18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
મૃત્યુ એટલે દુઃખ નહિ, તે તો વૈકુંઠમાં જવાનું. તે સમયે ‘ચોકમાં તુલશીનાં વન થાય, ફૂલ મહેક મહેક થાય, પગલે પગલે કંકુ વેરાય’. | મૃત્યુ એટલે દુઃખ નહિ, તે તો વૈકુંઠમાં જવાનું. તે સમયે ‘ચોકમાં તુલશીનાં વન થાય, ફૂલ મહેક મહેક થાય, પગલે પગલે કંકુ વેરાય’. | ||
કવિ ટાગોર પણ ‘ગીતાંજલિ’માં આવું જ લખે છે. | કવિ ટાગોર પણ ‘ગીતાંજલિ’માં આવું જ લખે છે. | ||
<center>*</center> | |||
‘મા ફલેષુ કદાચન’, એ ગીતાવાક્યના અવતાર જેવો ધર્મરાજાનો નિર્ણય : | ‘મા ફલેષુ કદાચન’, એ ગીતાવાક્યના અવતાર જેવો ધર્મરાજાનો નિર્ણય : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
એક ભાગ ધરમનો | એક ભાગ ધરમનો | ||
એક ભાગ જમનો | એક ભાગ જમનો | ||
એક ભાગ પ્રાણીનો. | એક ભાગ પ્રાણીનો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આખીયે વાર્તા દાનધર્મનો મહિમા છે. મૃત્યુ પછી આવા વિકટ સ્થાનોમાંથી પસાર થવાનું છે માટે દાન કરવું જોઈએ એ ભાવ ‘ગંગાજળ’ જેવાં એ બહેને રાખ્યો નથી, પણ એ તો સ્વાભાવિક જ વ્રતદાન કરે છે. ફળ તેનું મળે છે. જીવન જેટલું કલ્પનાશીલ તેટલી દાનભાવના વિશાળ. બીજું, આ બધા મૃત્યુ પછીના ભયો નથી; પણ કથાકારે મૃત્યુપ્રસંગે જીવનનું સરવૈયું કાઢ્યું છે. | આખીયે વાર્તા દાનધર્મનો મહિમા છે. મૃત્યુ પછી આવા વિકટ સ્થાનોમાંથી પસાર થવાનું છે માટે દાન કરવું જોઈએ એ ભાવ ‘ગંગાજળ’ જેવાં એ બહેને રાખ્યો નથી, પણ એ તો સ્વાભાવિક જ વ્રતદાન કરે છે. ફળ તેનું મળે છે. જીવન જેટલું કલ્પનાશીલ તેટલી દાનભાવના વિશાળ. બીજું, આ બધા મૃત્યુ પછીના ભયો નથી; પણ કથાકારે મૃત્યુપ્રસંગે જીવનનું સરવૈયું કાઢ્યું છે. | ||
બધીયે વ્રતકથાઓ ભેગી થાય તો આ કથાને છેલ્લી મૂકવી જોઈએ. | બધીયે વ્રતકથાઓ ભેગી થાય તો આ કથાને છેલ્લી મૂકવી જોઈએ. |
edits