સોરઠી બહારવટિયા ભાગ-3/ગીગો મહિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગીગો મહિયો|}} {{Poem2Open}} ઘર તરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણથળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસવારો આ...")
 
No edit summary
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘર તરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણથળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસવારો આઘેરા નીકળી ગયા. કતલની ધણેણાટી, હત્યાની કરુણા અને શૂરાનાં મૂંગાં સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું. અદાવતનાં ઝેર નિતારી નાખે એવી —

{{Poem2Close}}
<poem>
અગર ચંદણ રાત  
અગર ચંદણ રાત  
ચાંદા પૂનમ રાત  
ચાંદા પૂનમ રાત  
ચાંદલિયો ક્યારે ઊગશે?  
ચાંદલિયો ક્યારે ઊગશે?  
તારોડિયો ક્યારે ઊગશે?
તારોડિયો ક્યારે ઊગશે?
</poem>
{{Poem2Open}}
એ ગીત માંહેલી ચંદન-છાંટી રાત હતી. મહિયા અસવારે બીડી ઝેગવી એટલે મહેમાન સમજ્યો કે મહિયો નવા તૉરમાં દાખલ થઈ ગયો છે. એટલે મહેમાને વાત ઉચ્ચારી કે ‘તમારો ગીગો મહિયો બહારવટે ચડ્યો હતો તેની શી હકીકત છે, કહેશો?”

“ગીગો મકો  ને? કણેરી ગામનો ગીગો ને? હા, હા. ગીગો તો મકરાણીઓનો મોટો કાળ : મકરાણી મલક આખાને ધમરોળે, પણ ગીગાની કણેરીને સીમાડેય ન છબે, ભાઈ! ગીગો તો ગરનો સાવજ કહેવાણો : સાંભળો એની ખ્યાતિયું :

બાબીથી બીનો નહિ, ખત્રીવટ ખાગે,  
બાબીથી બીનો નહિ, ખત્રીવટ ખાગે,  
ભૂપ મોટા ભાગે, ગરનો સાવજ ગીગડો.
ભૂપ મોટા ભાગે, ગરનો સાવજ ગીગડો.
[ગિરનો સિંહ એ ગીગો જૂનાગઢના બાબી રાજાથી ન બીનો અને એણે તરવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા.]
</poem>
'''[ગિરનો સિંહ એ ગીગો જૂનાગઢના બાબી રાજાથી ન બીનો અને એણે તરવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા.]'''
“અને, ભાઈ!
“અને, ભાઈ!
<poem>
પટેલિયા પ્રગણા તણા, જૂને રાવું જાય  
પટેલિયા પ્રગણા તણા, જૂને રાવું જાય  
ડણકે ડુંગરમાંય, ગાળે સાવજ ગીગડો.
ડણકે ડુંગરમાંય, ગાળે સાવજ ગીગડો.
[પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવા જૂનાગઢ જાય છે અને ગિરનો સિંહ ગીગો તો ડુંગરામાં ગર્જના કર્યા જ કરે છે.]
</poem>
'''[પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવા જૂનાગઢ જાય છે અને ગિરનો સિંહ ગીગો તો ડુંગરામાં ગર્જના કર્યા જ કરે છે.]'''
<poem>
ઊનેથી જૂના લગે, નારી ન ભરે નીર,  
ઊનેથી જૂના લગે, નારી ન ભરે નીર,  
નત્યની રીડોરીડ, ગરનો સાવજ ગીગડો.
નત્યની રીડોરીડ, ગરનો સાવજ ગીગડો.
[ઊના ગામથી માંડીને જૂનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી. રોજ રોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ ગીગાની બોલી ગઈ.]
</poem>
'''[ઊના ગામથી માંડીને જૂનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી. રોજ રોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ ગીગાની બોલી ગઈ.]'''
<poem>
“ને વળી, ભાઈ! કેવો નામી મરદ ગીગો!
“ને વળી, ભાઈ! કેવો નામી મરદ ગીગો!
કેસર જ્યું લેવા કરછ, લાંબી સાધછ લા,  
કેસર જ્યું લેવા કરછ, લાંબી સાધછ લા,  
માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા!
માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા!
[હે ગીગા! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે ને કોટે તારા થાપા મારે છે.]
</poem>
'''[હે ગીગા! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે ને કોટે તારા થાપા મારે છે.]'''
<poem>
“અરે, શી એની શિરજોરી!
“અરે, શી એની શિરજોરી!
ટીંબી જેવડું ગામડું, સૂંથી ફાટ્યો મિયાં,  
ટીંબી જેવડું ગામડું, સૂંથી ફાટ્યો મિયાં,  
સિંહ વછૂટ્યો સામટો, ગરુ મળી ગ્યો ગીગડો!
સિંહ વછૂટ્યો સામટો, ગરુ મળી ગ્યો ગીગડો!
</poem>
{{Poem2Open}}
“એ ગીગો ને? કૈંક ગોરખધંધા કર્યા હતા એણે પણ એ તો વહેલાંની, કનડાની કતલ પહેલાંની, વાત. સંવત 1909માં ગીગો બા’રવટે નીકળ્યો! એનું બા’રવટું કોઈ રાજ ઉપર નહોતું. કટંબ-કળો હાલતો હતો, એમાંથી ગીગાનું ગાંડપણ સળગી ઊઠ્યું. એ મૂળ વાતમાં તો કાંઈ માલ જ નહોતો. પણ અસલ વારાની ગાંડપ જ ગણાય.

“ગીગો મૂળ કણેરી ગામનો રહેવાસી : મકા શાખનો મહિયો : બાપનું નામ મૂળુ મકો : ગરાસને કારણે કાકાઓની સામે અણબનાવ મંડાણો હતો. ચાર પિત્રાઈઓ એની સામી પાટીમાં હતા : એક નામેરી, બીજો કરણો, ત્રીજો રતો અને ચોથો અમરો : એમ ચાર કાકા : સહુનો ઉકરડો એક ઠેકાણે સૈયારો પડે. પણ એમાંથી ખાતર ભરી જાય ફક્ત કાકાના ખેડુઓ. ગીગલે લીધો વાંધો. કહે કે ભાગે પડતું ભરવા દઉં. ત્યારે ચાર કાકા આડા ફરીને ઊભા રહ્યા અને અણછાજતું વેણ બોલી ગયા કે ‘જા જા હવે, ભૂંડણના! તારાથી શું થાતું’તું?’

18,450

edits