કંકાવટી મંડળ 2/ખિલકોડી વહુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખિલકોડી વહુ|}} {{Poem2Open}} [આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય છે.] એક ડોસીમા છે. ડોસીમાએ તો એક ખિલકોડી પાળી છે. ખિલકોડીને તો ડોસી નવરાવે ધોવરાવે છે, ખવરાવે પીવરાવે છે, પેટની દીકરી પ્...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય છે.]
<center>[આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય છે.]</center>
એક ડોસીમા છે. ડોસીમાએ તો એક ખિલકોડી  પાળી છે. ખિલકોડીને તો ડોસી નવરાવે ધોવરાવે છે, ખવરાવે પીવરાવે છે, પેટની દીકરી પ્રમાણે પાળે છે.
એક ડોસીમા છે. ડોસીમાએ તો એક ખિલકોડી  પાળી છે. ખિલકોડીને તો ડોસી નવરાવે ધોવરાવે છે, ખવરાવે પીવરાવે છે, પેટની દીકરી પ્રમાણે પાળે છે.
ઝાડવાની ડાળે ઝોળી બાંધીને ડોસી તો ખિલકોડીને હીંચકા નાખતી નાખતી હાલાંવાલાં ગાય છે કે :
ઝાડવાની ડાળે ઝોળી બાંધીને ડોસી તો ખિલકોડીને હીંચકા નાખતી નાખતી હાલાંવાલાં ગાય છે કે :
 
{{Poem2Close}}
<poem>
હાથના લેશું હજાર  
હાથના લેશું હજાર  
પગના લેશું પાંચસેં  
પગના લેશું પાંચસેં  
Line 12: Line 13:
તોય મારી ખિલીબાઈને ધરમધોળે દેશું.  
તોય મારી ખિલીબાઈને ધરમધોળે દેશું.  
સૂઈ જાવ! ખિલીબાઈ, સૂઈ જાવ!
સૂઈ જાવ! ખિલીબાઈ, સૂઈ જાવ!
 
</poem>
{{Poem2Open}}
રોજ રોજ ડોસી તો આમ હાલાંવાલાં ગાય છે. ખિલકોડીને તો મીઠી મીઠી નીંદ આવી જાય છે. ઊઠીને ખિલકોડી તો એક ઝાડેથી બીજે ઝાડે ને બીજે ઝાડેથી ત્રીજે ઝાડે આંટા મારે છે. પાકાં પાકાં વનફળ આરોગે છે. રાત પડે ત્યાં ટપ દઈને ઝાડ માથે ઝોળીમાં પેસી જાય છે.

એક દી તો રાજકુંવર શિકારે નીકળ્યો છે. શિકાર કરતાં કરતાં ભૂલો પડ્યો છે. રાત અંધારી થઈ છે. ને રાજકુંવર તો ડોસીની ઝૂંપડીએ આવીને ઊતર્યો છે.
એક દી તો રાજકુંવર શિકારે નીકળ્યો છે. શિકાર કરતાં કરતાં ભૂલો પડ્યો છે. રાત અંધારી થઈ છે. ને રાજકુંવર તો ડોસીની ઝૂંપડીએ આવીને ઊતર્યો છે.
ખિલકોડીને હિંચકાવતી હિંચકાવતી ડોસી હાલરડાં ગાય છે કે :
ખિલકોડીને હિંચકાવતી હિંચકાવતી ડોસી હાલરડાં ગાય છે કે :
 
{{Poem2Close}}
<poem>
હાથના લેશું હજાર  
હાથના લેશું હજાર  
પગનાં લેશું પાંચસેં  
પગનાં લેશું પાંચસેં  
Line 22: Line 25:
તોય મારી ખિલીબાઈ ને ધરમધોળે દેશું.  
તોય મારી ખિલીબાઈ ને ધરમધોળે દેશું.  
સૂઈ જાવ! ખિલીબાઈ, સૂઈ જાવ!
સૂઈ જાવ! ખિલીબાઈ, સૂઈ જાવ!
</poem>
{{Poem2Open}}
રાજકુંવરને તો કોત્યક થયું છે. એને તો વિચાર ઊપડ્યો છે કે, આટલા બધા રૂપિયા જેના હાથ-પગનાં મૂલ, એ દીકરી તે કેવીક રૂપાળી હશે! આભ માયલી અપ્સરા હશે? પાતાળ માયલી પદમણી હશે? કેવી હશે? ને કેવી નહિ હોય?
રાજકુંવરને તો કોત્યક થયું છે. એને તો વિચાર ઊપડ્યો છે કે, આટલા બધા રૂપિયા જેના હાથ-પગનાં મૂલ, એ દીકરી તે કેવીક રૂપાળી હશે! આભ માયલી અપ્સરા હશે? પાતાળ માયલી પદમણી હશે? કેવી હશે? ને કેવી નહિ હોય?
ડોસી, ડોસી, તારી દીકરીનું હું માગું નાખું છું. તારી દીકરી મને પરણાવ.
ડોસી, ડોસી, તારી દીકરીનું હું માગું નાખું છું. તારી દીકરી મને પરણાવ.
Line 76: Line 81:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = સૂરજ–પાંદડું વ્રત
|next = ??? ?????? ?????
|next = શ્રાવણિયો સોમવાર
}}
}}
18,450

edits

Navigation menu