શાહજહાં/છઠ્ઠો પ્રવેશ4: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|છઠ્ઠો પ્રવેશ|'''અંક પાંચમો'''}} સ્થળ : આગ્રાના મહેલની અટારી. સમય : બપોર. [જહાનઆરા અને જહરતઉન્નિસા બેઠી બેઠી વાતો કરે છે.] જહાનઆરા : હેં જહરત! ઔરંગજેબના જેવો સૌમ્ય, હસમુખો ને મનોહર...")
 
No edit summary
Line 3: Line 3:




સ્થળ : આગ્રાના મહેલની અટારી. સમય : બપોર.
{{Space}}સ્થળ : આગ્રાના મહેલની અટારી. સમય : બપોર.
[જહાનઆરા અને જહરતઉન્નિસા બેઠી બેઠી વાતો કરે છે.]
 
જહાનઆરા : હેં જહરત! ઔરંગજેબના જેવો સૌમ્ય, હસમુખો ને મનોહર પાખંડી તેં જોયો’તો કદી, બેટા?
{{Right|[જહાનઆરા અને જહરતઉન્નિસા બેઠી બેઠી વાતો કરે છે.]}}
જહરત : ના. હું તો ડરું છું, ફઈબા! ભીતરથી આટલો ક્રૂર અને ઉપરથી આટલો સરલ; ભીતરથી આટલો વેગભર્યો ને બહારથી આટલો ધીર; ભીતરથી આટલો ઝેરીલો અને બહારથી આટલો મધુર! આવું શું હોઈ શકે? મને તો બહુ ડર લાગે છે.
{{Ps
જહાનઆરા : પણ મને તો ઊલટું માન ઊપજે છે. હું તો તાજુબીમાં સ્તબ્ધ બની જાઉં છું કે ઇન્સાફ આવું હસી શકે અને સાથોસથ વાઘ જેવી લોહીતરસી નજરે નીરખતો હોય. આવી મીઠી વાતો પણ કરી શકે — અને સાથોસાથ અંદરખાનેથી વિદ્વેષની જ્વાળામાં સળગી જતો હોય; ઈશ્વરની સામે આવી હાથ જોડી શકે ને સાથોસાથ ભીતરમાં નવી શયતાનિયત ગોઠવતો હોય! બલિહારી છે એવા ઇન્સાનની!
|જહાનઆરા :  
જહરત : એક તરફથી દાદાજીને કેદ કર્યા છે, ને બીજી બાજુ રાજકારભારમાં એમની સલાહ લેવા માણસો મોકલે છે! એક તરફથી એની સમક્ષ જ એના બેટાઓની એક પછી એક હત્યા કરે છે — ને બીજી બાજુ એની પાસે માફીની માગણી મોકલી રહ્યો છે! પોતાને જાણે કેટલી બધી લજ્જા, કેટલો બધો સંકોચ થતાં હોય! અજબ. આ આવે દાદાજી.
|હેં જહરત! ઔરંગજેબના જેવો સૌમ્ય, હસમુખો ને મનોહર પાખંડી તેં જોયો’તો કદી, બેટા?
[શાહજહાં આવે છે.]
}}
શાહજહાં : જોઈ લે, જહાનઆરા, કેવો ઠાઠ કર્યો છે! જોઈ લે જહરત, ઔરંગજેબડો મારાં આ જવાહિર ચોરી ન જાય તેટલા માટે હું પહેરી રાખું છું. કેવો લાગું છું, હેં! [જહરતને] મારી સાથે તને શાદી કરવાનું દિલ નથી થતું?
{{Ps
જહરત : ફરી વાર શુદ્ધિ ગુમાવી છે! ચંદ્ર ઉપર થઈને ચાલ્યા જતાં શરદનાં વાદળાંની માફક ઘેલછા આવી આવીને ઊતરી જાય છે.
|જહરત :
શાહજહાં : [અચાનક ગંભીર બની] પણ ખબરદાર! શાદી કરતી ના. [ધીરે અવાજે] બચ્ચાં થશે તો તને કેદ પકડીને પૂરી દેશે, તારાં જવાહિર ઝૂંટવી જશે. સાવધાન, શાદી કરતી ના.
|ના. હું તો ડરું છું, ફઈબા! ભીતરથી આટલો ક્રૂર અને ઉપરથી આટલો સરલ; ભીતરથી આટલો વેગભર્યો ને બહારથી આટલો ધીર; ભીતરથી આટલો ઝેરીલો અને બહારથી આટલો મધુર! આવું શું હોઈ શકે? મને તો બહુ ડર લાગે છે.
જહાનઆરા : જોયું કે, દીકરી! એ ઘેલછા નથી. આની સાથે તો સાન પણ જડેલી છે. જાણે કોઈ એક તાલબદ્ધ વિલાપ થઈ રહ્યો છે.
}}
જહરત : દુનિયામાં જેટલી જાતનાં કરુણ દૃશ્યો છે તે તમામની અંદર જ્ઞાનવાળી ઘેલછા જેવું કરુણ દૃશ્ય તો, મને લાગે છે કે, એકેય નહિ હોય. કોઈ એક સુંદર પ્રતિમા જાણે ખંડિત થઈ વેરાઈ ગઈ હોય ને! ઓહ! ભારી કરુણ!
{{Ps
[આંખે પાલવ દાબી ચાલી જાય છે.]
|જહાનઆરા :  
શાહજહાં : હું પાગલ નથી બન્યો હો, જહાનઆરા! ધડાબંધ બોલી શકું — મહેનત કરું તો ધડાબંધ બોલી શકું.
|પણ મને તો ઊલટું માન ઊપજે છે. હું તો તાજુબીમાં સ્તબ્ધ બની જાઉં છું કે ઇન્સાફ આવું હસી શકે અને સાથોસથ વાઘ જેવી લોહીતરસી નજરે નીરખતો હોય. આવી મીઠી વાતો પણ કરી શકે — અને સાથોસાથ અંદરખાનેથી વિદ્વેષની જ્વાળામાં સળગી જતો હોય; ઈશ્વરની સામે આવી હાથ જોડી શકે ને સાથોસાથ ભીતરમાં નવી શયતાનિયત ગોઠવતો હોય! બલિહારી છે એવા ઇન્સાનની!
જહાનઆરા : હું જાણું છું, બાબા!
}}
શાહજહાં : પરંતુ બેટા, મારું હૃદય ભાંગી ગયું છે! પીઠ પર આટલું બધું દુઃખ ઉપાડીને જીવતો રહ્યો છું એ જ અજાયબી છે. દારા, સૂજા, મુરાદ — તમામને માર્યા? અને તેઓનું એક બચ્ચું પણ બદલો લેવા ન રહ્યું? બધાને મારી નાખ્યા?
{{Ps
[ઔરંગજેબ પ્રવેશ કરે છે.]
|જહરત :
શાહજહાં : આ કોણ! [ભયભીત વિસ્મયથી] આ...આ તો પાદશાહ સલામત!
|એક તરફથી દાદાજીને કેદ કર્યા છે, ને બીજી બાજુ રાજકારભારમાં એમની સલાહ લેવા માણસો મોકલે છે! એક તરફથી એની સમક્ષ જ એના બેટાઓની એક પછી એક હત્યા કરે છે — ને બીજી બાજુ એની પાસે માફીની માગણી મોકલી રહ્યો છે! પોતાને જાણે કેટલી બધી લજ્જા, કેટલો બધો સંકોચ થતાં હોય! અજબ. આ આવે દાદાજી.
જહાનઆરા : [ચકિત બની] હા, ઔરંગજેબ!
}}
ઔરંગજેબ : પિતા! —
{{Right|[શાહજહાં આવે છે.]}}
શાહજહાં : મારાં જવાહિર લેવા આવ્યો છે કે? દઉં નહિ! મરી જાઉં તોયે દઉં નહિ! અબઘડી જ લોઢાનો હથોડો લગાવી તમામનો છૂંદો કરી નાખું.
{{Ps
[જવા તત્પર]
|શાહજહાં :  
ઔરંગજેબ : [સન્મુખ આવીને] ના, પિતા, હું જવાહિર લેવા નથી આવ્યો.
|જોઈ લે, જહાનઆરા, કેવો ઠાઠ કર્યો છે! જોઈ લે જહરત, ઔરંગજેબડો મારાં આ જવાહિર ચોરી ન જાય તેટલા માટે હું પહેરી રાખું છું. કેવો લાગું છું, હેં! [જહરતને] મારી સાથે તને શાદી કરવાનું દિલ નથી થતું?
જહાનઆરા : હાં, ત્યારે તો બાપની હત્યા કરવા આવ્યો હોઈશ. પિતૃહત્યા વળી બાકી શા માટે રહી જાય! કરી લે.
}}
શાહજહાં : હત્યા કરીશ! — મારી હત્યા કરીશ? કર, ઔરંગજેબ! મારી હત્યા કર! એના બદલામાં હું તને જવાહિર આપીશ. અને મરતી વખતે તારી એ મહેરબાની બદલ તને દુવા દેતો જઈશ. લે, આ લાલ છાતી ખુલ્લી કરી દઉં છું. તારી છૂરી હુલાવી દે.
{{Ps
ઔરંગજેબ : [તત્કાલ ઘૂંટણિયે પડી] મને હવે વધુ અપરાધી ન બનાવો, પિતા! હું પાપી છું — ઘોર પાપી છું. એ પાપના દાવાનળમાં સળગી ખાક બની રહ્યો છું. જુઓ, પિતા, આ દુર્બળ, આ ઊંડી ગયેલી આંખો, ને આ સુક્કો ફિક્કો ચહેરો!
|જહરત :
શાહજહાં : દૂબળો થઈ ગયો છે? સાચે જ શું દૂબળો થઈ ગયો છે?
|ફરી વાર શુદ્ધિ ગુમાવી છે! ચંદ્ર ઉપર થઈને ચાલ્યા જતાં શરદનાં વાદળાંની માફક ઘેલછા આવી આવીને ઊતરી જાય છે.
જહાનઆરા : ઔરંગજેબ! પ્રસ્તાવના કરવાનું કાંઈ પ્રયોજન નથી. આ ઠેકાણે એક એવું માનવી હાજર છે કે જે તને પૂરેપૂરો પિછાને છે. બોલી નાખ, કઈ નવી શયતાનિયત ગોઠવીને આવ્યો છે! બોલ, આંહીં શું જોઈએ છે તારે?
}}
ઔરંગજેબ : પિતાની ક્ષમા.
{{Ps
જહાનઆરા : ક્ષમા! શાબાશ! તદ્દન જ નવીન બાજી! શાબાશ, ઔરંગજેબ!
|શાહજહાં :  
ઔરંગજેબ : હું જાણું છું, બહેન —
|[અચાનક ગંભીર બની] પણ ખબરદાર! શાદી કરતી ના. [ધીરે અવાજે] બચ્ચાં થશે તો તને કેદ પકડીને પૂરી દેશે, તારાં જવાહિર ઝૂંટવી જશે. સાવધાન, શાદી કરતી ના.
જહાનઆરા : ચૂપ કર!
}}
શાહજહાં : એને બોલવા દે, જહાનઆરા. બોલ. શું કહેવું છે, ઔરંગજેબ?
{{Ps
ઔરંગજેબ : કશું જ નથી કહેવું. ફક્ત આપની ક્ષમા માગું છું.
|જહાનઆરા :  
[જહાનઆરા મર્મમાં હસે છે]
|જોયું કે, દીકરી! એ ઘેલછા નથી. આની સાથે તો સાન પણ જડેલી છે. જાણે કોઈ એક તાલબદ્ધ વિલાપ થઈ રહ્યો છે.
ઔરંગજેબ : [એક ક્ષણ જહાનઆરા પ્રતિ જોઈને શાહજહાં તરફ] જો આ માગણીમાં કપટનો શક આવતો હોય તો, પિતાજી, ચાલો મારી સાથે; હું આ પલકે જ મહેલના કિલ્લાનો દરવાજો ખોલી આપું અને આપને આગ્રાના સિંહાસન પર તમામ પ્રજાની સમક્ષ બેસાડી સમ્રાટ તરીકે પ્રણામ કરું. આ લો, મારો તાજ આપના કદમમાં ધરી દઉં છું.
}}
[એટલું બોલી ઔરંગજેબ શાહજહાંને ચરણે મુગટ ધરે છે.]
{{Ps
શાહજહાં : ઓ! મારું અંતર ગળી પડે છે, પીગળી પડે છે.
|જહરત :
ઔરંગજેબ : મને ક્ષમા કરો, પિતાજી.
|દુનિયામાં જેટલી જાતનાં કરુણ દૃશ્યો છે તે તમામની અંદર જ્ઞાનવાળી ઘેલછા જેવું કરુણ દૃશ્ય તો, મને લાગે છે કે, એકેય નહિ હોય. કોઈ એક સુંદર પ્રતિમા જાણે ખંડિત થઈ વેરાઈ ગઈ હોય ને! ઓહ! ભારી કરુણ!
[ચરણ પકડી રાખે છે.]
}}
શાહજહાં : બેટા!
{{Right|[આંખે પાલવ દાબી ચાલી જાય છે.]}}
[ઔરંગજેબને હાથ ઝાલી ઊભો કરી પોતાની આંખો લૂછે છે.]
{{Ps
જહાનઆરા : અદ્ભુત અભિનય! વાહ ઔરંગજેબ!
|શાહજહાં :  
શાહજહાં : બોલીશ ના, જહાનઆરા! બેટો બિચારો પગ ઝાલીને મારી ક્ષમા માગે છે. ને શું હું એ આપ્યા વગર રહી શકું? હાય રે બાપના હૈયા! આટલા દિવસ સુધી આત્માના ઊંડાણમાં બેસીને તું આટલા વાસ્તે જ પ્રાર્થના કરતું હતું! એક પલકમાં જ ક્રોધ પીગળી પાણી થઈ ગયો!
|હું પાગલ નથી બન્યો હો, જહાનઆરા! ધડાબંધ બોલી શકું — મહેનત કરું તો ધડાબંધ બોલી શકું.
ઔરંગજેબ : આવો, પિતાજી. આપને ફરી વાર આગ્રાના સિંહાસને બેસાડું. બેસાડીને હું મક્કા જઈ મારા પાપની તોબાહ પોકારું.
}}
શાહજહાં : ના, હવે મારે સિંહાસને નથી બેસવું. મારી જિંદગીની સાંજ નમતી આવે છે. સામ્રાજ્યને તો તું જ ભોગવ, બેટા! આ જવાહિર અને આ તાજ તારાં જ છે. અને ક્ષમા! ઔરંગજેબ, ઔરંગજેબ! ના, કાંઈ નહિ, હવે એ બધું યાદ નથી કરતો. ઔરંગજેબ! તારા બધા ગુનાની હું ક્ષમા આપું છું.
{{Ps
[આંખો ઢાંકે છે.]
|જહાનઆરા :  
જહાનઆરા : પિતાજી, દારાની હત્યા કરનારને ક્ષમા!
|હું જાણું છું, બાબા!
શાહજહાં : ચૂપ! જહાનઆરા! આ સમયે મારા સુખમાં પથ્થર ન ફેંકતી. એ ગયેલાંઓ તો પાછાં મળવાનાં નથી — સાત-સાત દોહ્યલાં વર્ષ વિતાવ્યાં છે. આટલા બધા દિવસ ભડભડતી આગમાં સળગ્યો છું. શોકથી દીવાનો બની ગયો છું. જોતી નથી, બેટી! હવે એક દિવસ તો સુખી થવા દે! ને તું પણ ઔરંગજેબને ક્ષમા કર, બેટા. ઔરંગજેબ, જહાનઆરાની ક્ષમા માગ.
}}
ઔરંગજેબ : મને ક્ષમા કર, બહેન!
{{Ps
જહાનઆરા : ક્ષમા! મારી પાસેથી? માગવાની હિંમત કરે છે! બાપની માફક હું હજુ ખળભળી નથી ગઈ! લૂંટારા! ખૂની! બદમાશ!
|શાહજહાં :  
શાહજહાં : છતાંયે તારા જેવો જ માવિહોણો ને ઓશિયાળો. જહાનઆરા! એની મા જો આજ જીવતી હોત તો એ શું કરત, જહાનઆરા! એકની એક જ માતાના વાત્સલ્યની વેદનાને એ બાપડો મારી પાસે થાપણ મૂકી ગયો છે. આ શું, જહાનઆરા? હજીયે અચલ ઊભી રહી? નજર કર આ સંધ્યા સમયની યમુના તરફ : જો એ કેવી નિર્મલ છે! નજર કર આ આસમાનની સામે : જો, એ કેવું ગંભીર છે! નજર કર આ કુંજવનોની સામે : એ કેવાં સુંદર છે! અને નજર કર આ પથ્થર બની ગયેલ પ્રેમાશ્રુ સમ, આ અસંખ્ય આક્ષેપોથી છંટાયેલ વિયોગની અમર વાર્તા સામે — આ સ્થિર, અબોલ નિષ્કલંક, સફેદ દેવાલય સમ તાજમહાલની સામે — નજર કર, એ કેવો કરુણ દીસે છે! એ તમામની સામે જોઈને ઔરંગજેબને ક્ષમા કર અને વિચાર કરી જો કે આ સંસારને તું જેટલો ખરાબ ધારે છે તેટલો એ ખરાબ નથી, જહાનઆરા!
|પરંતુ બેટા, મારું હૃદય ભાંગી ગયું છે! પીઠ પર આટલું બધું દુઃખ ઉપાડીને જીવતો રહ્યો છું એ જ અજાયબી છે. દારા, સૂજા, મુરાદ — તમામને માર્યા? અને તેઓનું એક બચ્ચું પણ બદલો લેવા ન રહ્યું? બધાને મારી નાખ્યા?
}}
{{Right|[ઔરંગજેબ પ્રવેશ કરે છે.]}}
{{Ps
|શાહજહાં :  
|આ કોણ! [ભયભીત વિસ્મયથી] આ...આ તો પાદશાહ સલામત!
}}
{{Ps
|જહાનઆરા :  
|[ચકિત બની] હા, ઔરંગજેબ!
}}
{{Ps
|ઔરંગજેબ :  
|પિતા! —
}}
{{Ps
|શાહજહાં :  
|મારાં જવાહિર લેવા આવ્યો છે કે? દઉં નહિ! મરી જાઉં તોયે દઉં નહિ! અબઘડી જ લોઢાનો હથોડો લગાવી તમામનો છૂંદો કરી નાખું.
}}
{{Right|[જવા તત્પર]}}
{{Ps
|ઔરંગજેબ :  
|[સન્મુખ આવીને] ના, પિતા, હું જવાહિર લેવા નથી આવ્યો.
}}
{{Ps
|જહાનઆરા :  
|હાં, ત્યારે તો બાપની હત્યા કરવા આવ્યો હોઈશ. પિતૃહત્યા વળી બાકી શા માટે રહી જાય! કરી લે.
}}
{{Ps
|શાહજહાં :  
|હત્યા કરીશ! — મારી હત્યા કરીશ? કર, ઔરંગજેબ! મારી હત્યા કર! એના બદલામાં હું તને જવાહિર આપીશ. અને મરતી વખતે તારી એ મહેરબાની બદલ તને દુવા દેતો જઈશ. લે, આ લાલ છાતી ખુલ્લી કરી દઉં છું. તારી છૂરી હુલાવી દે.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|[તત્કાલ ઘૂંટણિયે પડી] મને હવે વધુ અપરાધી ન બનાવો, પિતા! હું પાપી છું — ઘોર પાપી છું. એ પાપના દાવાનળમાં સળગી ખાક બની રહ્યો છું. જુઓ, પિતા, આ દુર્બળ, આ ઊંડી ગયેલી આંખો, ને આ સુક્કો ફિક્કો ચહેરો!
}}
{{Ps
|શાહજહાં :  
|દૂબળો થઈ ગયો છે? સાચે જ શું દૂબળો થઈ ગયો છે?
}}
{{Ps
|જહાનઆરા :  
|ઔરંગજેબ! પ્રસ્તાવના કરવાનું કાંઈ પ્રયોજન નથી. આ ઠેકાણે એક એવું માનવી હાજર છે કે જે તને પૂરેપૂરો પિછાને છે. બોલી નાખ, કઈ નવી શયતાનિયત ગોઠવીને આવ્યો છે! બોલ, આંહીં શું જોઈએ છે તારે?
}}
{{Ps
|ઔરંગજેબ :  
|પિતાની ક્ષમા.
}}
{{Ps
|જહાનઆરા :  
|ક્ષમા! શાબાશ! તદ્દન જ નવીન બાજી! શાબાશ, ઔરંગજેબ!
}}
{{Ps
|ઔરંગજેબ :  
|હું જાણું છું, બહેન —
}}
{{Ps
|જહાનઆરા :  
|ચૂપ કર!
}}
{{Ps
|શાહજહાં :  
|એને બોલવા દે, જહાનઆરા. બોલ. શું કહેવું છે, ઔરંગજેબ?
}}
{{Ps
|ઔરંગજેબ :  
|કશું જ નથી કહેવું. ફક્ત આપની ક્ષમા માગું છું.
}}
{{Right|[જહાનઆરા મર્મમાં હસે છે]}}
{{Ps
|ઔરંગજેબ :  
|[એક ક્ષણ જહાનઆરા પ્રતિ જોઈને શાહજહાં તરફ] જો આ માગણીમાં કપટનો શક આવતો હોય તો, પિતાજી, ચાલો મારી સાથે; હું આ પલકે જ મહેલના કિલ્લાનો દરવાજો ખોલી આપું અને આપને આગ્રાના સિંહાસન પર તમામ પ્રજાની સમક્ષ બેસાડી સમ્રાટ તરીકે પ્રણામ કરું. આ લો, મારો તાજ આપના કદમમાં ધરી દઉં છું.
}}
{{Right|[એટલું બોલી ઔરંગજેબ શાહજહાંને ચરણે મુગટ ધરે છે.]}}
{{Ps
|શાહજહાં :  
|ઓ! મારું અંતર ગળી પડે છે, પીગળી પડે છે.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|મને ક્ષમા કરો, પિતાજી.
}}
{{Right|[ચરણ પકડી રાખે છે.]}}
{{Ps
|શાહજહાં :  
|બેટા!
}}
{{Right|[ઔરંગજેબને હાથ ઝાલી ઊભો કરી પોતાની આંખો લૂછે છે.]}}
{{Ps
|જહાનઆરા :  
|અદ્ભુત અભિનય! વાહ ઔરંગજેબ!
}}
{{Ps
|શાહજહાં :  
|બોલીશ ના, જહાનઆરા! બેટો બિચારો પગ ઝાલીને મારી ક્ષમા માગે છે. ને શું હું એ આપ્યા વગર રહી શકું? હાય રે બાપના હૈયા! આટલા દિવસ સુધી આત્માના ઊંડાણમાં બેસીને તું આટલા વાસ્તે જ પ્રાર્થના કરતું હતું! એક પલકમાં જ ક્રોધ પીગળી પાણી થઈ ગયો!
}}
{{Ps
|ઔરંગજેબ :  
|આવો, પિતાજી. આપને ફરી વાર આગ્રાના સિંહાસને બેસાડું. બેસાડીને હું મક્કા જઈ મારા પાપની તોબાહ પોકારું.
}}
{{Ps
|શાહજહાં :  
|ના, હવે મારે સિંહાસને નથી બેસવું. મારી જિંદગીની સાંજ નમતી આવે છે. સામ્રાજ્યને તો તું જ ભોગવ, બેટા! આ જવાહિર અને આ તાજ તારાં જ છે. અને ક્ષમા! ઔરંગજેબ, ઔરંગજેબ! ના, કાંઈ નહિ, હવે એ બધું યાદ નથી કરતો. ઔરંગજેબ! તારા બધા ગુનાની હું ક્ષમા આપું છું.
}}
{{Right|[આંખો ઢાંકે છે.]}}
{{Ps
|જહાનઆરા :  
|પિતાજી, દારાની હત્યા કરનારને ક્ષમા!
}}
{{Ps
|શાહજહાં :  
|ચૂપ! જહાનઆરા! આ સમયે મારા સુખમાં પથ્થર ન ફેંકતી. એ ગયેલાંઓ તો પાછાં મળવાનાં નથી — સાત-સાત દોહ્યલાં વર્ષ વિતાવ્યાં છે. આટલા બધા દિવસ ભડભડતી આગમાં સળગ્યો છું. શોકથી દીવાનો બની ગયો છું. જોતી નથી, બેટી! હવે એક દિવસ તો સુખી થવા દે! ને તું પણ ઔરંગજેબને ક્ષમા કર, બેટા. ઔરંગજેબ, જહાનઆરાની ક્ષમા માગ.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|મને ક્ષમા કર, બહેન!
}}
{{Ps
|જહાનઆરા :  
|ક્ષમા! મારી પાસેથી? માગવાની હિંમત કરે છે! બાપની માફક હું હજુ ખળભળી નથી ગઈ! લૂંટારા! ખૂની! બદમાશ!
}}
{{Ps
|શાહજહાં :  
|છતાંયે તારા જેવો જ માવિહોણો ને ઓશિયાળો. જહાનઆરા! એની મા જો આજ જીવતી હોત તો એ શું કરત, જહાનઆરા! એકની એક જ માતાના વાત્સલ્યની વેદનાને એ બાપડો મારી પાસે થાપણ મૂકી ગયો છે. આ શું, જહાનઆરા? હજીયે અચલ ઊભી રહી? નજર કર આ સંધ્યા સમયની યમુના તરફ : જો એ કેવી નિર્મલ છે! નજર કર આ આસમાનની સામે : જો, એ કેવું ગંભીર છે! નજર કર આ કુંજવનોની સામે : એ કેવાં સુંદર છે! અને નજર કર આ પથ્થર બની ગયેલ પ્રેમાશ્રુ સમ, આ અસંખ્ય આક્ષેપોથી છંટાયેલ વિયોગની અમર વાર્તા સામે — આ સ્થિર, અબોલ નિષ્કલંક, સફેદ દેવાલય સમ તાજમહાલની સામે — નજર કર, એ કેવો કરુણ દીસે છે! એ તમામની સામે જોઈને ઔરંગજેબને ક્ષમા કર અને વિચાર કરી જો કે આ સંસારને તું જેટલો ખરાબ ધારે છે તેટલો એ ખરાબ નથી, જહાનઆરા!
જહાનઆરા : ઔરંગજેબ! આંહીં તારો વિજય પૂરો થયો. ઔરંગજેબ, જા, મારા આ જર્જરિત મરવા પડેલા પિતાની આજ્ઞાથી હું તને ક્ષમા કરું છું. [મોં ઢાંકી દે છે.]
જહાનઆરા : ઔરંગજેબ! આંહીં તારો વિજય પૂરો થયો. ઔરંગજેબ, જા, મારા આ જર્જરિત મરવા પડેલા પિતાની આજ્ઞાથી હું તને ક્ષમા કરું છું. [મોં ઢાંકી દે છે.]
[દોડતી જહરતઉન્નિસા પ્રવેશ કરે છે.]
}}
જહરત : પરંતુ એક હું તને ક્ષમા નહિ કરું, ખૂની! દુનિયા આખી તને ભલે ક્ષમા કરે, હું નહિ કરું. હું તને શાપ આપું છું; કાળી નાગણીના ધગધગતા ફૂંફાડે હું તને શાપ આપું છું; એ શાપનો ઘોર અવાજ તારા તમામ વિજયનાદોની અંદર બેસૂર બોલી ઊઠશે. મારો શાપ છે, કે મારા પિતાની હત્યા કરી તેં જે સામ્રાજ્ય કબજે કર્યું છે, તે સામ્રાજ્ય તું ભોગવતો રહેજે અને એ ભોગવવા તું ઝાઝામાં ઝાઝું જીવજે; એ સામ્રાજ્ય તારો કાળ બની તને સદા ભરખ્યા કરજો! એ સામ્રાજ્ય તને એક પાપમાંથી હરદમ બીજા વધુ ઘોર પાપના અગ્નિકુંડમાં ફેંક્યા કરજો કે જેથી મરવાને વખતે તારા આ ધગધગતા લલાટમાં ખુદાની કરુણાનો એક છાંટોય તું પામે નહિ. ભોગવ્યા જ કરજે!
{{Right|[દોડતી જહરતઉન્નિસા પ્રવેશ કરે છે.]}}
[શાહજહાં, ઔરંગજેબ અને જહાનઆરા ત્રણેય જણાં નીચે મસ્તકે થંભી રહે છે.]
{{Ps
[પડદો પડે છે.]
|જહરત :
|પરંતુ એક હું તને ક્ષમા નહિ કરું, ખૂની! દુનિયા આખી તને ભલે ક્ષમા કરે, હું નહિ કરું. હું તને શાપ આપું છું; કાળી નાગણીના ધગધગતા ફૂંફાડે હું તને શાપ આપું છું; એ શાપનો ઘોર અવાજ તારા તમામ વિજયનાદોની અંદર બેસૂર બોલી ઊઠશે. મારો શાપ છે, કે મારા પિતાની હત્યા કરી તેં જે સામ્રાજ્ય કબજે કર્યું છે, તે સામ્રાજ્ય તું ભોગવતો રહેજે અને એ ભોગવવા તું ઝાઝામાં ઝાઝું જીવજે; એ સામ્રાજ્ય તારો કાળ બની તને સદા ભરખ્યા કરજો! એ સામ્રાજ્ય તને એક પાપમાંથી હરદમ બીજા વધુ ઘોર પાપના અગ્નિકુંડમાં ફેંક્યા કરજો કે જેથી મરવાને વખતે તારા આ ધગધગતા લલાટમાં ખુદાની કરુણાનો એક છાંટોય તું પામે નહિ. ભોગવ્યા જ કરજે!
}}
{{Right|[શાહજહાં, ઔરંગજેબ અને જહાનઆરા ત્રણેય જણાં નીચે મસ્તકે થંભી રહે છે.]}}
{{Ps
{{Right|[પડદો પડે છે.]}}
26,604

edits

Navigation menu