સોરઠી બહારવટિયા ભાગ-2/ગાંગો બારોટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગાંગો બારોટ|}} {{Poem2Open}} ભાવેણાનો નાથ કાયર થઈ ગયા છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે. “કોઈ જો જોગીદાસને પકડી સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનુ...")
 
No edit summary
 
Line 53: Line 53:
“ભલે!”
“ભલે!”
ગાંગાએ ગીત રચી રાખેલું તે ઉપાડ્યું :
ગાંગાએ ગીત રચી રાખેલું તે ઉપાડ્યું :
'''[ગીત સાવજડું]'''
<center>'''[ગીત સાવજડું]'''</center>
બળ કરી અતગ હાલિયો બોંશે,  
:::બળ કરી અતગ હાલિયો બોંશે,  
લાવું પવંગ જાણે, ખુમાણુંનાં લોંચે,  
:::લાવું પવંગ જાણે, ખુમાણુંનાં લોંચે,  
ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે,  
:::ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે,  
ભોંયરા લગ આવિયો ભુંશે.
:::ભોંયરા લગ આવિયો ભુંશે.
[અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો : મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝૂંટવી લાવીએ, ત્યાં તો ઊલટાં, પોતાનાં ઘોડાનાં તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.]
'''[અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો : મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝૂંટવી લાવીએ, ત્યાં તો ઊલટાં, પોતાનાં ઘોડાનાં તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.]'''
જેસી તે હૈયે નો જાણ્યો,  
:::જેસી તે હૈયે નો જાણ્યો,  
અંગ એંકાર અધિકો આણ્યો,  
:::અંગ એંકાર અધિકો આણ્યો,  
આગળ ખુમા તણો હતો અલેણો,,  
:::આગળ ખુમા તણો હતો અલેણો,,  
(ત્યાં) માથે આવિયો દૂસરો મેણો.
:::(ત્યાં) માથે આવિયો દૂસરો મેણો.
[હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આવ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મહેણું માથા પર આવ્યું.]
'''[હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આવ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મહેણું માથા પર આવ્યું.]'''
ખાચર ખોટ દૂસરી ખાયો,  
:::ખાચર ખોટ દૂસરી ખાયો,  
ઝાળે ખુમો ભાણ જગાયો,  
:::ઝાળે ખુમો ભાણ જગાયો,  
કૂડું શેલા કામ કમાયો,  
:::કૂડું શેલા કામ કમાયો,  
ગરમાં જઈને લાજ ગમાયો.
:::ગરમાં જઈને લાજ ગમાયો.
[હે શેલા ખાચર! તેં બીજી વાર ખોટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યા. તેં બહુ બૂરું કામ કર્યું. ગીરમાં જઈને તેં લાજ ગુમાવી.]
'''[હે શેલા ખાચર! તેં બીજી વાર ખોટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યા. તેં બહુ બૂરું કામ કર્યું. ગીરમાં જઈને તેં લાજ ગુમાવી.]'''
ધરપત થિયે સબે ધુડધાણી,  
:::ધરપત થિયે સબે ધુડધાણી,  
રાખી મેલ્યા ડોડ રામાણી,  
:::રાખી મેલ્યા ડોડ રામાણી,  
માર્યા ફરતા ડોડ મોકાણી,  
:::માર્યા ફરતા ડોડ મોકાણી,  
ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી.
:::ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી.
'''[હે ધરપતિ! તારું સર્વસ્વ ધૂળધાણી થઈ ગયું. તારા રામાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટિયાઓએ બહુ માર્યા.]'''
'''[હે ધરપતિ! તારું સર્વસ્વ ધૂળધાણી થઈ ગયું. તારા રામાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટિયાઓએ બહુ માર્યા.]'''
આલણહરો કહું અલબેલો,  
:::આલણહરો કહું અલબેલો,  
ખેલ જઈને બીજે ખેલો,  
:::ખેલ જઈને બીજે ખેલો,  
ઝાટકિયો દસ ઘોડે ઝીલો,  
:::ઝાટકિયો દસ ઘોડે ઝીલો,  
છો વીસુંથી ભાગ્યો શેલો!
:::છો વીસુંથી ભાગ્યો શેલો!
'''[આલા ખુમાણનો પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે. માટે હે ખાચરો! તમે બીજે ક્યાંય જઈને રમત રમો! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો ત્યાં તો છ વીસું (એકસો વીસ) ઘોડાં સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.]'''
'''[આલા ખુમાણનો પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે. માટે હે ખાચરો! તમે બીજે ક્યાંય જઈને રમત રમો! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો ત્યાં તો છ વીસું (એકસો વીસ) ઘોડાં સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.]'''
“લ્યો બાપ! આ ગીત!”
“લ્યો બાપ! આ ગીત!”
18,450

edits

Navigation menu