સોરઠી બહારવટિયા ભાગ-2/ભૂતના મહેમાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભૂતના મહેમાન|}} {{Poem2Open}} બેય બહારવટિયા ઘોડેસવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારાં ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગડો દેખાતાં નથી. જુવાનો ભૂખ...")
 
No edit summary
 
Line 30: Line 30:
“તમારાથી બને તો તમે હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.”
“તમારાથી બને તો તમે હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.”
એટલું બોલીને ‘ઓહ! ઓહ!’ કરતો જુવાન ઓરડામાં ગયો, બારણાં બંધ થયાં. મુસાફરો સૂતા. સવારે એ-ની એ દશા દેખી.
એટલું બોલીને ‘ઓહ! ઓહ!’ કરતો જુવાન ઓરડામાં ગયો, બારણાં બંધ થયાં. મુસાફરો સૂતા. સવારે એ-ની એ દશા દેખી.
વાડ્યના થડમાં ખોદાણકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું, બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.  
વાડ્યના થડમાં ખોદાણકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું, બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.<ref>માંગડા વાળાની કથા ‘ભૂત રૂવે ભેંકાર’ : ‘સૌરાષ્ટ્રની રસધાર’.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu