18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. મારો દકુભાઈ !|}} {{Poem2Open}} ‘બા, બાપુ આવ્યા !… બાપુ આવ્યા !’ ત્રણ-ત્રણ દિવસથી અમીટ આંખે પિતાની પ્રતીક્ષા કરી રહેલ બટુકે શેરીને નાકે પિતાને આવતા જોયા કે તરત જ એ સમાચાર, એટલી જ ઉત્ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 77: | Line 77: | ||
અને પુત્રના દરેક વાક્યને અંતે માતા ‘મારો દકુભાઈ !’ ‘મારો દકુભાઈ !’ કહીને પોતાના ભાઈની ઉદારદિલી અંગે ધન્યતા અનુભવતી રહી. અને એ દરિયાવદિલ ભાઈએ રમકડાં સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી. પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોપો પડી ગયા પછી જ પોતે છોડશે. અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી. | અને પુત્રના દરેક વાક્યને અંતે માતા ‘મારો દકુભાઈ !’ ‘મારો દકુભાઈ !’ કહીને પોતાના ભાઈની ઉદારદિલી અંગે ધન્યતા અનુભવતી રહી. અને એ દરિયાવદિલ ભાઈએ રમકડાં સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી. પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોપો પડી ગયા પછી જ પોતે છોડશે. અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી. | ||
❋ | <center>❋</center> | ||
રમકડાં-પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો. બપોર ટાણે પતિ માટે રસોડામાં થાળી પીરસતાં પીરસતાં એણે કહ્યું: | રમકડાં-પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો. બપોર ટાણે પતિ માટે રસોડામાં થાળી પીરસતાં પીરસતાં એણે કહ્યું: | ||
Line 164: | Line 164: | ||
‘મારો દકુભાઈ !’ કહીને લાડકોરે છેલ્લો ઉદ્ગાર કાઢ્યો. | ‘મારો દકુભાઈ !’ કહીને લાડકોરે છેલ્લો ઉદ્ગાર કાઢ્યો. | ||
❋ | <center>❋</center> | ||
જમી કારવીને, એંઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી. દકુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે જ થઈ શકે એમ હતી. ઓતમચંદ તો જમી પરવા૨ીને સીધો દુકાને જ ગયો હતો. હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળુ કરવા આવે એની પ્રતીક્ષા થતી હતી. | જમી કારવીને, એંઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી. દકુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે જ થઈ શકે એમ હતી. ઓતમચંદ તો જમી પરવા૨ીને સીધો દુકાને જ ગયો હતો. હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળુ કરવા આવે એની પ્રતીક્ષા થતી હતી. | ||
Line 277: | Line 277: | ||
એ કાગળમાં કપૂરશેઠે નરોત્તમ સાથેનું ચંપાનું વેવિશાળ ફોક કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા. | એ કાગળમાં કપૂરશેઠે નરોત્તમ સાથેનું ચંપાનું વેવિશાળ ફોક કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા. | ||
✽ | <center>✽</center> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 283: | Line 283: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૮. વિપદ પડે પણ વણસે નહીં | ||
|next = | |next = ૨૦. કામદાર નહીં, કાંગસીવાળો | ||
}} | }} |
edits