18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<center>[પુરુષોત્તમ માસની વાત]</center> | <center>[પુરુષોત્તમ માસની વાત]</center> | ||
રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય. | રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
શું બોલીને ના’ય? | શું બોલીને ના’ય? | ||
એમ બોલીને ના’ય કે — | એમ બોલીને ના’ય કે — | ||
Line 30: | Line 32: | ||
નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછ્યું : ‘વાંદરી રાણીને શું આવ્યું?’ | નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછ્યું : ‘વાંદરી રાણીને શું આવ્યું?’ | ||
કે’ સાવરણી ને સૂંથિયાં આવ્યાં! | કે’ સાવરણી ને સૂંથિયાં આવ્યાં! | ||
<center>*</center> | |||
ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે? | ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે? | ||
હેઠ બાળોતિયું | હેઠ બાળોતિયું | ||
Line 60: | Line 62: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભે-બારશ | ||
|next = | |next = રાણી રળકાદે | ||
}} | }} |
edits