18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. જીવનરંગ|}} {{Poem2Open}} ‘એલા એય, સાંભળ્યું કે ? ઓતમચંદનાં ડબલાં ડૂલ !’ ‘પેઢીના પાટલા સફાચટ !’ ‘ઓતમચંદની દુકાનનું ઉઠમણું !’ ‘લાખના બાર હજાર ને લાટનું લિલામ !’ ‘ધોળે દીએ દેવાળુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૧૦. જીવનરંગ|}} | {{Heading|૧૦. જીવનરંગ|}} | ||
<poem> | |||
‘એલા એય, સાંભળ્યું કે ? ઓતમચંદનાં ડબલાં ડૂલ !’ | ‘એલા એય, સાંભળ્યું કે ? ઓતમચંદનાં ડબલાં ડૂલ !’ | ||
Line 20: | Line 20: | ||
‘કાલના લાખના ને આજના રાખના.’ | ‘કાલના લાખના ને આજના રાખના.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
અખબારોમાં આકર્ષક મથાળાં બની શકે એવાં મિતભાષી સુભાષિતો વાઘણિયાની શેરીએ ને ગલીએ સંભળાવા લાગ્યાં. તીરે ઊભેલાં લોકોને સારો તમાશો જોવા મળ્યો. હજી ગઈ કાલ સુધી ગામનું—કહો કે આખા પંથકનું–નાક ગણાતી ઓતમચંદની પેઢીનું ઉઠમણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી ગણાય. તેથી જ લોકો બમણા કુતૂહલથી આ ઘટનામાંથી પરિણમતી બીજી ઘટના-પરંપરાને અવલોકી રહ્યાં. | અખબારોમાં આકર્ષક મથાળાં બની શકે એવાં મિતભાષી સુભાષિતો વાઘણિયાની શેરીએ ને ગલીએ સંભળાવા લાગ્યાં. તીરે ઊભેલાં લોકોને સારો તમાશો જોવા મળ્યો. હજી ગઈ કાલ સુધી ગામનું—કહો કે આખા પંથકનું–નાક ગણાતી ઓતમચંદની પેઢીનું ઉઠમણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી ગણાય. તેથી જ લોકો બમણા કુતૂહલથી આ ઘટનામાંથી પરિણમતી બીજી ઘટના-પરંપરાને અવલોકી રહ્યાં. | ||
Line 104: | Line 105: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૯. કાગળ ને કડાકો | ||
|next = | |next = ૧૧. હું તો વાત કહું સાચી | ||
}} | }} |
edits