સાંભળીશ તો તારી આંખો બહાર નીકળી પડશે, ગુસ્સામાં ગળું રૂંધાઈ જશે, આખે શરીરે આગ ઊઠશે, હો કે! | |ને આ જંગલી રાજાએ કેવી અફવા ફેલાવી છે, ખબર છે? | ||
પિયારા : ઓ બાપ રે! | }} | ||
સૂજા : સાંભળ. એ પાપાત્મા આપણને આશરો દેવાના બદલામાં શું મૂલ્ય માગે છે ખબર છે? એ તને માગે છે — કેમ થંભી ગઈ! — લે, કર હવે હાંસી! | {{Ps | ||
પિયારા : સાચે જ આ રાજા પ્રત્યે મારો પ્યાર એકદમ ઊભરાવા લાગે છે. રાજા સમજદાર ખરો! | |પિયારા : | ||
સૂજા : પિયારા, એમ ન કર. નહિ તો હું દીવાનો બની જઈશ. તારે મન આ હાંસી હશે, પણ મારું તો કલેજું ચિરાઈ જાય છે, પિયારા. તું મારે શું થાય, જાણે છે? | |શી? નક્કી કાંઈક ભારી મજા પડે તેવી હશે! જલદી બોલી નાખો ને, શી અફવા? સાંભળવા માટે મારું દિલ તલપાપડ થઈ રહ્યું છે. | ||
પિયારા : મને લાગે છે કે — ઓરત. | }} | ||
સૂજા : ના, મારું રાજ્ય, મારી દોલત, મારું સર્વસ્વ, મારો આ લોક અને પરલોક! હું હાર્યો છું — પણ આટલા દિવસો એનો અભાવ મેં નહોતો અનુભવ્યો — આજે અનુભવ્યો! | {{Ps | ||
પિયારા : કેમ? | |સૂજા : | ||
સૂજા : કેમ કે મારે મન જે જીવસટોસટની વાત છે, તેની સાથે તું હાંસી રમી રહી છે. | |એ જંગલીએ એવી અફવા ફેલાવી છે કે સૂજા ચાળીસ ઘોડેસવારોને લઈને આરાકાન સર કરવા આવ્યો છે! | ||
પિયારા : અહં! તમારી વાત તો બહુ વધી ગઈ. બીજી વારની શાદી તો બીજા ઘણા કરતા હશે, પણ તમારા જેટલું તો કોઈનું ફટકી ગયું જાણ્યું નથી. | }} | ||
સૂજા : હં! હું સમજી ગયો — તું માત્ર મોંએથી હાંસી કરે છે. અંતરથી તો વીંધાઈ મરતી લાગે છે. તારા મોંમાં હાસ્ય છે, પણ આંખોમાં આંસુ છે. | {{Ps | ||
પિયારા : ઓહો, પકડી પાડી કે! ના ના, કોણ કહે છે કે મારી આંખમાં પાણી છે! આ લો, [આંખો લૂછી નાખે છે] હવે ક્યાં છે આંસુ? | |પિયારા : | ||
સૂજા : હવે આપણે શું કરવાનું ધાર્યું? | |હા જ તો, એનો કાંઈ ભરોસો છે? સાંભળ્યું છે કે બખ્તિયાર ખિલજીએ સત્તર માણસોથી બંગાળા જીતેલો. | ||
પિયારા : બીજું વળી શું? મને વેચી નાખવી. | }} | ||
સૂજા : પિયારા, જો તું મને ચાહતી હો તો આ મર્મવેધક મશ્કરી રાખી જા, સાંભળ — હું શું કરીશ, જાણે છે? | {{Ps | ||
પિયારા : ના. | |સૂજા : | ||
સૂજા : હું પણ નથી જાણતો. ઔરંગજેબના આંગણે જાઉં? — ના. એથી તો મૉત ભલું. બોલતી કેમ નથી, પિયારા? | |અરે, બને નહિ. નક્કી એણે કાંઈક બૂરા ઇરાદાથી જ આ અફવા ફેલાવી છે. મને ભરોસો નથી. | ||
પિયારા : ઠેરો, હું વિચાર કરું છું. | }} | ||
સૂજા : કર. | {{Ps | ||
પિયારા : [ઘડીભર વિચારી] પણ પાછળ આ બેટા-બેટીનું શું? | |પિયારા : | ||
સૂજા : શું? | |પણ એમાં આપણું શું જાય છે? | ||
પિયારા : કાંઈ નહિ. | }} | ||
સૂજા : હું શું કરીશ, જાણે છે? | {{Ps | ||
પિયારા : ના. | |સૂજા : | ||
સૂજા : કાંઈ સમજાતું નથી. આપઘાત કરવાની ઇચ્છા થાય છે, પણ તને છોડીને જઈ શકાતું નથી. | |પિયારા, રાજાએ શી આજ્ઞા દીધી છે, જાણે છે? આપણને કાલે સવારે આંહીંથી ચાલ્યા જવાની આજ્ઞા દીધી છે. | ||
પિયારા : ને હું પણ જો સાથે ચાલું તો? | }} | ||
સૂજા : તો તો સુખથી મરી શકું — ના, મારે ખાતર તું શા માટે મરવા આવે? | {{Ps | ||
પિયારા : ના, બસ એમ જ કરીએ. કાલે સવારે આપણે નીકળવું નથી, લડવું છે. આ ચાળીસ અસવારો લઈને આ રાજ્ય પર હલ્લો કરો અને મર્દની માફક મરો. હું પણ તમારી બાજુએ જ ઊભીને મરીશ. અને બેટા, બેટી — તેઓ પણ પોતાની ઇજ્જતની રક્ષા પોતાની મેળે કરી લેશે એમ મને આશા છે. બોલો, શું મત છે? | |પિયારા : | ||
સૂજા : ભલે; પણ તેથી ફાયદો શો? | |ક્યાં વળી? નક્કી એણે આપણને કોઈ સરસ સગવડવાળી જગ્યાનો બંદોબસ્ત કરી દીધો હશે. | ||
પિયારા : પણ બીજો ઇલાજ જ શો? તમે મરી ગયા પછી મારી કોણ રક્ષા કરે? અને તમે જો આજ સુધી વીરની માફક જ જીવ્યા છો, તો વીરની માફક જ કાં ન મરો! આ જંગલી રાજાને એની અધમ માગણીનો યોગ્ય જવાબ આપો. | }} | ||
સૂજા : એ બરાબર. તો હવે કાલે આપણે બન્ને પાસોપાસ ઊભાં રહીને મરશું, પિયારા! ત્યારે તો આજે શું આપણા આ જીવનમાં મિલનની છેલ્લી રાત છે? તો પછી હસો, ગુફતેગો કરો, ગાઓ જે વડે તું મને આજ સુધી છવરાવી દેતી, મને ઘેરી રાખતી! હસી લે, ગાઈ લે. છેલ્લી વાર હું એ નીરખી લઉં ને સાંભળી લઉં. તારી વીણાના તાર ખેંચી લે! ગા — ભલે સંસારમાં ઘડીભર સ્વર્ગ ઊતરતું. તારા ઝંકારથી આસમાનને છવરાવી દે. તારા સૌંદર્યથી એક વાર આ અંધકારને ઉજાળી દે. જોઉં! તારા પ્યારમાં મને લપેટી લે — ઠેર. હું મારા ઘોડેસવારોને પણ કહી આવું. આજ સારી રાત સૂવું નથી. | {{Ps | ||
[જાય છે.] | |સૂજા : | ||
પિયારા : મૃત્યુ! ભલે આવે! મૃત્યુ — જ્યાં તમામ સંસારી આશાઓનો અંત ને સુખદુઃખની સમાપ્તિ આવે છે; જે ઘેરી નીંદમાંથી આંહીં ફરી જાગવાનું જ નથી; જે અંધકાર ઉપર અહીં ફરી પ્રભાત પડવાનું નથી; જે શાંતિ આંહીં કદી તૂટવાની નથી — એવું એ મૃત્યુ! શું ખોટું? એક દિવસ તો આવવાનું જ છે ને! તો પછી દિવસ બાકી છે ત્યાં જ કાં ન મરવું? ભલે — ભલે આજ આ સૌંદર્ય, ઓલવાતા દીવાની માફક, પોતાની આખરી જ્યોત ઝળહળાવી મૂકે; ભલે આ ગાન તીવ્ર સૂરે આસમાન સુધી પહોંચી આભામંડળને લૂંટી લે; આજનું સુખ ભલે આફતની માફક કાંપી ઊઠે; આજનો આનંદ ભલે દુઃખની માફક આક્રંદ કરી મૂકે; સમસ્ત જીવન ભલે આજે એક જ ચુંબન સાથે ખતમ થઈ જાય. આજે અમારા મિલનની છેલ્લી રાત છે. | |પિયારા, તું શું એક વાર ભૂલથી પણ આ કઠોર સત્યજગતમાં નહિ ઊતરી આવે? આમાંયે હાંસી! | ||
[જાય છે.] | }} | ||
{{Ps | |||
|પિયારા : | |||
|ત્યારે શું આમાં હાંસી કરવાની નહોતી? તો પછી આગળથી જ કહી દેવું જોઈએ ને! સારું, લો, હું ગંભીર બની ગઈ. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હા, ગંભીર બનીને સાંભળ. અને એક બીજી વાત કહું? જો સાંભળીશ તો તારી આંખો બહાર નીકળી પડશે, ગુસ્સામાં ગળું રૂંધાઈ જશે, આખે શરીરે આગ ઊઠશે, હો કે! | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ઓ બાપ રે! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|સાંભળ. એ પાપાત્મા આપણને આશરો દેવાના બદલામાં શું મૂલ્ય માગે છે ખબર છે? એ તને માગે છે — કેમ થંભી ગઈ! — લે, કર હવે હાંસી! | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|સાચે જ આ રાજા પ્રત્યે મારો પ્યાર એકદમ ઊભરાવા લાગે છે. રાજા સમજદાર ખરો! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|પિયારા, એમ ન કર. નહિ તો હું દીવાનો બની જઈશ. તારે મન આ હાંસી હશે, પણ મારું તો કલેજું ચિરાઈ જાય છે, પિયારા. તું મારે શું થાય, જાણે છે? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|મને લાગે છે કે — ઓરત. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|ના, મારું રાજ્ય, મારી દોલત, મારું સર્વસ્વ, મારો આ લોક અને પરલોક! હું હાર્યો છું — પણ આટલા દિવસો એનો અભાવ મેં નહોતો અનુભવ્યો — આજે અનુભવ્યો! | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|કેમ? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|કેમ કે મારે મન જે જીવસટોસટની વાત છે, તેની સાથે તું હાંસી રમી રહી છે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|અહં! તમારી વાત તો બહુ વધી ગઈ. બીજી વારની શાદી તો બીજા ઘણા કરતા હશે, પણ તમારા જેટલું તો કોઈનું ફટકી ગયું જાણ્યું નથી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હં! હું સમજી ગયો — તું માત્ર મોંએથી હાંસી કરે છે. અંતરથી તો વીંધાઈ મરતી લાગે છે. તારા મોંમાં હાસ્ય છે, પણ આંખોમાં આંસુ છે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ઓહો, પકડી પાડી કે! ના ના, કોણ કહે છે કે મારી આંખમાં પાણી છે! આ લો, [આંખો લૂછી નાખે છે] હવે ક્યાં છે આંસુ? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હવે આપણે શું કરવાનું ધાર્યું? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|બીજું વળી શું? મને વેચી નાખવી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|પિયારા, જો તું મને ચાહતી હો તો આ મર્મવેધક મશ્કરી રાખી જા, સાંભળ — હું શું કરીશ, જાણે છે? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હું પણ નથી જાણતો. ઔરંગજેબના આંગણે જાઉં? — ના. એથી તો મૉત ભલું. બોલતી કેમ નથી, પિયારા? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ઠેરો, હું વિચાર કરું છું. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|કર. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|[ઘડીભર વિચારી] પણ પાછળ આ બેટા-બેટીનું શું? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|શું? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|કાંઈ નહિ. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હું શું કરીશ, જાણે છે? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|કાંઈ સમજાતું નથી. આપઘાત કરવાની ઇચ્છા થાય છે, પણ તને છોડીને જઈ શકાતું નથી. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ને હું પણ જો સાથે ચાલું તો? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|તો તો સુખથી મરી શકું — ના, મારે ખાતર તું શા માટે મરવા આવે? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ના, બસ એમ જ કરીએ. કાલે સવારે આપણે નીકળવું નથી, લડવું છે. આ ચાળીસ અસવારો લઈને આ રાજ્ય પર હલ્લો કરો અને મર્દની માફક મરો. હું પણ તમારી બાજુએ જ ઊભીને મરીશ. અને બેટા, બેટી — તેઓ પણ પોતાની ઇજ્જતની રક્ષા પોતાની મેળે કરી લેશે એમ મને આશા છે. બોલો, શું મત છે? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|ભલે; પણ તેથી ફાયદો શો? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|પણ બીજો ઇલાજ જ શો? તમે મરી ગયા પછી મારી કોણ રક્ષા કરે? અને તમે જો આજ સુધી વીરની માફક જ જીવ્યા છો, તો વીરની માફક જ કાં ન મરો! આ જંગલી રાજાને એની અધમ માગણીનો યોગ્ય જવાબ આપો. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|એ બરાબર. તો હવે કાલે આપણે બન્ને પાસોપાસ ઊભાં રહીને મરશું, પિયારા! ત્યારે તો આજે શું આપણા આ જીવનમાં મિલનની છેલ્લી રાત છે? તો પછી હસો, ગુફતેગો કરો, ગાઓ જે વડે તું મને આજ સુધી છવરાવી દેતી, મને ઘેરી રાખતી! હસી લે, ગાઈ લે. છેલ્લી વાર હું એ નીરખી લઉં ને સાંભળી લઉં. તારી વીણાના તાર ખેંચી લે! ગા — ભલે સંસારમાં ઘડીભર સ્વર્ગ ઊતરતું. તારા ઝંકારથી આસમાનને છવરાવી દે. તારા સૌંદર્યથી એક વાર આ અંધકારને ઉજાળી દે. જોઉં! તારા પ્યારમાં મને લપેટી લે — ઠેર. હું મારા ઘોડેસવારોને પણ કહી આવું. આજ સારી રાત સૂવું નથી. | |||
}} | |||
{{Right|[જાય છે.]}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|મૃત્યુ! ભલે આવે! મૃત્યુ — જ્યાં તમામ સંસારી આશાઓનો અંત ને સુખદુઃખની સમાપ્તિ આવે છે; જે ઘેરી નીંદમાંથી આંહીં ફરી જાગવાનું જ નથી; જે અંધકાર ઉપર અહીં ફરી પ્રભાત પડવાનું નથી; જે શાંતિ આંહીં કદી તૂટવાની નથી — એવું એ મૃત્યુ! શું ખોટું? એક દિવસ તો આવવાનું જ છે ને! તો પછી દિવસ બાકી છે ત્યાં જ કાં ન મરવું? ભલે — ભલે આજ આ સૌંદર્ય, ઓલવાતા દીવાની માફક, પોતાની આખરી જ્યોત ઝળહળાવી મૂકે; ભલે આ ગાન તીવ્ર સૂરે આસમાન સુધી પહોંચી આભામંડળને લૂંટી લે; આજનું સુખ ભલે આફતની માફક કાંપી ઊઠે; આજનો આનંદ ભલે દુઃખની માફક આક્રંદ કરી મૂકે; સમસ્ત જીવન ભલે આજે એક જ ચુંબન સાથે ખતમ થઈ જાય. આજે અમારા મિલનની છેલ્લી રાત છે. | |||
}} | |||
{{right|[જાય છે.]}} |
edits