સોરઠી બહારવટિયા ભાગ-2/ફૂલધારે ઊતર્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|ફૂલધારે ઊતર્યા|}}
{{Heading|ફૂલધારે ઊતર્યા|}}

{{Poem2Open}}
<poem>
:::પરનારી પેખી નહિ, મીટે માણારા,  
:::પરનારી પેખી નહિ, મીટે માણારા,  
:::શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયા!
:::શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયા!
</poem>
{{Poem2Open}}
'''[હે જુવાન જોગીદાસ! શૃંગી ઋષિ જેવા મહાતપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે માણા! તેં પરાયી સ્ત્રી પર મીટ સુધ્ધાંયે નથી માંડી.]'''

બે જણા વાતો કરે છે :
બે જણા વાતો કરે છે :
Line 36: Line 38:
“કેવી રીતે?”
“કેવી રીતે?”
“ફોજે ઘૂઘરાળાની સીમ ઘેરી લીધી. બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું. એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યા. વાડીએ બાપુ હથિયાર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે —

સો ફેરી શિહોરની, લીધેલ ખૂમે લાજ,  
:::સો ફેરી શિહોરની, લીધેલ ખૂમે લાજ,  
(હવે) હાદલ કાં હથિયાર, મેલે આલણરાઉત!
:::(હવે) હાદલ કાં હથિયાર, મેલે આલણરાઉત!
'''[હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ! સો વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથિયાર મેલીને શત્રુને કબજે જઈશ?]'''

“આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂવાંડાં બેઠાં કર્યાં. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઊઠ્યા. એણે હાકલ કરી કે ‘એ ભાઈ ફોજવાળાઓ! આ રહ્યો તમારો બાપ! આવો, ઝાલી લ્યો.’ ફોજને આંગળી ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પંડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા મંડ્યા. સામી છાતીએ લડીને ફૂલધારે ઊતર્યા. ”

18,450

edits

Navigation menu